हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
#Cheer4India
Cheer4india 0 News
Tokyo Olympics 2020
ભારતનું ટોક્યોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, કુલ 7 મેડલ મળ્યા, આ એથ્લીટોએ કર્યા નિરાશ
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની સફર 7 મેડલ સાથે સમાપ્ત થઈ ગઈ છે. નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો તો દેશને કુલ 7 મેડલ મળ્યા છે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને સફળતાની સાથે કેટલીક નિષ્ફળતા પણ હાથ લાગી છે. કેવું રહ્યું ટોક્યોમાં ભારતનું પ્રદર્શન વાંચો વિસ્તૃત અહેવાલ.
Aug 8,2021, 10:34 AM IST
Wrestling
Tokyo Olympics: ભારતના ખાતામાં વધુ એક મેડલ, રેસલર બજરંગ પૂનિયાએ જીત્યો બ્રોન્ઝ
ભારતના સ્ટાર રેસલરે પોતાનો પ્રથમ ઓલિમ્પિક મેડલ મેળવી લીધો છે. બજરંગે બ્રોન્ઝ મેડલ મેચમાં શાનદાર વિજય મેળવી મેડલ કબજે કર્યો છે.
Aug 7,2021, 16:42 PM IST
aditi ashok
ટોક્યોમાં ચોથા સ્થાને રહીને પણ અદિતિએ રચ્યો ઈતિહાસ, લોકો આપી રહ્યાં છે શુભેચ્છા
ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ અશોકે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચી દીધો છે. અદિતિ ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેનારી ભારતની પ્રથમ મહિલા ગોલ્ફર બની ગઈ છે. તે સામાન્ય અંતરથી મેડલ ચુકી ગઈ હતી.
Aug 7,2021, 12:49 PM IST
aditi ashok
Tokyo Olympics: એક સ્ટ્રોક્સથી મેડલ ચુકી ગોલ્ફર અદિતિ અશોક, ચોથા સ્થાને રહી
ભારતની મહિલા ગોલ્ફર અદિતિ અશોકે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે માત્ર એક સ્ટ્રોક્સથી મેડલ ચુકી ગઈ છે. પરંતુ વિશ્વની 179 નંબરની અદિતિએ ટોક્યોમાં શાનદાર પ્રદર્શન કરતા મહિલાઓની ઇવેન્ટમાં ચોથા સ્થાને ફિનિશ કરી છે.
Aug 7,2021, 10:36 AM IST
neeraj chopra
આજે ભાલા ફેંકની ફાઇનલ, ભારતનો નીરજ અને પાકિસ્તાનનો અરશદ આમને-સામને
Neeraj Chopra's Men’s Javelin Final, Live Streaming: ભારતીય જૈવલીન થ્રો એથ્લીટ નીરજ ચોપડાએ પોતાના ગ્રુપમાં ટોપ પર રહેતા ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ તો પાકિસ્તાનના અરશદ નદીમે પણ ગ્રુપ-બીમાં ટોપ પર રહી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
Aug 7,2021, 8:29 AM IST
Ravi Kumar Dahiya
Tokyo Olympics: રવિ કુમાર દહિયાએ ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, ફાઇનલમાં થયો પરાજય
Aug 5,2021, 17:01 PM IST
olympic 2020
પીએમ મોદીએ હોકી ટીમના કેપ્ટન અને કોચ સાથે કરી વાત, કહ્યું- તમારા પર દેશને ગર્વ છે
હોકી ટીમની શાનદાર જીતનો જશ્ન દેશ મનાવી રહ્યો છે. ખુદ પીએમ મોદીએ ફોન કરી હોકી ટીમને શુભેચ્છા આપી છે. પીએમ મોદી સાથે હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને કોચ ગ્રાહમ રીડની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે.
Aug 5,2021, 14:11 PM IST
olympic 2020
ચાર દાયકા બાદ ઓલિમ્પિકમાં રચાયો ઈતિહાસ, એક સમયે હોકીમાં ભારતનો હતો સુવર્ણકાળ
ભારતને ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ મેડલ મળ્યો છે. છેલ્લે 1980માં ભારતે મોસ્કોમાં ગોલ્ડ જીત્યો હતો. આ જીત બાદ ભારતીય હોકી ટીમની પ્રશંસા થઈ રહી છે.
Aug 5,2021, 13:29 PM IST
#indvsger
હોકીમાં ભારતના નવા અધ્યાયની શરૂઆત, 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં જીત્યો મેડલ
મનદીપ સિંહની આગેવાનીમાં ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં જર્મનીને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કરી લીધો છે. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા મેડલ પર કબજો કર્યો છે.
Aug 5,2021, 9:06 AM IST
Ravi Dahiya
Tokyo Olympics LIVE: હોકીમાં જીત, વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલમાં હારી
ટોક્યો ઓલિમ્પિકના 13માં દિવસે ભારતના ખાતામાં વધુ મેડલ આવી શકે છે. આજે ભારતીયોની નજર હોકી મેચ અને રેસલિંગ ઇવેન્ટ પર રહેશે. તમામ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો...
Aug 5,2021, 9:18 AM IST
Ravi Kumar
Tokyo Olympics: ભારતનો વધુ એક મેડલ પાકો, રેસલર રવિ કુમાર ફાઇનલમાં પહોંચ્યો
ભારતના રેસલર રવિ કુમાર દહિયા મેન્સ 57 કિલો ફ્રીસ્ટાઇલની ફાઇનલમાં પહોંચી ગયો છે.
Aug 4,2021, 16:00 PM IST
neeraj chopra
ક્રિકેટ બાદ હવે ઓલિમ્પિકમાં ભારત-પાકની ટક્કર, ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ અને અશરદ
હવે ઓલિમ્પિકમાં 7 ઓગસ્ટે જૈવલિન થ્રોની ફાઇનલ રમાશે. જ્યાં ગોલ્ડ મેડલ માટે પ્રબળ દાવેદાર મનાતા ભારતના નીરજ ચોપડાનો મુકાબલો પાકિસ્તાનના અશરદ સામે થશે.
Aug 4,2021, 13:30 PM IST
Lovina Borgohain vs Busenaz S
ભારતની બોક્સર લવલીનાએ જીત્યો બ્રોન્ઝ મેડલ, સેમિફાઇનલમાં થયો પરાજય
ભારતની યુવા બોક્સર લવલીનાએ પોતાના પ્રથમ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે.
Aug 4,2021, 11:41 AM IST
deepak punia
ભારતના બે રેસલર સેમિફાઇનલમાં, દીપક અને રવિએ આપ્યા સારા સમાચાર
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને રેસલિંગ ઇવેન્ટથી સારા સમાચાર મળ્યા છે. ભારતના બે રેસલરો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.
Aug 4,2021, 15:37 PM IST
neeraj chopra
રેસલિંગમાં રવિ દહિયા ફાઇનલમાં, દીપક પૂનિયા પાસે બ્રોન્ઝનો ચાન્સ
ટોક્યો ઓલિમ્પિકનો આજે 14મો દિવસ છે. ભારત માટે આ દિવસ ખુબ મહત્વનો છે. આજે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવી શકે છે.
Aug 4,2021, 15:39 PM IST
Sonam Mali
ઓલિમ્પિકના 12માં દિવસે ભારતને મળી નિરાશા, સોનમ મલિક અને અન્નુ રાની પણ બહાર
ટોક્યો ઓલિમ્પિકમાં આજનો દિવસ ભારત માટે ખાસ રહ્યો નથી. યુવા રેસલર સોનમ મલિક આગળના રાઉન્ડમાં પહોંચી શકી નથી. તો ભાલા ફેંક ઇવેન્ટમાં મહિલા એથ્લીટ અન્નુ રાની ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી શકી નહીં.
Aug 3,2021, 10:53 AM IST
#INDvsBEL
Tokyo Olympics: PM મોદીએ હોકી ટીમનો જુસ્સો વધાર્યો, કહ્યું- હાર-જીત જિંદગીનો ભાગ છે
India vs Belgium Hockey Semi Final: ભારતીય હોકી ટીમ ચાર દાયકા બાદ ઓલિમ્પિક સેમિફાઇનલમાં પહોંચી હતી. બેલ્જિયમ વિરુદ્ધ મેચે કરોડો ભારતીયોના શ્વાસ રોકી દીધા હતા.
Aug 3,2021, 9:40 AM IST
#INDvsBEL
Tokyo Olympics: સેમિફાઇનલમાં ભારતની 5-2થી હાર, હવે બ્રોન્ઝ મેડલ જીતવાની તક
ટોક્યો ઓલિમ્પિકમાં મંગળવારે સવારે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય પુરૂષ હોકી ટીમ ફાઇનલમાં પહોંચવાની ઐતિહાસિક તક ચુકી ગઈ છે. સેમિફાઇનલમાં બેલ્જિયમ સામે ભારતનો પરાજય થયો છે.
Aug 3,2021, 8:51 AM IST
Wrestling
Tokyo Olympic: હવે થશે રેસલિંગ ઇવેન્ટની શરૂઆત, ભારતને બજરંગ-વિનેશ પાસે મેડલની આશા
કુશ્તીમાં ભારતને ત્રણ મેડલની આશા છે અને જો રેસલિંગ ત્રણ મેડલ જીતવામાં નિષ્ફળ રહે તો તેના પ્રદર્શનને નબળુ ગણવામાં આવશે.
Aug 3,2021, 7:03 AM IST
Sjoerd Marijne
Tokyo Olympics: ભારતીય મહિલાઓએ ઈતિહાસ રચ્યો, જાણો કોણ છે ટીમના કોચ 'કબીર ખાન'
ભારતીય મહિલા હોકી ટીમના કોચનું નામ સોર્ડ મારજેન છે. લોકો તેમની તુલના ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'માં મહિલા હોકી ટીમના કોચ રહેલા કબીર ખાન સાથે તુલના કરી રહ્યા છે.
Aug 2,2021, 12:38 PM IST
Trending news
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!