हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
drive through vaccination
Drive through vaccination News
Vaccination
ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન માટે અમદાવાદમાં વધુ એક લોકેશનની જાહેરાત કરાઈ
અમદાવાદમાં ઘટી રહેલા કેસો વચ્ચે પુરજોશમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. લોકો વેક્સીન લેવા માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. એએમસી દ્વારા અનેક વિસ્તારોમાં ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન માટે વધુ એક લોકેશનની જાહેરાત કરાઈ છે. આવતીકાલથી જોધપુર વોર્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ કરાશે.
May 12,2021, 12:39 PM IST
Vaccination
બળદગાડામાં વેક્સીનેશન : વયોવૃદ્ધ માજીને વેક્સીન આપવા સ્ટાફ બહાર દોડી આવ્યો
May 11,2021, 12:05 PM IST
Vaccination
વેક્સીનેશનના આ દ્રશ્યો જોઈ આંખોને ઠંડક મળશે, અમદાવાદમાં વેક્સીન લેવા ઉમટ્યા લોકો
અમદાવાદમા કોરોનાને ડામવા માટે ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ કરાયુ છે. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનમાં મોટી સંખ્યામાં લોકો વેક્સીન લેવા પોતાના વાહનો લઈને પહોંચી રહ્યાં છે. ત્યારે અમદાવાદ (ahmedabad) ના નિકોલ વિસ્તારમાં આજથી વેક્સીનેશન ડ્રાઈવ (drive through vaccination) શરૂ કરવામાં આવી છે. જેમા વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા છે. ત્યારે દૂરથી એક કોમ્પ્લેક્સમાં લીધેલી તસવીરોથી લોકોમાં આવેલી વેક્સીનેશનની અવેરનેસ જોઈ શકાય છે.
May 11,2021, 11:10 AM IST
Ahmedabad
આજથી ડ્રાઇવ ઇન સિનેમામાં પણ ડ્રાઇવ થ્રૂ વેક્સીનેશન, 1 KM લાંબી લાઇનો લાગી
વેક્સીનેશન (Vaccination) માટે લોકો ઉત્સાહપૂર્વક જોડાઇ રહ્યા છે. આજે સવારથી ડ્રાઇવ ઇન સિનેમા બહાર લાંબી લાઇનો જોવા મળી હતી. આ નવા સ્થળની બહાર પણ 1 કિલોમીટર લાંબી લાઇનો લાગી હતી.
May 10,2021, 9:12 AM IST
Ahmedabad
ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન, વાહનોની લાંબી લાઈનો પડી
May 8,2021, 10:18 AM IST
Trending news
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ