हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
133/ 4
(34)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
31 માર્ચના સમાચાર
31 માર્ચના સમાચાર News
Coronavirus
ક્વોરેન્ટાઈનથી પરત આવનારા સાથે દુર્વ્યવહાર ચલાવી લેવામાં નહિ આવે : પોલીસવડા
ગુજરાતમાં લોકડાઉનનો આજે સાતમો દિવસ છે. ત્યારે સાતમા દિવસે ગુજરાતમાં કુલ 73 કોરોના (Coronavirus) પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો સાથે જ રિકવર થઈ રહેલા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે. આવામાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ સમય બધા માટે મુશ્કેલી પડે છે. પોલીસે સંવેદનશીલ સાથે ફરજ બજાવવી પડશે, તો લોકો પણ સંવેદના બતાવે. લોકો હેલ્થ કર્મચારીઓ અને અન્ય લોકોને હેરાન કરતા હોય સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ. ક્વોરેન્ટાઈનમાં પરત આવી રહ્યા છે, તેઓ સાથેનો દુર્વ્યવહાર ચલાવી લેવામાં નહીં આવે.
Mar 31,2020, 17:09 PM IST
Coronavirus
ભરૂચની આ ટબૂકડીએ પીઠ થબથબાવો તેવું કામ કર્યું
સમગ્ર વિશ્વ જ્યારે કોરોના (Coronavirus)ની મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે ભારત દેશમાં પણ દિવસેને દિવસે કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા અને કેસ વધતા જાય છે. તો ભરૂચના અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતી પેરીસ વ્યાસ નામની ચાર વર્ષની નાની બાળકીએ પોતાની પીગી બેંક સરકારને આપવાનો નિર્ણય કર્યો છે. આમ, આ નાનકડી બાળકી અનેકો માટે પ્રોત્સાહનરૂપ બની છે.
Mar 31,2020, 16:21 PM IST
Coronavirus
લોકડાઉનમાં પોલીસની દંડાવાળી, ગરીબોની લારી પાડી દીધી ઉંધી, PI થયા સસ્પેન્ડ
લોકડાઉન (Coronavirus) માં રાજ્યભરની પોલીસ સેવા આપી રહી છે અને લોકોને નિયમોનો ચુસ્ત અમલ તો કરાવી જ રહી છે. પણ સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને જમવાથી માંડી અનેક સેવાઓ પૂરી પાડી રહી છે. પણ આ સેવાઓ પર પોલીસ ખાતાના જ અધિકારીએ પાણી ફેરવી દીધું છે. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. ચૌધરીએ શાકભાજીના લારીવાળાઓએ નિયમો ન પાળતા દંડાવાળી કરી લારીઓ ઊંઘી ફેંકી દીધી હતી.
Mar 31,2020, 15:53 PM IST
Coronavirus
વડોદરાના ડેપ્યુટી મેયર લોકડાઉનના નિયમોને ઘોળીને પી ગયા
વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ એક તસવીરને કારણે વિવાદમાં આવ્યાં છે. તેઓએ શહેરના માણેજા વિસ્તારમાં ટોળા ભેગા કરી ફોટા પડાવ્યા હતા. ડેપ્યુટી મેયરે આ રીતે લોકોને એકઠા કરીને કલમ 144નું ઉલ્લંઘન કર્યું છે. લોકોને માસ્ક પહેરવાની સલાહ આપનાર ભાજપના નેતાઓ જ માસ્ક વગર ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. લોકોની સાથે સાથે જીવરાજ ચૌહાણ પણ ટોળામાં માસ્ક વગર ઉભા છે. શું કોરોના (Coronavirus) નો કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે તેવા સવાલ લોકો ઉઠાવી રહ્યાં છે.
Mar 31,2020, 14:01 PM IST
Coronavirus
ગુજરાતની આ ટબુકડીની અપીલ, લુડો-ગેમ રમો, પણ બહાર નીકળતા નહિ....
હાલ સર્વત્ર કોરોના કોરોનાને કહેર છે. કોરોના (Coronavirus) થી બચવાનો એક જ ઈલાજ છે સોશિયલ ડિસ્ટન્સિંગ. બહાર ની નીકળવાની સલાહ વારંવાર તંત્ર દ્વાર આપવામાં આવે છે. છતા લોકો તેને ગણકારતા નથી. બિન્દાસ્ત લોકો લોકડાઉનમાં બહાર નીકળી રહ્યાં છે. આવામાં હવે નાના બાળકો પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને અપીલ કરતા નજરે આવી રહ્યાં છે. આવામાં ગુજરાતની એક નાનકડી દીકરીએ સોશિયલ મીડિયા પર ચોટદાર અપીલ કરી છે.
Mar 31,2020, 13:37 PM IST
Coronavirus
કોરોનામાં 10 સેકન્ડ શ્વાસ રોકવાની ટિપ્સ પર WHOએ કર્યો મોટો ખુલાસો
કોરોના વાયરસ (Coronavirus) ની મહામારી પર રોજ અનેક મિથક અને અફવાઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો વગર સમજે વિચાર્યે મેસેજ ફોરવર્ડ કરી રહ્યાં છે. આમ, તેઓ વિવિધ અફવાઓ ફેલાવવા મદદ કરી રહ્યાં છે. ત્યારે જાણો કે, WHOએ આ અફવા પર શું કહ્યું...
Mar 31,2020, 12:17 PM IST
Coronavirus
Corona Updates : અમદાવાદમાં 2 કેસનો વધારો, ગુજરાતમાં કુલ 73 કેસ
મંગળવારે ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus) ના બે કેસમાં વધારો થયો છે. એટલે કે કુલ કેસ કેસ 73 થયા છે. 55 વર્ષના એક પુરુષ દર્દી અમદાવાદના છે, તો અન્ય એક અન્ય એક મહિલાને કોરોના વાયરસ પોઝિટિવ નીકળ્યો છે. 32 વર્ષના મહિલા ગાંધીનગરના છે. તો બીજી તરફ, પાંચ દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં 18078 લોકો સેલ્ફ કોરોન્ટાઈનમાં અને 741 સરકારી કોરોન્ટાઈન કુલ 19000 લોકો છે. આ માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમં આપી છે.
Mar 31,2020, 11:09 AM IST
Ahmedabad
અમદાવાદ : પ્રેમીએ શંકાશીલ પ્રેમિકાની હત્યા કરીને લાશ બેગમાં ભરી અને....
કોરોનાના સમાચાર વચ્ચે અમદાવાદ (Ahmedabad)માં ક્રાઈમની ઘટના બની છે. શંકાશીલ પ્રેમિકાનું પ્રેમીએ ગળુ દબાવીને હત્યા (murder) કરી છે. એટલું જ નહિ, તેણે પ્રેમિકાની લાશ બેગમાં મૂકીને ઘર બંધ કરી લીધું હતું. તેના બાદ તે ઉદયપુર ફરાર થઈ ગયો હતો. પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી ફરાર થનારો પ્રેમી આખરે પોલીસ પકડમાં આવ્યો છે.
Mar 31,2020, 17:38 PM IST
Trending news
Teeth Cleaning
આ ફળની છાલ માત્ર 3 મિનિટમાં બનાવશે મોતી જેવા સફેદ દાંત, દાંત પરથી પીળાશ થશે દૂર
South Korea Martial Law
દક્ષિણ કોરિયામાં રાજકીય સંકટ... રાષ્ટ્રપતિએ ઈમરજન્સી માર્શલ લોની કરી જાહેરાત
Devendra Fadnavis
ફડણવીસે શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!
Tantric rituals
એકના ચાર ગણા કરવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર ભૂવો ઝડપાયો
Comedian Sunil Pal Missing
ફેન્સ માટે ખરાબ સમાચાર, કોમેડિયન સુનિલ પાલ ઘણા કલાકોથી ગુમ,પત્નીએ નોંધાવી ફરિયાદ
death clock app
'તમારા મૃત્યુની તારીખ છે...' આ એપ ડાઉનલોડ કરતા જ શરૂ થઈ જાય છે ડેથ ક્લોક!
Homeopathic Doctor
અંબાજીમાં હોમિયોપેથીક ડોક્ટરે કરી ઈજાગ્રસ્ત સાપની સારવાર, પાટાપીંડી કરી
shukra gochar 2024
ઐશ્વર્ય-વૈભવના સ્વામી શુક્ર ગ્રહે કર્યુ ગોચર, 26 દિવસ સુધી આ 3 રાશિઓને થશે બમ્પર લાભ
Jantri Rates Gujarat
ઘરના ઘરનું સપનું રહી જશે અધુરૂ, અમદાવાદમાં 40 ટકા સુધી વધી જશે મકાનોની કિંમત, જાણો
Smriti Van
સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા અપાયો પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ