हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Electric Current
Electric current News
Rajkot
રાજકોટમાં વીજ કરંટના કારણે યુવતીના થયેલી મૃત્યુનો મામલો, ઘટનાની તપાસનો રેલો મંત્રા એડ એજન્સી સુધી પહોંચ્યો...
In the case of the death of a girl due to electric current in Rajkot, the investigation of the incident reached Mantra Ad Agency
Aug 22,2024, 15:10 PM IST
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Electric Current : ખેડાના મહેલજ ગામમાં વીજ કરંટ લાગતા 3 લોકોના નિપજ્યા મોત... દુકાનનું શટર ખોલવા જતાં વરસાદી માહોલમાં 4 લોકોને લાગ્યો હતો વીજશોક...
Jun 30,2024, 23:15 PM IST
Gujarati News
Surat : 30 ફૂટે ઊંચાઈ પર ઈલેક્ટ્રીશિયનને લાગ્યો કરંટ, ક્રેનની મદદથી ઉતારાયો મૃતદેહ
Surat News : સુરતમાં કરંટ લાગતા ઈલેક્ટ્રિશિયનનું મોત... ગત મહિને જ જન્મેલા બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી... પરિવાર પર આભ તૂટ્યું
Jul 28,2023, 13:10 PM IST
Live death
સુરતમાં લુમ્સ મશીનમાં કરંટ લાગતા યુવકનું મોત, પરિવારનો એકના એક પુત્રનો સહારો છીનવાયો
surat live death cctv : મૃતક યુવક પરિવારનો સહારો હતો... તેના પરિવારમાં માતા-પિતા, પત્ની અને એક પુત્રી છે... તેના મોતથી પરિવારનો આર્થિક સહારો છીનવાયો
May 8,2023, 11:34 AM IST
sankheda
ખેડૂતે કરેલુ પરાક્રમ પોતાને જ ભારે પડ્યું, ખેતરમાં છોડેલો વીજ કરંટ પરિવારના 2 લોકોને
બીજા માટે ખોદેલો ખાડો ક્યારેક એ જ વ્યક્તિનો જીવ લઈ લે છે, જેણે ખાદો ખોદ્યો હોય. છોટાઉદેપુરના સંખેડામાં પણ કંઈક આવુ જ થયું. એક ખેડૂતે પોતાના ખેતરને ભૂંડથી બચાવવા માટે જે કરંટ છોડ્યો હતો, તેનાથી પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ખેતરની ફરતે વાડમાં છોડેલા કરંટથી પિતા-પુત્ર સહિત ત્રણને લોકો ઘટના સ્થળે જ મોત મળ્યું છે.
Sep 15,2021, 9:18 AM IST
દર્દનાક મોત
પત્ની બચાવો બચાવોની બૂમો પાડતી રહી, પતિની નજર સામે મળ્યું દર્દનાક મોત
સુરતમાં એક તરફ કોરોનાનો કહેર, તો બીજી તરફ એવી એવી ઘટનાઓ બની રહી છે જે આશ્ચર્ય પમાડે તેવી છે. સુરતમાં એક વિચિત્ર ઘટના બની હતી. સુરતના અડાજણ વિસ્તારમાં એક શ્રમજીવી મહિલાના ગળામાં જીઈબીનો વીજતાર તૂટી પડતા તેનું મોત થયું હતું. જોકે, સમગ્ર ઘટનામાં દર્દનાક બાબત એવી હતી કે, પતિના નજર સામે જ મહિલા તરફડી તરફડીને મરી હતી. મહિલા બચાવો બચાવોની બૂમો પાડતી રહી, પરંતુ પતિની મદદ કોઈ કામે આવી ન હતી. આખરે એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરીને મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી.
Apr 5,2021, 15:38 PM IST
surat
નવા મકાનના જે રૂમમાં રહેવાના સપના જોયા હતાં ત્યાં જ નાનકડા આયુષને મોત મળ્યું
Feb 12,2021, 13:58 PM IST
rajsthan bus accident
Rajasthan Bus Accident: ચાલુ બસમાં વીજળીના કરંટથી મળ્યું દર્દનાક મોત, 6 સળગી મર્યાં
Jan 17,2021, 7:49 AM IST
વીજ કરંટ
electric current in 15 houses of arvalli, teacher died
electric current in 15 houses of arvalli, teacher died
Aug 26,2020, 13:00 PM IST
Electric Current
youth's deadbody hang on tree after electric shocked in gir somnath
youth's deadbody hang on tree after electric shocked in gir somnath
Jun 25,2020, 12:30 PM IST
Navsari
ચીખલી : વહુને બચાવવા ગયેલા સસરા અને દાદી સાસુને પણ કરંટ લાગ્યો, ત્રણેયના મોત
ચોમાસાની સીઝન શરૂ થતા જ વીજળી પડવાના, કરંટ લાગવાના, પૂરમાં વહી જવાના બનાવો વધી રહ્યાં છે. આવામાં નવસારીના ચીખલીના એક ગામે દુખદ ઘટના બની છે. નવસારીના ચીખલીના ખૂંધ ગામે કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યાં છે.
Jun 16,2020, 15:32 PM IST
ઈલેક્ટ્રીક ઈલ
અહો આશ્ચર્યમ! આ માછલી આપે છે 860 વોલ્ટનો ઈલેક્ટ્રીક કરન્ટ...!
Sep 12,2019, 23:11 PM IST
Electric Current
પીએમ મોદીનું નામ લેતા પાકિસ્તાની નેતાને લાગ્યો કરંટ, જુઓ વીડિયો
ભારત-પાકિસ્તાનના તંગ સંબંધો વચ્ચે ભડકાઉ નિવેદન આપનારા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદે પીએમ મોદીનું નામ શું લીધું તો માઈક કરંટ છોડવા લાગ્યું. રશિદને જે સમયે કરંટ લાગ્યો ત્યારે આ નેતા માઈક પર ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા હતા. રેલવેમંત્રી પોતાના ભાષણમાં પીએમ મોદીની ટીકા કરી રહ્યા હતા. આ જ સમયે મંત્રીના હાથમાં જે માઈક હતું તેમાં કરંટ છૂટવા લાગ્યો. ચાલુ માઈકમાં મંત્રીએ કહ્યું પણ ખરું કે લાગે છે કે માઈકમાં કરંટ આવી ગયો છે.
Aug 30,2019, 17:55 PM IST
સુરત
સુરતમાં કરંટ લાગતા 20 વર્ષિય યુવતીનું મોત, CCTV ફૂટેજ આવ્યા સામે
સુરત: લાઈટના થાંભલામાંથી કરંટ લાગતા યુવતીનું મોત, GEBના વીજળીના થાંભલામાંથી લાગ્યો કરંટ.GEBના અધિકારી અને કોર્પોરેટર ઘટનાસ્થળે પહોંચ્યા. ત્રણ દિવસ પહેલાં છૂટા પડેલાં વીજ-વાયર અંગે થઈ હતી ફરિયાદ.
Jun 28,2019, 17:50 PM IST
અર્થિગ ડિસ્ચાર્જ રોડ
વડોદરા રેલવે સ્ટેશન પર કર્મચારીઓને લાગ્યો કરંટ, જુઓ પછી શું થયું
વડોદરા: પાવર બ્લોક દરમિયાન ટાવર વેગન પર કામ કરતા લાગ્યો કરંટ, 6 કર્મચારીઓને કરંટ લાગતા હોસ્પિટલ ખસેડાયા. પ્લેટફોર્મ નંબર 2 નજીક બની ઘટના. ત્રણ કર્મચારીઓને હોસ્પિટલમાંથી અપાઈ રજા, ત્રણ હજી સારવાર હેઠડ.
Jun 17,2019, 17:20 PM IST
Trending news
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો