हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati Update
Gujarati update News
Gujarat politics
ગુજરાત ભાજપ સંગઠન સરચનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર; આજે પસંદગીના માપદંડ નક્કી કરાશે!
ભાજપના મંડળ બાદ શહેર અને જિલ્લાના પ્રમુખ નક્કી કરવા કવાયત હાથ ધરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે આજે મહત્વની બેઠક મળવાની છે, જેમાં જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડ નક્કી કરવામાં આવશે.
Jan 2,2025, 10:47 AM IST
ZEE 24 Kalak Original Video
કચ્છની ધરતી પર વધુ એક અદભૂત શોધ! પેટાળમાં દટાયેલા કરોડો વર્ષ જૂના વાનરના અવશેષો....!
Another amazing discovery on the land of Kutch! Remains of a monkey buried millions of years ago in the subsoil....!
Dec 31,2024, 15:36 PM IST
ZEE 24 Kalak Original Video
અંતરિક્ષની દુનિયામાં ઈસરોએ ફરીથી રચ્યો ઈતિહાસ, શ્રી હરિકોટાથી સ્પેડેક્સ મિશનનું સફળ લોન્ચિંગ...
ISRO creates history again in the world of space, successful launch of SPADEX mission from Sriharikota...
Dec 31,2024, 11:25 AM IST
ગુજરાતી ન્યૂઝ
પાટણમાં ચોરીને અંજામ આપતા રીઢા ગુનેગારોની ટાંટિયાતોડ સર્વિસ, ભર બજારે નીકળેલા વરઘોડાને જોવા લોકો ટોળે વળ્યા....
Police serviced habitual criminals who were committing thefts in Patan
Dec 31,2024, 11:20 AM IST
ZEE 24 Kalak Original Video
સુરતમાં યુવકની હત્યા કરનારા હત્યારાઓનું પોલીસે કાઢ્યું સરઘસ, જાહેરમાં માફી પણ મંગાવી....
Police took out a procession of the killers who killed a young man in Surat, and also publicly apologized...
Dec 31,2024, 11:20 AM IST
ગુજરાતી ન્યૂઝ
31 ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસ એક્શનમાં, ચેક પોઈન્ટ્સ સહિત રેસ્ટોરન્ટ અને નોનવેજ ઢાબા- લારીઓ પર રેડ
Ahmedabad Police in action on December 31, raids on restaurants and non-veg dhabas and lorries including check points
Dec 31,2024, 11:20 AM IST
Viral Video
બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ..! બચવા માટે તરફડિયા મારવા લાગ્યો...
A young man jumped to his death from a bridge..!
Dec 27,2024, 15:19 PM IST
dog fight
શું તમે ક્યારેય જોઈ છે કૂતરા અને કૂકડા વચ્ચેની લડાઈ...? જુઓ Video
Have you ever seen a fight between a dog and a cock..? Watch Video
Dec 27,2024, 15:18 PM IST
ZEE 24 Kalak Original Video
અમદાવાદના જમાલપુર બ્રિજ પર એક પછી એક વાહનો થયા સ્લીપ..
Vehicles slipped one after another on Jamalpur Bridge in Ahmedabad, vehicles slipped due to oil spilling on the bridge...
Dec 27,2024, 10:58 AM IST
security
ગુજરાતમાં 5 પૂર્વ મંત્રી, 4 ધારાસભ્યોને સરકારી ખર્ચે સુરક્ષા! લિસ્ટમાં છે આ દિગ્ગજો
Gujarat Government : ગુજરાતના ગૃહ વિભાગે સમીક્ષા બેઠકના અંતે મોટો નિર્ણય લીધો. રાજ્યના ગુજરાતમાં 5 પૂર્વ મંત્રી, 4 ધારાસભ્યોને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. પાસ કન્વીનર દિનેશ બાંભણિયાની સુરક્ષા પરત લેવાઈ છે.
Dec 25,2024, 10:55 AM IST
ZEE 24 Kalak Original Video
સુરતમાં હિન્દુ તરીકે ઓળખ આપીને કર્યો બળાત્કાર, યુવતીએ લગ્નનું કહેતા મામલો બહાર આવ્યો
Raped in Surat by identifying as Hindu, girl pressured into marriage, case came to light....
Dec 23,2024, 15:45 PM IST
ZEE 24 Kalak Original Video
રાજકોટમાં ટ્રાફિકથી ભરચક રસ્તા પર અપાયો ભયજનક ડ્રાઈવિંગનો મેમો
A memo for dangerous driving was issued on a busy road in Rajkot, the driver alleged that the memo was false.
Dec 23,2024, 15:37 PM IST
ZEE 24 Kalak Original Video
અમદાવાદઃ બેફામ દોડતી કારનો અકસ્માત, ડ્રાઈવરે કાબૂ ગુમાવતા 5 વાહનોને લીધા અડફેટે
Ahmedabad: Accident involving a speeding car, driver loses control, hits 5 vehicles
Dec 23,2024, 15:38 PM IST
ZEE 24 Kalak Original Video
નવસારીમાં જાહેર રોડ પર નશામાં ધૂત દારુડિયાનો વીડિયો વાયરલ...
Gandhi's prohibition of alcohol in Gujarat was only on paper, a video of a drunkard on a public road in Navsari went viral...
Dec 23,2024, 15:37 PM IST
ZEE 24 Kalak Original Video
"જેણા-જેણા ઘૂઘરા વાગતાતા....." ગીતો ગાઈને આ આદિવાસી બાળક બની ગયો સ્ટાર...
હવે તમારામાં ટેલેન્ટ હોય તો તમને કોઈ પ્લેટફોર્મની જરૂર નથી. દુનિયાના કોઈ પણ ખૂણામાં છુપાયેલું ટેલેન્ટ કેમ ન હોય, તે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજાગર થી જ જાય છે. બનાસકાંઠાનો છોટુ આ જ રીતે ફેમસ થઈ ગયો, અને આજે લાખો લોકો તેના ગીતના વખાણ કરતા થાકતા નથી. આ બાળક બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના જામરું ગામનો રહેવાસી છે. તેનું નામ ચેતન તરાલ છે. લોકો પ્રેમથી તેને છોટુ કહીને બોલાવે છે. તેના માતા પિતા બંને વિકલાંગ છે, ઘર પરિવાર પણ તેના માતા પિતા ખેતીવાડી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે, અને તેના આ સાત વર્ષના લીટર સિંગરને ત્રીજા ધોરણમાં અભ્યાસ પણ કરાવી રહ્યા છે. આ છોટુ ઉર્ફે ચેતન તરાલને ગાવાની સાથે ડાન્સનો શોખ છે.
Dec 22,2024, 16:33 PM IST
ZEE 24 Kalak Original Video
"હું મારી દીકરીને જોઈને રોજેરોજ મરી રહી છું, સરકાર એને ફાંસી આપો...", ભરુચની ઘટના બાદ સુરતની 2017ની ઘટનાના ઘા તાજા થયા.....
"I am dying every day seeing my daughter, government should hang her...", After the Bharuch incident, the wounds of the 2017 Surat incident were fresh.....
Dec 20,2024, 15:50 PM IST
Gujarat farmers
શું તમને મળી? લાખો ખેડૂતોને કરોડોની સહાય ચૂકવાઈ! 'ભૂપેન્દ્ર દાદા'એ આપેલું વચન પાળ્યુ
Agriculture News: કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગત જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદમાં અસરગ્રસ્ત ખેડૂતોને માત્ર દોઢ મહિનામાં જ સહાય ચૂકવાઇ. બંને કૃષિ રાહત પેકેજને મળી ગુજરાતના ૭.૧૫ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. ૧૩૭૨ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે.
Dec 19,2024, 13:53 PM IST
surat
બે દીકરીઓની છેડતી કરનાર નેમુદ્દીનનો સુરતમાં વરઘોડો નીકળ્યો! પોલીસે લંગડી રમતો કર્યો
Two Girls Molested In Surat: સુરત શહેરમાં શરમજનક ઘટના મંગળવારે બની હતી. સુરતમાં કાયદા અને વ્યવસ્થાનો ખૌફ ઉડી ગયો હોય તેમ સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સુરતના ઉધનામાં બે દીકરીઓ સાથે ધોળા દિવસે ખિલવાડ થતા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યાં એક યુવકે છેડતી કરી હતી. પરંતુ ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી બરાબરનો પાઠ ભણાવ્યો છે.
Dec 12,2024, 12:52 PM IST
Gujarat model
ધો.10 અને 12ના નાપાસ વિદ્યાર્થીઓને મળશે મોટો લાભ! ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા નવતર પ્રયો
રાજ્યના ધોરણ-10માં નાપાસ થયેલા અંદાજિત કુલ 1.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ -12માં વિજ્ઞાન પ્રવાહના 26 હજારથી વધુ તેમજ સામાન્ય પ્રવાહના 56 હજારથી વધુ વિદ્યાર્થીઓ મળીને કુલ 2.11 લાખથી વધુ નાપાસ વિદ્યાર્થીઓને લાભ મળશે.
Dec 11,2024, 15:08 PM IST
gujarat government
ગુજરાત સરકાર ધો.11-12ના વિદ્યાર્થીઓને આપે છે 25 હજાર રૂપિયા! 'દાદા'ની જબરદસ્ત યોજના
Namo Lakshmi Yojana : નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધો- 11 અને 12 માટે કુલ ₹25,000ની સહાય આપવામાં આવે છે. યોજનાના સુચારૂ સંચાલન માટે ‘નમો સરસ્વતી પોર્ટલ’ અમલી. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹28 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.
Nov 28,2024, 13:11 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય