हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
85/ 3
(22.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Government of Maharashtra
Government of maharashtra News
Maharashtra Political crisis
'ન શિવસેનાના ધારાસભ્યો સંપર્કમાં છે, ન સરકાર બનાવવાનો દાવો કરીશું, જાણો શું છે ભાજપ
Maharashtra Political Crisis Latest Update: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર સંકટમાં છે. ઠાકરે પોતાની જ પાર્ટીના ધારાસભ્યોના બળવાનો સામનો કરી રહ્યાં છે. એકનાથ શિંદેએ ઠાકરે સામે મોર્ચો ખોલી દીધો છે. તો ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના આ ઘટનાક્રમ પર સતત નજર રાખી રહી છે.
Jun 22,2022, 23:38 PM IST
Maharashtra
ભાજપ સાથે સરકાર બનાવશે શિવસેના? એકનાથ શિંદેની શરત પર બોલ્યા સંજય રાઉત
સંજય રાઉતે કહ્યુ કે અમારા 4 ધારાસભ્યો ગુજરાત જવા ઈચ્છતા હતા પરંતુ તેને પોલીસે પકડી લીધા. અમે એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા તરીકે હટાવી દીધા છે. પરંતુ સંજય રાઉતે દાવો કર્યો કે બેઠકમાં કુલ 35 ધારાસભ્યો હતો અને 7-8 નેતા આવી શક્યા નહીં.
Jun 21,2022, 17:57 PM IST
Maharashtra
Eknath Shinde Statement: શિવસેના સામે બળવો કરનાર એકનાથ શિંદેનું પ્રથમ નિવેદન
Eknath Shinde Statement: શિવસેનાથી બળવો કરનાર એકનાથ શિંદેએ પ્રથમવાર ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે બાલાસાહેબના પાક્કા શિવસૈનિક છીએ.
Jun 21,2022, 15:42 PM IST
Maharashtra
બુધવારે લાઉડસ્પીકર પર અઝાન થઈ તો હનુમાન ચાલીસા વગાડીશું, રાજ ઠાકરેની જાહેરાત
મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ જાહેરાત કરી છે કે કાલ 4 મેએ લાઉડસ્પીકર પર અઝાન સાંભળવા મળી તો તે જગ્યા પર લાઉડસ્પીકર પર હનુમાન ચાલીવા વગાળીશું. આ પ્રકરણ પર ઠાકરે પર કેસ દાખલ થયો છે.
May 3,2022, 21:16 PM IST
Maharashtra
રાજ ઠાકરેની મુશ્કેલી વધી, ઔરંગાબાદ રેલી બાદ પોલીસે દાખલ કર્યો કેસ
MNS Chief Raj Thackeray: રાજ ઠાકરે પર સમુદાયો વચ્ચે દ્વેષ પેદા કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે પોલીસ રાજ ઠાકરે પર કાર્યવાહી કરી શકે છે.
May 3,2022, 17:06 PM IST
Maharashtra
હું કોઈ નવાઝ શરીફને મળવા નથી ગયો... પીએમ મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા ઠાકરે
આ પહેલા મંગળવારે બપોરે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે તેમના નિવાસ્થાને મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મરાઠા અનામત પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધને હટાવવા માટે કેન્દ્ર સરકારની દખલની માંગ કરી છે.
Jun 8,2021, 16:42 PM IST
Government of Maharashtra
મહારાષ્ટ્રમાં ખુલશે ધાર્મિક સ્થળ, જો કે મંદિરોમાં જતા પહેલા પાળવા પડશે આ કડક નિયમ
કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્ર સરકારે મંદિરો અને ધાર્મિક સ્થળો ખોલવા માટેની તૈયારી કરી લીધી છે. ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં સોમવારે તમામ ધાર્મિક સ્થળો ફરી એકવાર ખોલવામાં આવશે. આ દરમિયાન કોરોના અંગેના તમામ નિયમો અને કાયદાઓનું કડકાઇથી પાલન કરવું પડશે. આ ઉપરાંત માસ્ક લગાવવો ફરજીયાત રહેશે.
Nov 14,2020, 17:23 PM IST
Maharashtra
મહારાષ્ટ્રમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, NCP સાથે મળી કર્યું સરકાર માટે ઓપરેશન
Maharashtra Govt Formation Live: રાજકારણમાં કોઇ કોઇનું નથી... એ ઉક્તિ મહારાષ્ટ્રમાં હાલમાં સ્પષ્ટ વર્તાઇ રહી છે. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ વચ્ચે છેવટે ભાજપે પોતાની સ્ટાઇલ મુજબ હુકમના પત્તા ખોલ્યા અને સત્તાના સમીકરણો બદલાઇ ગયા. મહારાજ બનવાના સપના સાથે સુઇ ગયેલ યુવરાજ સવારે ઉઠ્યા અને ચિત્ર અલગ દેખાયું. પવારના પાવર સાથે ભાજપે એવો માસ્ટરસ્ટ્રોક માર્યો કે શિવસેના અને એનસીપી બંને સ્તબ્ધ થઇ ગયા.
Nov 23,2019, 13:27 PM IST
શિવસેના
અમિત શાહના આરોપ પર શિવસેનાનો પલટવાર, જાણો શું કહ્યું...
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપ અને શિવસેના વચ્ચે તુટી ગયેલા ગઠબંધન અંગે વાત કરતા શિવસેના આરોપ લાગાવ્યા હતા. જેને લઇને અમિત શાહના આરોપ પર શિવસેનાએ પ્રતિક્રિયા આપતા પલટવાર કર્યો છે.
Nov 14,2019, 12:25 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની રણનીતિ અંગે યોજાઇ મહત્વની બેઠક
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે હોટલ ટ્રાઇડંટમાં મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં તેઓ સરકાર બનાવવા અંગેની રણનિતી તૈયાર કરશે.
Nov 13,2019, 16:05 PM IST
mumbai
મુંબઇ: ફરી મુંબઇમાં શરૂ થશે ડાન્સબાર, સુપ્રિમનો ચુકાદો
Supreme Court paves way for opening of dance bars in Mumbai
Jan 17,2019, 16:10 PM IST
Trending news
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન
Property Share REIT
આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત
dwarka
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ, ફોટો પાડીને સરહદ પાર મોકલતો
Maharashtra politics
ભાજપ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે 'રહસ્ય'
gujarat
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! કૂકરથી કરી કરપીણ હત્યા, સુરતની ભયંકર ઘટના