हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
122/ 2
(19.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Growth
Growth News
pm narendra modi
સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાદ બોલ્યા મોદી, 'દેશની પ્રગતિમાં કોઈ કસર નહીં છોડીએ'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. રાષ્ટ્રપતિ તરફથી તેમને આમંત્રણ મળી ગયું છે. પીએમ મોદીએ દેશને નામ સંબોધનમાં કહ્યું કે હું દેશવાસીઓને ખાતરી આપવા ઈચ્છુ છું કે અમારી સરકાર એ જ રીતે કામ કરશે જે રીતે છેલ્લા 10 વર્ષથી કરતી રહી છે.
Jun 7,2024, 21:47 PM IST
Religion
દર વર્ષે દુનિયામાં સૌથી વધુ લોકો કયા ધર્મમાં કન્વર્ટ થાય છે? કયો ધર્મ ઝડપથી ફેલાય છે
હાલ જો કે દુનિયામાં સૌથી વધુ પળાતા ધર્મોમાં ખ્રિસ્તિ ધર્મ મોખરે છે. જેના બે અબજથી વધુ અનુયાયીઓ છે. એક રિપોર્ટ મુજબ વર્ષ 2020 સુધીના અનુમાન પ્રમાણે દુનિયામાં ઈસાઈ ધર્મને માનનારા 2.38 બિલિયન એટલે કે લગભગ 238 કરોડ છે. જ્યારે ઈસ્લામ ધર્મના ફોલોઅર્સ 191 કરોડ છે. હિન્દુ ધર્મને માનનારા 116 કરોડ લોકો છે.
May 27,2024, 20:32 PM IST
Shani Dev Upay
Saturday Shani Dev: શનિવારે આટલું કરશો શનિદેવ કરી દેશે બેડો પાર, દુખ-દર્દ થઇ જશે દૂર
Shani Dev Upay: દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે, શનિદેવની શુભ દ્રષ્ટિ તેના પર પડે. તેના માટે તેઓ શનિ દેવની આરાધના કરે છે, પૂજાપાઠ કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનુ પાલન તમે કરશો તો વ્યક્તિ રંકમાંથી રાજા બની શકે છે.
Jul 8,2023, 12:52 PM IST
Gujarat Budget 2023
ગુજરાતના વિકાસના 5 વિકાસ સ્તંભ, રાજ્યને વધુ સમૃદ્ધ બનાવવા માટે જાણો 5 વર્ષનો રોડમેપ
Gujarat Budget 2023: નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ તેઓએ રજૂ કર્યું કર્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે આવનારી પેઢીના ઉજ્વળ ભવિષ્ય માટે અમારી સરકારના પાંચ વર્ષનું વિઝન અને આગામી વર્ષની અંદાજપત્રીય જોગવાઈઓ રજૂ કરું છે. તેમણે કહ્યું કે સરકારની વિકાસની પરિકલ્પનાના પાંચ મુખ્ય સ્તંભ છે.
Feb 24,2023, 13:39 PM IST
first impression
પહેલી ઈમ્પ્રેશન બગડી તો બધુ બગડ્યું, આ રીતે તૈયારી કરશો તો સામેવાળાનું દિલ પીગળી જશે
First impression : પહેલી ઈમ્પ્રેશન બનાવવી, એ પણ સારી બનાવવી એ દરેક વ્યક્તિ માટે પોસિબલ હોતુ નથી... પરંતુ જો તમે ઈચ્છો તો પહેલી ઈમ્પ્રેશન જોરદાર પાડી શકો છો... આ રહી ટિપ્સ
Feb 1,2023, 11:23 AM IST
Good Luck Plant
આ છોડથી રૂપિયા ચુંબકની જેમ ખેંચાઈ આવશે, આ દિશામાં મૂકવાથી કરોડપતિ બનતા કોઈ નહિ રોકે
Crassula Plant Benefits : જો ક્રાસુલાનો પ્લાન્ટ યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો વ્યક્તિ તેજીથી આર્થિક તરક્કી કરે છે. કારણ કે, આ પ્લાન્ટમાં ઘરને આર્થિક રીતે સદ્ધર બનાવવાની તાકાત છે
Sep 22,2022, 10:04 AM IST
gdp
કોરોના ભારતની અર્થવ્યવસ્થાને ભાંગીને ભૂક્કો કરી નાંખશે, જુઓ શું કહે છે ADBનો રિપોર્ટ
કોરોના વાયરસ (Corona virus)સંક્રમણ અને તેના બાદ 21 દિવસના લોકડાઉનથી તનારા આર્થિક નુકસાન પર વિવિધ રિપોર્ટસ સામે આવી રહ્યાં છે. કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને કારણે દુનિયાભરમાં પેદા થયેલા હેલ્થ ઈમરજન્સીની વચ્ચે એશિયાઈ વિકાસ બેંકે (ADB) અનુમાન વ્યક્ત કર્યું છે કે, ફાઈનાન્શિયલ વર્ષ 2021માં ભારતનો આર્થિક વિકાસ દર (GDP) ઘટીને 4 ટકા પર પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે, માર્કેટમાં ગત વર્ષે આવેલી સુસ્તી બાદથી જ ભારતનો વિકાસ દર ઘટતો ગયો હતો. ફાઈનાન્શિયલ વર્ષ 2019માં તે 6.1 ટકાથી ઘટીને 5 ટકા રહી ગયો હતો. સરકારે 2020-21માં વિકાસ દર 6 થી 6.5 ટકા રહેવાની આશા વ્યક્ત કરી હતી.
Apr 3,2020, 13:11 PM IST
fitch
ફિચે ઘટાડ્યું GDP ગ્રોથનું રેટિંગ અને પછી...
ગ્લોબલી પોઝિટીવ વચ્ચે પણ ભારતીય ઇકોનોમીમાં સુસ્તીનો તબક્કો ચાલી રહ્યો છે. હકીકતમાં ફિચ રેટિંગ્સે નાણાંકીય વર્ષ 2019-20 માટે ભારતનો જીડીપીનો અનુમાનિત દર પાંચ ટકાથી ઘટાડીને 4.6 ટકા કરી નાખ્યો છે
Dec 21,2019, 10:48 AM IST
surat
2019-2035 સુધીમાં સુરત વિકાસના તમામ રેકોર્ડ તોડી નાંખશે, એક ઈન્ટરનેશનલ સરવ
કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે, ત્યારે સુરત શહેર ફરી એક વખત ઈકોનોમિકલ ગ્રોથમાં દુનિયાના દેશોમાં નંબર વન બન્યું છે. દુનિયાની જાણીતી ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સર્વે અનુસાર વર્ષ 2019 થી 2035 દરમ્યાન સુરતનો સરેરાશ ગ્રોથ રેટ 9.17 ટકા રહેવાની શક્યતા છે.
May 21,2019, 15:24 PM IST
Trending news
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો