हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Besan
Besan News
Glowing Skin
આ 4 માંથી કોઈ 1 વસ્તુથી ત્વચાનું કરો ડીપ ક્લિનિંગ, લોકો પુછશે સુંદરતાનું સીક્રેટ
Glowing Skin: આજે તમને ઘરમાં રહેલા જ હોમમેડ ક્લીઝર વિશે જણાવીએ. આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ત્વચાને અંદરથી સાફ કરી શકો છો. આ વસ્તુઓ ત્વચાને સાફ રાખવાની સાથે ગ્લોઈંગ અને સુંદર પણ બનાવે છે.
Jun 13,2024, 12:59 PM IST
Alia Bhatt
આલિયા અને ઐશ્વર્યાને ઓવરટેક કરી જાય એવો ચમકશે તમારો ચહેરો, કરો આ સ્પ્રેનો ઉપયોગ
Skin Care Tips: આજે અમે તમારા માટે સન સ્પ્રે બનાવવાની રીત લાવ્યા છીએ. આ તમારી ત્વચાને ટેનિંગ અને સનબર્ન જેવી સમસ્યાઓથી બચાવે છે. આ સાથે, તે તમારી ત્વચાને તાત્કાલિક ઠંડકનો પણ અહેસાસ આપે છે. સન સ્પ્રે એલોવેરા જેલ, નાળિયેર તેલ અને આવશ્યક તેલની મદદથી તૈયાર કરવામાં આવે છે.
Apr 22,2024, 14:50 PM IST
Besan benefits
Besan Benefits: ન્હાતા પહેલા ચણાના લોટનો આ રીતે કરો ઉપયોગ, સ્કીન રહેશે સ્વસ્થ, સુંદર
Besan Benefits: ચણાના લોટનો ઉપયોગ ફેસપેક બનાવવાથી લઈને નહાવામાં પણ કરી શકાય છે. જો નહાવામાં તમે ચણાના લોટનો ઉપયોગ કરો છો તો ત્વચાને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ તો ત્વચાની 5 સમસ્યા એવી છે જેને ચણાનો લોટનો ઉપયોગ કરીને તુરંત દૂર કરી શકાય છે.
Apr 5,2024, 11:46 AM IST
milk
શું ચહેરા પર બેસન અને દૂધનું મિશ્રણ લગાવવવાથી ખરેખર ફાયદો થાય છે? જાણો બધું જ
ચણાના લોટ અને દૂધનું ફેસ પેક લગાવીને ઓઇલી સ્કીનની સમસ્યા દૂર કરી શકાય છે. તે તમારી ત્વચાના છિદ્રોમાંથી વધારાનું તેલ કાઢવાનું કામ કરી શકે છે. તે તમારા ચહેરાના રંગને સુધારી શકે છે...
Aug 7,2023, 16:47 PM IST
Wrinkle
7 દિવસમાં રિંકલ્સ થઈ જશે દૂર! બસ આ 4 વસ્તુઓ મિક્સ કરીને તૈયાર કરો ફેસ પેક
Wrinkle Removing Tips: રિંકલ્સના કારણે વ્યક્તિનું ટેન્શન વધી જાય છે અને જો નાની ઉંમરમાં આવું થાય તો સમસ્યા વધુ વધી જાય છે, આવી સ્થિતિમાં તમારે કુદરતી પદ્ધતિઓનો સહારો લેવો જોઈએ.
Jul 31,2023, 13:54 PM IST
Beauty Tips
વરસાદની ઋતુમાં ત્વચા વારંવાર ઓઈલી થઈ જાય છે? તો અજમાવો આ ઘરેલું ઉપાય
Skin Care tips: આજે અમે તમારા માટે મોનસૂન સ્પેશિયલ ફેસ પેક લઈને આવ્યા છીએ. આ ફેસ પેક ચણાનો લોટ, દહીં અને ગુલાબજળની મદદથી તૈયાર કરવામાં આવે છે. આ ત્રણ વસ્તુઓ ત્વચાને ડીપ ક્લીન્ઝીંગ, ડીપ ન્યુરીશીંગ અને ગ્લોઈંગ કરવામાં મદદ કરે છે, તો ચાલો જાણીએ કે મોનસુન સ્પેશિયલ ફેસ પેક કેવી રીતે બનાવવો.
Jul 16,2023, 16:10 PM IST
Besan
Besan Roti: ચણાના લોટની રોટલી ખાવાની કરો શરુઆત, વજન ઘટાડવાથી લઈ આ સમસ્યાઓમાં થશે લાભ
Besan Roti Benefits: શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય માટે ચણાના લોટની રોટલી પણ ફાયદાકારક છે. ખાસ કરીને જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમારે તમારી ડાયટમાં ઘઉંના લોટની રોટલીને બદલે ચણાના લોટની રોટલીનો સમાવેશ કરવો જોઈએ.
May 26,2023, 9:40 AM IST
lifestyle
Summer Skin Care: Sun Burn થી છુટકારો મેળવવા માંગો છો? ઘરે બનાવો આફ્ટર સન સ્પ્રે
Skin Care Tips: આજે અમે તમારા માટે સન સ્પ્રે બનાવવાની રીત લાવ્યા છીએ. આ તમારી ત્વચાને ટેનિંગ અને સનબર્ન જેવી સમસ્યાઓથી બચાવે છે. આ સાથે, તે તમારી ત્વચાને તાત્કાલિક ઠંડકનો પણ અહેસાસ આપે છે.
Apr 21,2023, 16:10 PM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં