हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
197/ 4
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Boeing 737
Boeing 737 News
China
ચીનઃ વિમાન દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, 3 મિનિટમાં નીચે પડી ગયું પ્લેન
વિમાન દુર્ઘટના પહેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે વિમાન માત્ર 3 મિનિટની અંદર હજારો મીટરની ઉંચાઈથી નીચે પડ્યું હતું.
Mar 21,2022, 20:24 PM IST
China
ચીનમાં મોટી વિમાન દુર્ઘટના, 132 મુસાફરોને લઈને જતું બોઈંગ 737 પ્લેન ક્રેશ
China Plane Crash: ચીનમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ચીનનું Boeing 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે.
Mar 22,2022, 6:42 AM IST
તુર્કી
ઇસ્તાંબુલ: લેન્ડીંગ વખતે રન-વે પર સરકીને 3 ટુકડા થઇ ગયું બોઇંગ વિમાન
ઇસ્તાંબુલ એરપોર્ટ (Istanbul Airport) પર બુધવારે એક વિમાનની લેન્ડીંગ વખતે મોટો અકસ્માત સર્જાયો છે. ખરાબ હવામાનને લીધે લેન્ડીંગ કરે રહેલું આ વિમાન રન વે પર લપસી ગયું. ત્યારબાદ તેમાં આગ લાગી ગઇ અને વિમાન ત્રણ ભાગમાં તૂટી ગયું. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 179 લોકોને ઇજા પહોંચી છે. તુર્કીના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
Feb 6,2020, 9:35 AM IST
iran
ઈરાન: યુક્રેનનું પેસેન્જર વિમાન તેહરાનમાં ક્રેશ, તમામ મુસાફરોના મોત
ઈરાનની રાજધાની તહેરાન નજીક યુક્રેનનું એક પેસેન્જર પ્લેન ક્રેશ થયા હોવાના અહેવાલ છે. કહેવાય છે કે બોઈંગ 737 વિમાનમાં 176 મુસાફરો સવાર હતાં. પ્રાથમિક જાણકારી મુજબ ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું કહેવાય છે. એવા અહેવાલ છે કે તહેરાન ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાણ ભર્યા બાદ ગણતરીની ક્ષણોમાં વિમાન ક્રેશ થઈ ગયું.
Jan 8,2020, 13:23 PM IST
બોઇંગ 737 મેક્સ
ભારતીય ઉડ્ડયન મંત્રાલયે બોઇંગ 737 પર મુક્યો પ્રતિબંધ
ભારતે ઇથોપિયન એરલાઇન્સના એક વિમાનના દૂર્ઘટનાગ્રસ્ત થવાને ધ્યાનમાં રાખી મંગળવારે બોઇંગ 737 મેક્સ-8 વિમાનોને પ્રતિબંધિત કરી દીધા છે. વિશ્વના ઘણા અન્ય દેશોએ પણ આ રીતના પગલા ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે થયાલી આ વિમાન દૂર્ઘટનામાં 157 લોકોના મોત થયા છે. સ્પાઇસ જેટની પાસે લગભગ 12 આ પ્રકારના વિમાન છે, જ્યારે જેટ એરવેઝની પાસે આ પ્રકારના પાંચ વિમાન છે.
Mar 13,2019, 16:45 PM IST
બોઇંગ 737 મેક્સ
ઇથોપિયા દૂર્ઘટના બાદ ભારતે પણ બોઇંગ 737 મેક્સ-8 વિમાનો પર લગાવ્યો પ્રતિબંધ
ભારતે ઇથોપિયન એરલાઇન્સના એક વિમાનના દૂર્ઘટનાગ્રસ્ત થવાને ધ્યાનમાં રાખી મંગળવારે બોઇંગ 737 મેક્સ-8 વિમાનોને પ્રતિબંધિત કરી દીધા છે. વિશ્વના ઘણા અન્ય દેશોએ પણ આ રીતના પગલા ઉઠાવ્યા છે.
Mar 13,2019, 8:27 AM IST
Ethiopian Airlines
ઇથોપિયામાં 737 પ્લેન ક્રેશ, વિમાનમાં બેઠેલા તમામ યાત્રીઓનાં મોત
આ ફ્લાઈટમાં 149 મુસાફરો અને સાથે 8 ક્રુ મેમ્બર્સ હતાં ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર દુર્ઘટનામાં ફ્લાઇટમાં રહેલા તમામ મુસાફરોના મોત નિપજ્યા છે
Mar 10,2019, 17:03 PM IST
Trending news
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો