हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
118/ 2
(18)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhaga Barad
Bhaga barad News
Bhaga Barad
કોંગ્રેસને વધુ એક ઝાટકો! દિગ્ગજ નેતા ભગા બારડ આપશે રાજીનામું, સાંજ સુધીમાં જોડાશે ભાજપમાં
Famous leader Bhaga Barad's resignation from congress, will join BJP today
Nov 9,2022, 11:50 AM IST
Bhaga Barad
ભાજપને આંચકો: હાઇકોર્ટે તલાલાના MLA તરીકે ભગા બારડને બહાલ કર્યા
કોંગ્રેસના તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાન બારડનું (ભગા બારડ) ધારાસભ્યપદ રદ્દ કરવાનાં સરકારનાં નિર્ણયને હાઇકોર્ટે પલટાવી દીધો છે. આ ચુકાદાને કારણે વિધાનસભામાં ભગા બારડનું સભ્યપદ યથાવત્ત રહેશે. સુત્રાપાડા કોર્ટ 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારતા વિધાનસભા અધ્યક્ષ ભગાબારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જેના પગલે ચૂંટણી પંચે તલાલા બેઠકની પેટાચૂંટણી પણ જાહેર કરી હતી. જેની સામે ભગા બારડેહ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
Nov 6,2019, 21:45 PM IST
Bhaga Barad
ભાજપને આંચકો: હાઇકોર્ટે તલાલાના MLA તરીકે ભગા બારડને બહાલ કર્યા
ભગા બારડ પર ચાલી રહેલા ખનીજ ચોરીના કેસના ચુકાદા બાદ તેમનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું
Nov 6,2019, 19:19 PM IST
Bhaga Barad
પૂર્વ MLA ભગા બારડને મળ્યા રાહતના સમાચાર, હાઈકોર્ટે સજા પર આપ્યો સ્ટે
હાઈકોર્ટથી ધારાસભ્ય ભગા બારડને હાઈકોર્ટ દ્વારા મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ખાણ ખનીજ કેસ મામલે તાલાળાના ધારાસભ્ય ભગા બારડની સજા પર સ્ટે આપ્યો છે.
Jul 10,2019, 13:49 PM IST
લોકસભા ચૂંટણી 2019
Breaking : SCએ આપી ભગા બારડને મોટી રાહત, તલાલા પેટાચૂંટણી કેન્સલ
ઈલેક્શન પહેલા જ ભગવાન બારડને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. તલાલા બેઠક ખાલી કરવાના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચના જાહેરનામા પર રોક લગાવી છે.
Apr 1,2019, 12:21 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપે 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, 3માં અપનાવી નો રિપીટ થિયરી
ભાજપે ચાર બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાટણમાં ભરતસિંહ ડાભી, જુનાગઢમાં રાજેશ ચુડાસમા, આણંદમાં મિતેષ પટેલ અને છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાને ટિકીટ આપી છે. તેમજ તલાલામાં યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપે જશા બારડને ટિકીટ આપી છે.
Mar 31,2019, 13:11 PM IST
લોકસભા ચૂંટણી 2019
હાઈકોર્ટે ભગા બારડની અરજી ફગાવતા હવે તલાલામાં પેટાચૂંટણી થશે
હાઈકોર્ટે ભગા બારડના ડિસક્વોલિફિકેશનનો ફેંસલો યથાવત રાખતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે તલાલા બેઠક પર 23 માર્ચના રોજ પેટાચૂંટણી યોજાશે. હાઈકોર્ટે ભગા બારડની સજા પર કન્વીક્શન અને 2500નો દંડ યથાવત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 10મી માર્ચે તલાલા બેઠક પર પેટા-ચૂંટણીનું જાહેરનામું પાડ્યું, ત્યારે ભગા બારડની સજા પર સ્ટે હતું.
Mar 27,2019, 14:10 PM IST
Trending news
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો