हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
16 patients recovered
16 patients recovered News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 18 નવા કેસ, 16 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,351 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 38,215 ડોઝ અપાયા હતા.
May 4,2022, 19:55 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 35 કેસ, 16 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
રાજ્યમાં આજે કોરોનાના નવા 35 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,992 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 37,995 રસીના ડોઝ અપાયા છે.
Apr 11,2022, 19:56 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 11 નવા કેસ, 16 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દી સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,916 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં રસીના કુલ 27,005 ડોઝ અપાયા હતા.
Apr 2,2022, 19:57 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 36 કેસ, 16 દર્દી સાજા થયા, 1નું મોત
ગુજરાતમાં આજે કોરોનાના નવા 36 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,726 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 3,42,151 ડોઝ રસીના આપવામાં આવ્યા હતા.
Nov 19,2021, 20:10 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 15 કેસ, 16 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં 10 કેસ સુધી ગયા બાદ ફરી એકવાર કેસોમાં ઉછાળો આવ્યો છે જે ચિંતાજનક છે. આજે રાજ્યમાં કુલ 15 કેસ આવ્યા તો બીજી તરફ 16 દર્દી સાજા પણ થયા. અત્યાર સુધીમાં 8,15,246 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ સતત સુધરી રહ્યો છે. રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 3,54,529 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
Sep 4,2021, 20:20 PM IST
Trending news
White Hair
White Hair: આ 2 વસ્તુ સાથે કલોંજી લગાડો વાળમાં, હેર કલર વિના સફેદ વાળ થઈ જશે કાળા
latest smartphone
એપલથી લઈને સેમસંગ સુધીની કંપનીઓ આ મહિને લોન્ચ કરશે આ 5 શાનદાર સ્માર્ટફોન!
surat
ગજબનો કિસ્સો! આંખમાં આસું લઈને પોલીસ સ્ટેશન ગયેલા યુવકને મળી ગયું ખોવાયેલું બાઈક
Navratri 2024
Navratri 2024: નવરાત્રિના ચોથા નોતરે કયા માતાજીથી થાય છે આરાધના? જાણો શું છે કારણ
accident
નવરાત્રિ રમીને પરત ફરતા યુવકોની ગાડીને અકસ્માત, ત્રણ યુવકોને રસ્તામાં જ કાળ ભરખી ગયો
money
માં લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો સવારે ઉઠતાવેંત કરો આ 4 શુભ કામ, ધનથી છલકાશે તિજોરી
vadodara gangrape
વડોદરા ગેંગરેપ વિશે બોલતા ભાવુક થયા હર્ષ સંઘવી, દરીંદો કોઈ પણ ખુણામા હશે તેને પકડીશુ
business sector
તેલ કંપનીઓએ અચાનક બદલી નાંખી પેટ્રોલ-ડીઝલની કિંમત! ટાંકી ફૂલ કરાવતા પહેલાં જાણી લેજો
Nails
નખની અંદર છુપાયેલા હોય છે 32 પ્રકારના બેક્ટેરિયા, નખ ચાવવાની આદત પાડશે તમને બીમાર
budh gochar 2024
ઓક્ટોબરમાં બુધના ડબલ ગોચરથી 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક કાર્યમાં મળશે ડબલ લાભ