हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
299/ 5
(44)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Heart Attack Sign
Heart attack sign News
હાર્ટએટેક
રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકે કાળો કહેર મચાવ્યો! 3 લોકોના મોત, કરૂણ આક્રંદથી...
ત્રણ લોકોની વાત કરીએ તો શહેર અને જિલ્લામાંથી 42 વર્ષીય જગદીશ બોસિયા, 48 વર્ષીય દેવાયત ધ્રાંગ્રા અને 52 વર્ષીય જૈરામ બારૈયાને હાર્ટ એટેક આવ્યો છે. ત્રણેય લોકોને હૃદય રોગનો હુમલો થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે.
Dec 19,2023, 16:45 PM IST
gujarat
Heart Attack: ' તહેવારોમાં આ ઘી ખાતા પહેલા સાવધાન, ' હાર્ટ એટેક' ને ઘરે આપશો આમંત્રણ
Heart Attack: હાલ હાર્ટ એટેકથી મોત પાછળ ડુપ્લીકેટ ઘીનું સેવન પણ એક કારણ બતાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નિષ્ણાતોએ જણાવ્યું કે ડુપ્લીકેટ ઘીનું સેવન કરવાથી બ્લડ કોટિંગ થતા લોહીનું પરિભ્રમણ અટકી જાય છે.
Oct 27,2023, 16:24 PM IST
નવરાત્રિ 2023
કોરોનાની જેમ જીવલેણ બન્યો હાર્ટ એટેક! આ જિલ્લાઓમા આજે વધુ 5 જિંદગીઓનો જીવનદીપ બુઝાયો
Heart Attack: ગુજરાતમાં આજે વધુ 5 લોકોનાં હાર્ટએટેકથી મોત થયા છે. સુરત, વલસાડ, ભાવનગર અને મહેસાણા જિલ્લામાં હાર્ટ એટેકના કેસ નોંધાયા છે. જેમાં 18 વર્ષથી 48 વર્ષ સુધીનાં સ્ત્રી-પુરુષોને એટેક આવ્યો છે.
Oct 25,2023, 18:34 PM IST
નવરાત્રિ
હવે કોઈનુ કઈ નક્કી નથી! ગુજરાતીઓ પર મોટી ઘાત, છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 7ના મોત
Heart Attack Death In Gujarat : ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં સરેરાશ 84 કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 2 દિવસમાં 21 થી વધારે લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ થયા છે. તેમાં વધુ ચાર લોકોના મોતનો આંકડો ઉમેરાયો છે.
Oct 24,2023, 19:13 PM IST
gujarat
હે...મા....માતાજી!!! બે દિવસમાં હાર્ટ એટેકથી 5નાં મોતથી ખળભળાટ, રંગીલા રાજકોટમાં ખૌફ
Heart Attack: હાર્ટ-એટેકથી થતાં મૃત્યુની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઇકાલે રાજકોટમાં બે યુવાન અને એક આધેડ એમ ત્રણ લોકોનાં હાર્ટ-એટેકથી મોત થયાં હતાં. આજે વધુ ત્રણના મોત થયા છે.
Oct 3,2023, 19:28 PM IST
gujarat
હે રામ બસ કર હવે! યુવા એડવોકેટ ભૂપેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટકના લીધે કરૂણ મોત
Heart Attack: રાજ્યમાં હાર્ટ અટેકના કારણે મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબીમાં એડ્વોકેટ ભૂપેન્દ્રસિંહ જાડેજાનું મોત થયું છે. ઘરે હતા તે સમયે ભૂપેન્દ્રસિંહ જાડેજાને હાર્ટ અટેક આવ્યો હતો અને હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં મોત થયું હતું.
Sep 23,2023, 15:57 PM IST
gujarat
પુરૂષોને હાર્ટ એટેકનો મોટો ખતરો:આ કારણે પુરુષોનું હૃદય નબળું પડ્યું, રાજકોટમાં 3 મોત
Heart Attack Risks: જો તમે કામ કરો છો તો સાવચેત રહો, કારણ કે તેનાથી હૃદય રોગનું જોખમ વધી શકે છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પુરુષો સૌથી વધુ જોખમમાં હોય છે, ચાલો જાણીએ કારણ.
Sep 20,2023, 19:33 PM IST
heart attack
એકદમ જ નથી આવતો Heart Attack, 4 અઠવાડિયા પહેલાથી દેખાવા લાગે છે આ લક્ષણો
Heart Attack Symptoms: હાર્ટ એટેક ખૂબ જ ખતરનાક છે, ઘણા લોકો તેના કારણે જીવ ગુમાવે છે, તેથી આ રોગથી બચવા માટે, જો તમે તેના જોખમને પહેલાથી ઓળખી લો તો તે વધુ સારું છે.
Jul 13,2023, 14:14 PM IST
Trending news
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન