हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શનિ દોષ
શનિ દોષ News
astro tips
ફર્શથી ઉઠાવીને અર્શ પર પહોંચાવી દેશે શનિદેવ: અપનાવો રસોડામાં રાખેલી આ વસ્તુના ઉપાય
Shaniwar ke Upay: શનિવારનો દિવસ શનિ દેવને સમર્પિત હોય છે. શનિદેવને અમુક ઉપાયો કરીને પ્રસન્ન કરી શકાય છે. આ ઉપાય કરવાથી જીવનમાં પડી રહેલી સમસ્યા હંમેશાં માટે દૂર થઈ જશે.
Sep 28,2024, 14:46 PM IST
shani upay
Shani Upay: સુતા ભાગ્યને જગાડશે આ 1 ઉપાય, શનિની સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ થશે ઓછો
Shani Upay: શનિના ખરાબ પ્રભાવને ઘટાડવા માટે શિવજી અને હનુમાનજીની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે. આ સિવાય અન્ય કેટલાક ઉપાય પણ છે જેને કરવાથી શનિ સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય. આજે તમને આવો જ એક ચમત્કારી અને તુરંત ફળ આપતા ઉપાય વિશે જણાવીએ. જેને કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ ઓછો થઈ શકે છે.
Dec 8,2023, 17:32 PM IST
zodiac signs
વર્ષ 2024 ના આ 5 મહિનામાં કર્ક સહિત 3 રાશિ માટે ભયંકર, વક્રી શનિ કરાવશે ભારે નુકસાન
Horoscope 2024: વર્ષ 2024 માં શનિ 30 જૂને વક્રી થશે અને 15 નવેમ્બર સુધી વક્રી રહેશે. 5 મહિના સુધી શનિ વક્રી રહેશે જેના કારણે ત્રણ રાશિના લોકોને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડશે. આ ત્રણ રાશિઓ એ છે જેના પર શનિની સાડાસાતી અને ઢૈયાની ચાલી રહી છે. તેમાં પણ કુંભ રાશિ માટે શનિની સાડાસાતીનું બીજું ચરણ સૌથી વધારે કષ્ટદાઈ રહેશે.
Dec 4,2023, 7:10 AM IST
Shani Dev
Shani Dev: શનિ દેવને નારાજ કરે છે આ કામ, કરનાર રાતોરાત થઈ જાય છે કંગાળ
Shani Dev: શનિદેવ વ્યક્તિને કર્મ અનુસાર પણ ફળ આપે છે. તેથી જો શનિદેવના પ્રકોપથી બચવું હોય તો એવા કામ કરવા ન જોઈએ જે શનિદેવને નારાજ કરે. જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કયા કામ કરવા જોઈએ. સાથે જે પણ દર્શાવ્યું છે કે કયા કામ કરવાથી શનિદેવ નારાજ થાય છે.
Aug 1,2023, 17:36 PM IST
vakri shani
Vakri Shani: આ 3 રાશિના લોકો સ્વાસ્થ્યનું રાખે ખાસ ધ્યાન, વધશે શારીરિક કષ્ટ
Vakri Shani: શનિદેવની વક્રી ચાલ 3 રાશિના લોકોને સ્વાસ્થ્યની બાબતમાં સતર્ક રહેવાના સંકેત આપે છે. 17 જુને શનિ ગ્રહ વક્રી થયો છે. શનિ 4 નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં ગોચર કરશે. આ સ્થિતિમાં ત્રણ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો આ રાશિના લોકો સ્વાસ્થ્યને લઈને બેદરકારી દાખવશે તો ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
Jul 8,2023, 7:52 AM IST
Shanivar
શનિવારે કરેલા આ કામથી દુર થશે શનિની વક્ર દ્રષ્ટિનો અશુભ પ્રભાવ, શનિ દોષનું થશે દુર
Shanivar Ke Upay: શનિની પનોતી, સાડાસાતી, મહાદશા, વક્રદ્રષ્ટિ કષ્ટદાયી હોય છે. તેવામાં જો કોઈ વ્યક્તિને શનિ ગ્રહનો અશુભ પ્રભાવ કે દોષ દુર કરવો હોય તો શનિવારે કેટલાક સરળ કામ કરવા જોઈએ. આ કામ શનિવારે કરવાથી શનિની વક્ર દ્રષ્ટિનો પ્રભાવ ઘટી જાય છે
Jun 24,2023, 7:11 AM IST
Shani Vakri 2023
18 દિવસ પછી થશે મોટો ફેરફાર! શનિની ઉલ્ટી ચાલથી આ રાશિઓની બલ્લે બલ્લે
Shani Vakri 2023 date and effects: ન્યાયના દેવતા શનિ 17 જૂનથી ઉલ્ટી ચાલ ચાલશે. પોતાની જ રાશિ કુંભમાં હાજર શનિની વક્રી ચાલ તમામ રાશિઓ પર મોટી અસર કરશે અને 3 રાશિના લોકોને ઘણી ધન-દૌલત આપશે.
May 31,2023, 12:05 PM IST
Trending news
india china
મહાકુંભ વચ્ચે ચીનથી આવ્યા સારા સમાચાર, હજારો ભક્તોની મનની ઈચ્છા થશે પૂર્ણ
Anand
યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ! આ શહેરમાં બની લવ જેહાદની ઘટના
Harsh Sanghvi
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, મહાકુંભ માટે હર્ષ સંઘવીની ફરી મોટી જાહેરાત
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ