हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Brian Lara
Brian lara News
Test cricket
ટેસ્ટની એક પારીમાં આ 3 ભારતીયો ઠોકી શકે છે 400 રન! બોલર્સ માટે છે યમરાજ સમાન
Cricket News: વિશ્વના આ 3 વર્તમાન બેટ્સમેન સૌથી ખતરનાક છે. કારણકે, ટી20 કે વન ડે નહીં આ ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં પણ ભારતને એકલા હાથે અપાવી શકે છે જીત. ટેસ્ટની એક ઈનિંગમાં આ ખેલાડીઓ તોડી શકે છે બ્રાયન લારાનો વર્લ્ડ રેકોર્ડ....
Aug 21,2024, 16:23 PM IST
T20 World Cup 2024 Semi-Finalist Prediction
T20 WC ના સેમીફાઈનલમાં પહોંચશે આ ટીમો, 10 દિગ્ગજોની મહા ભવિષ્યવાણી
T20 World Cup 2024: ટી20 વિશ્વકપની શરૂઆત જૂનમાં થવાની છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો મેદાનમાં ઉતરશે. આ પહેલા 10 દિગ્ગજ ક્રિકેટરોએ સેમીફાઈનલમાં કઈ ટીમો પહોંચશે તેને લઈને ભવિષ્યવાણી કરી છે.
May 28,2024, 19:49 PM IST
IND vs WI
ટેસ્ટ સિરીઝ પહેલા આ દિગ્ગજે ટીમ ઈન્ડિયાને આપી ધમકી! કેપ્ટન રોહિત શર્મા ટેન્શનમાં
IND vs WI: ભારત સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વેસ્ટ ઈન્ડિઝના મેન્ટર બ્રાયન લારાએ ટીમ ઈન્ડિયાને ધમકી આપી છે અને પોતાના એક નિવેદનથી ખળભળાટ મચાવ્યો છે. ભારત 12 જુલાઈએ ડોમિનિકામાં પોતાના ટેસ્ટ અભિયાનની શરૂઆત કરશે. ટેસ્ટ મેચ બાદ ટીમ ત્રણ વનડે અને પાંચ ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમશે.
Jul 10,2023, 12:55 PM IST
IPL 2021
IPL 2021: Rishabh Pant ની ટીમ પડશે MS Dhoni પર ભારે! આ કારણે મળશે ફાઈનલમાં એન્ટ્રી
આઈપીએલ 2021 હવે તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે. આ ટૂર્નામેન્ટનું પ્રથમ પ્લેઓફ આજથી શરૂ થઈ રહ્યું છે. પ્રથમ કવોલિફાયરમાં આજે દિલ્હી કેપિટલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ બંને ટીમો સમાન તાકાત ધરાવે છે અને તેઓએ અન્ય તમામ ટીમો પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે
Oct 10,2021, 15:39 PM IST
Today in History
બ્રાયન લારાએ આજના દિવસે રમી હતી સૌથી મોટી ઈનિંગ, પોન્ટિંગે કરી હતી ટીકા
12 એપ્રિલ 2004ના વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેન્ટ જોન્સના મેદાનમાં ટેસ્ટ ક્રિકેટમાં અણનમ 400 રનની ઈનિંગ રમી હતી.
Apr 12,2020, 7:42 AM IST
David Warner
ભારતનો આ બેટ્સમેન તોડી શકે છે લારાનો 400 રનનો રેકોર્ડઃ વોર્નરની ભવિષ્યવાણી
ડેવિડ વોર્નર(David Warner) ભલે આ તક ચુકી ગયો, પરંતુ તેનું માનવું છે કે ટેસ્ટ ઈતિહાસનો(Test History) સૌથી મોટો સ્કોર(400 રન)નો રેકોર્ડ(Largest Score Recored) તુટી શકે છે. વોર્નરે જણાવ્યું કે, ભારતનો રન મશીન રોહિત શર્મા(Rohit Sharma) આ રેકોર્ડ તોડી શકે છે. ટેસ્ટ ઈતિહાસના સૌથી મોટા સ્કોર વેસ્ટ ઈન્ડીઝના બ્રાયન લારાના(Brian Lara) નામે છે.
Dec 1,2019, 20:23 PM IST
બ્રાયન લારા
IND vs WI: બ્રાયન લારાના ઘરે પાર્ટીનું આયોજન, ભારતીય ખેલાડીઓ થયા સામેલ
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારતીય ખેલાડી પોતાના શાનદાર પ્રદર્શનની સાથે મોજ-મસ્તી પણ કરી રહ્યાં છે.
Aug 17,2019, 16:26 PM IST
Chris Gayle
એક દિવસમાં ક્રિસ ગેલે તોડ્યા બ્રાયન લારાના બે રેકોર્ડ
આ મેચમાં ફીલ્ડિંગ દરમિયાન મેદાન પર પગ મુકતા જ ક્રિસ ગેલ વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી બની ગયો હતો.
Aug 12,2019, 15:18 PM IST
બ્રાયન લારા
વિરાટ કોહલી રન મશીન, પરંતુ સચિન તેંડુલકર ઓલ ટાઇમ બેસ્ટઃ બ્રાયન લારા
વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ વિરાટ કોહલીની તુલના રન મશીન સાથે કરી અને કહ્યું કે, જ્યાં સુધી તમામ ફોર્મેટમાં બેટિંગની વાત છે તો ભારતીય કેપ્ટન વિશ્વના બાકી ખેલાડીઓ કરતા ઘણો આગળ છે.
Jul 4,2019, 19:50 PM IST
World Cup 2019
World Cup 2019: સચિન-લારાની ક્લબમાં સામેલ થશે ગેલ, સાથે બનશે 'સિક્સર કિંગ
વિશ્વકપમાં ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકર અને પાકિસ્તાનના જાવેદ મિયાંદાદ સર્વાધિક 6-6 વિશ્વકપમાં રમ્યા છે, પરંતુ 16 એવા ખેલાડી છે જે પાંચ વિશ્વકપમાં રમ્યા છે.
May 25,2019, 18:55 PM IST
World Cup 2019
World Cup 2019: કઈ રીતે બુમરાહને કરવામાં આવે પરેશાન, લારાએ કર્યો ખુલાસો
બ્રાયન લારાએ કહ્યું, 'પ્રથમ વાત, જો હું તેને સામે રમી રહ્યો હોત.' હું સ્ટ્રાઇક રોટેટ કરવાનું વિચારુ. તે શાનદાર બોલર છે અને તેવામાં જેની એક્શન થોડી અલગ છે.
May 25,2019, 16:06 PM IST
ક્રિકેટ
World Cup 2019: શું ટીમ ઇન્ડીયા જીતશે આ વખતે ખિતાબ,જાણો શું વિચારે છે લારા
આજથી 9 દિવસ બાદ આઇસીસીસી વર્લ્ડ કપના મુકાબલે શરૂ થવા જઇ રહ્યા છે અને ત્રણ દિવસ બાદથી અભ્યાસ મેચ શરૂ થઇ જશે. બધા ભાગીદાર દેશોને પોતાની અંતિમ 15 સભ્યોવાળી ટીમ 23 મે સુધી જાહેર કરવાની છે. તો બીજી તરફ દુનિયાભરમાં ખિતાબના વિજેતા વિશે અટકળો ચાલી રહી છે. બધા દિગ્ગજોને પૂછવામાં આવી રહ્યું છે કે તેમના અનુસાર આ વખતે ખિતાબ કોના નામે હશે. આ અંગે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગ્જ બેટ્સમેન બ્રાયન લારાએ પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા.
May 21,2019, 9:51 AM IST
બ્રાયન લારા
સચિન અને બ્રાયન લારાનો ખુલાસો, એક-બીજા વિરુદ્ધ બનવતા હતા આ પ્લાન
સચિન તેંડુલકરે કહ્યું કે, બ્રાયન લારાને છંછેડવો, આરામ કરતા ટાઇગર જેમ હતું. અમે આમ ક્યારેય કરતા નહતાં.
Apr 14,2019, 17:45 PM IST
પૃથ્વી શો
IPL 2019: બ્રાયન લારાએ કરી પ્રશંસા, આ યુવા બેટ્સમેનને ગણાવ્યો આજનો 'વીરૂ
લારાએ કહ્યું, 'મે તેને ગત ઓક્ટોબરમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમતા જોયો હતો, જ્યાં તેણે ઘણા રન બનાવ્યા હતા.' કોઈ યુવા ખેલાડીને ભારતીય જમીન પર શાનદાર પ્રદર્શન કરતો જોઈ સારૂ લાગે છે.
Apr 9,2019, 16:11 PM IST
બ્રાયન લારા
નારિયલની શાખાથી બનેલા બેટથી રમીને લારાએ શરૂ કર્યું હતું ક્રિકેટ
વિશ્વના મહાન ક્રિકેટરોમાંથી એક બ્રાયન લારાએ રમતમાં આવવા વિશે જણાવતા કહ્યું કે, તેમણે 4 વર્ષની ઉંમરમાં નારિયલની શાખાથી બનેલા બેટથી શરૂઆત કરી હતી.
Mar 13,2019, 13:56 PM IST
વેસ્ટઇંડીઝ vs ઇગ્લેંડ
ENGvsWI: ક્રિસ ગેલ પ્રચંડ ફોર્મમાં, 97 બોલમાં ફટકાર્યા 162 રન
વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ (Chris Gayle)એ વેસ્ટઇન્ડિઝની ક્રિકેટ ટીમમાં ગજબના ફોર્મની સાથે વાપસી કરી છે. તેમણે બુધવારે (27 ફેબ્રુઆરી)ને એકવાર ફરી 162 રનની ઇનિંગ રમીને દુનિયાભરના બોલરોને ચેતાવણી આપી છે. જોકે તે આ શાનદાર ઇનિંગ છતાં પોતાની ટીમને જીતાડી શક્યા નથી. ઇગ્લેંડે આ મેચ 29 રનથી જીતી અને 5 વન-ડે મેચોની સીરીઝ (West Indies vs England)માં 2-1 બઢત બનાવી લીધી. બંને ટીમોની વચ્ચે સીરીઝની ત્રીજી મેચ વરસાદની ભેંટ ચઢી ગઇ છે.
Feb 28,2019, 17:09 PM IST
Brian Lara
વિરાટ કોહલીના નામે વધુ એક રેકોર્ડ, કેપ્ટન તરીકે લારાને પાછળ છોડ્યો
કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ સૌથી ઝડપી 4000 ટેસ્ટ રન પૂરા કરી લીધા છે. કોહલીએ આ સિદ્ધિ 65મી ટેસ્ટ ઈનિંગમાં મેળવી છે.
Sep 2,2018, 21:25 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય