हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
35/ 1
(18)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કરંટ
કરંટ News
દેવભૂમિ દ્વારકા
Heavy Currents In Sea Amidst Rainy Weather In Devbhoomi Dwarka
Heavy Currents In Sea Amidst Rainy Weather In Devbhoomi Dwarka
Aug 12,2020, 18:20 PM IST
An 11-year-old
ગોંડલ: બિલિયાળામાં વરસાદમાં વીજ લાઇને ઝાડને અડી જતા 11 વર્ષીય બાળાનું મોત
તાલુકાના બિલિયાળા ગામે ખેત મજૂરીનું કામ કરતા અને મુળ્ય મધ્યપ્રદેશનાં મહેતાબ ચૌહાણની 11 વર્ષની પુત્રીનું કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું. કવિતા વરસાદ આવી રહ્યો હોવાને કારણે ઝાડ નીચે ઉભી હતી. જો કે તોફાની વરસાદમાં ઝાડ પરથી પસાર થઇ રહેલ 11 KVની વીજ લાઇન ઝાડને અડી ગઇ હતી. જેના પગલે કવિતાને કરંટ લાગતા તેનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું.
Jun 14,2020, 20:03 PM IST
Person
વડોદરા: ધ્વજવંદન દરમિયાન સિક્યુરિટીગાર્ડને કરંટ લાગતા મોત
વાઘોડિયા તાલુકાનાં જરોદ ગામ નજીક આવેલી એલેમ્બીક કંપનીમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે તેમાં ધ્વજ લગાવવા જેવી વિવિધ કામગીરી માટે સ્ટાફ કામગીરી કરી રહ્યો હતો. દરમિયાન સીડી ખસેડવા જતા ત્રણ લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મહેશ રમણભાઇ ઠાકોરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બંન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતી હાલ સામાન્ય હોવાનું જણાવાઇ રહ્યું છે.
Jan 26,2020, 18:50 PM IST
સંતરામપુર
સંતરામપુરમાં વીજ કરંટને કારણે યુવકની હાલત ગંભીર
સંતરામપુરમાં ગણપતિજીની મૂર્તિ લાવતી વખતે વીજ કરંટ લાગવાથી એક વ્યક્તિને ઇજા થઈ છે. આ યુવક શ્રીજીની સવારી વખતે ધજા ફરકાવતો હતો ત્યારે વીજ પોલને ધજા અડી ગઈ હતી.
Sep 1,2019, 14:36 PM IST
Electric Current
પીએમ મોદીનું નામ લેતા પાકિસ્તાની નેતાને લાગ્યો કરંટ, જુઓ વીડિયો
ભારત-પાકિસ્તાનના તંગ સંબંધો વચ્ચે ભડકાઉ નિવેદન આપનારા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદે પીએમ મોદીનું નામ શું લીધું તો માઈક કરંટ છોડવા લાગ્યું. રશિદને જે સમયે કરંટ લાગ્યો ત્યારે આ નેતા માઈક પર ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા હતા. રેલવેમંત્રી પોતાના ભાષણમાં પીએમ મોદીની ટીકા કરી રહ્યા હતા. આ જ સમયે મંત્રીના હાથમાં જે માઈક હતું તેમાં કરંટ છૂટવા લાગ્યો. ચાલુ માઈકમાં મંત્રીએ કહ્યું પણ ખરું કે લાગે છે કે માઈકમાં કરંટ આવી ગયો છે.
Aug 30,2019, 17:55 PM IST
Vadodara
ઇલેક્ટ્રિક શોકના કારણે વડોદરામાં યુવાનનું મૃત્યુ
પર્યાવરણને નુકશાનકારક હોવા છતાં ગુજરાતના અનેક ગણેશ મંડળો ઊંચી ગણેશજીની મૂર્તિ બનાવતા હોય છે. મંડળોમાં ઊંચી ગણેશજીની મૂર્તિઓ સ્થાપના કરવાની રીતસરની હોડ લાગેલી હોય છે, ત્યારે આવી જ ઊંચી ગણેશજીની મૂર્તિઓને કારણે ગુજરાતમાં વધુ એક યુવકનો ભોગ લેવાયો છે. ભરૂચમા ગણેશજીની મૂર્તિ સમયે વીજ વાયર હટાવતા સમયે 7ને કરંટ લાગવાની ઘટના હજી તાજી જ છે, ત્યાં વડોદરામાં આવી ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકામાં શ્રીજીની પ્રતિમા લાવતા સમયે કરંટ લાગતા યુવાન મોતને ભેટ્યો છે.
Aug 30,2019, 9:13 AM IST
Vadodra
વડોદરાઃ કરંટ લાગવાથી ખ્યાતનામ વેપારીનું મોત
વડોદરાઃ દામોદરદાસ જવેલર્સના ભાગીદારનું કરંટ લાગતા મોત,ભારે વરસાદ દરમિયાન મહેશ ચોક્સીને લાગ્યો હતો કરંટ. કરંટ લાગવાને કારણે મહેશ ચોકસીનું મોત નીપજ્યું હતુ. સારવાર માટે ખસેડતા પહેલા રસ્તામાં જ મોત થયું હતું.
Aug 1,2019, 13:40 PM IST
Amreli
અમરેલી જાફરાબાદના દરિયામાં કરંટના કારણે ઉંચા મોજા ઉછળ્યા
અમરેલી: જાફરાબાદના દરિયામાં કરંટના કારણે દરિયાના ઉંચા મોજા ઉછળ્યા, પૂનમના કારણે દરિયાના પાણી જેટી સુધી આવ્યા, માછીમારીની સીઝન ન હોવાથી 700 બોટ હાલ દરિયા કિનારે, મનમોહક દ્રશ્યો લોકોનું આકર્ષણ બન્યુ
Jul 16,2019, 18:21 PM IST
સુરત
સુરત: GEBના બેદરકારીના કારણે ખુલ્લા વાયરને અડતા એક મહિલાનું મોત
સુરતમાં ફરી એકવાર જીઇબીની બેદરકારીને કારણે માસુમ યુવતીનુ મોત નીપજયુ છે. સુરતના પુણાગામ વિસ્તારમા આવેલી નર્વદેસાગર સોસાયટીમા ત્રણ દિવસ પહેલા જીઇબીનો વાયર ખુલ્લો લટકતો હતો. જેથી સોસાયટીના પ્રમુખે આ અંગે જીઇબીમાં ફરીયાદ પણ નોંધાવી હતી. જો કે જીઇબીના અધિકારી આવ્યા તો હતા પરંતુ વાયર ખુલ્લો મુકી જ જતા રહ્યા હતા. જ્યા આજરોજ બપોરના સમયે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. તે દરમિયાન ખુલ્લા વાયરને અડતા એક યુવતિનું મોત થયું હતું.
Jun 28,2019, 19:38 PM IST
સુરત
સુરતમાં કરંટ લાગતા 20 વર્ષિય યુવતીનું મોત, CCTV ફૂટેજ આવ્યા સામે
સુરત: લાઈટના થાંભલામાંથી કરંટ લાગતા યુવતીનું મોત, GEBના વીજળીના થાંભલામાંથી લાગ્યો કરંટ.GEBના અધિકારી અને કોર્પોરેટર ઘટનાસ્થળે પહોંચ્યા. ત્રણ દિવસ પહેલાં છૂટા પડેલાં વીજ-વાયર અંગે થઈ હતી ફરિયાદ.
Jun 28,2019, 17:50 PM IST
રાજસ્થાન
રાજસ્થાન: રામકથામાં હાજરી આપી રહેલા વ્યક્તિઓનું કરંટ લાગવાથી થયું કરૂણ મોત
રાજસ્થાનના બાડમેરમાં એક સાથે 12 લોકોનું કરંટથી મોત થયું છે. બાડમેરમાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ જ્યાં ભારે પવન અને વરસાદથી મંડપ પડ્યો હતો. અને કરંટ લાગતા એક સાથે 12 લોકોના મોત થયા. જ્યારે 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
Jun 23,2019, 18:25 PM IST
છોટાઉદેપુર
છોટાઉદેપુર: કપડા સુકવવા જતા વીજ કરંટથી કિશોરીનું મોત, પરિવારમાં છવાયો માતમ
છોટાઉદેપુરના કાલીકા મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા પંકજ શાહનાં પરિવારની દીકરી નીપ્રાલી ત્રીજા માળે પોતાના ઘરની ગેલેરીમાં કપડા સુકવતી હતી. ત્યારે એક કપડું ઉડીને ગેલેરીની નજીક આવેલ વીજ ડીપી ઉપર પડી જેને લેવા જતા આ માસુમને લાગ્યો 11 કિલોવોટનો વીજ કરંટ અને ગણતરીની સેકન્ડોમાં જ આ બાળકીનું મોત નિપજ્યું હતું. પરિવારની લાડકવાયી દિકરીનું અકાળે મોત થતા પરિવારમાં શોકનો છવાયો છે. તો પરિવારજનો પોતાની દીકરીનાં મોત માટે જવાબદાર સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે ઘટના લઇ મકાનમાલિક અને તંત્ર એક બીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે.
Jun 18,2019, 21:52 PM IST
સુરત
સુરત: 4 લોકોને કરંટ લાગવાની ઘટના, કરંટ લાગતા બેના મોત
સુરતના માંગરોળના ધામરોડ નજીક સાંઇ સીતારામ હોટલમાં 4 લોકોને કરંટ લાગવાની ઘટના બની હતી. જેમાંથી બે યુવકોને કરંટ લાગતા બેના મોત થયાં છે. અન્ય બે વ્યક્તિને ઇજા થતાં હોસ્પિટલમાં લઇ જવાયા છે. સમગ્ર મામલે કોસંબા પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઇને હોટલ કામદારોની સુરક્ષા પર સવાલ ઉઠ્યાં છે.
Jun 18,2019, 18:10 PM IST
electrocution
Video: અમદાવાદઃ નિર્ણયનગર પાસે કરંટ લાગતા બે મજૂરોના મોત
Aug 28,2018, 21:30 PM IST
સુરત
કરંટ લાગવાના પગલે સુરતમાં 1 મોત, ત્રણને ઇજા
One dead, three injured of electrocution
Jun 27,2018, 13:51 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ