પોર્ન સ્ટારના એક ખુલાસાથી મચ્યો હડકંપ, આ જાણીતા ખેલાડીઓ સાથે બાંધ્યા શારીરિક સંબંધ

ઈન્ટરનેશનલ પ્લેયર્સ જેટલા મેદાન પર પોતાના ખેલને લઈને મશહૂર હોય છે એટલી જ તેમની પર્સનલ લાઈફ વિશે પણ ચર્ચામાં રહે છે.

પોર્ન સ્ટારના એક ખુલાસાથી મચ્યો હડકંપ, આ જાણીતા ખેલાડીઓ સાથે બાંધ્યા શારીરિક સંબંધ

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ પ્લેયર્સ જેટલા મેદાન પર પોતાના ખેલને લઈને મશહૂર હોય છે એટલી જ તેમની પર્સનલ લાઈફ વિશે પણ ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે કોઈ ઈન્ટરનેશનલ કેલાડીનો સંબંધ કોઈ પોર્નસ્ટાર સાથે હોઈ શકે છે. અમેરિકાની જાણીતી પોર્ન સ્ટાર લીઝા એનએ ખુબ મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તેના અનેક ઈન્ટરનેશનલ પ્લેયર્સ સાથે સંબંધ રહી ચૂક્યા છે. 

પોર્ન સ્ટારના આ ખેલાડીઓ સાથે સંબંધ
અમેરિકાની જાણીતી પોર્ન સ્ટાર લીઝા એનએ મોટો ખુલાસો કરતા કહ્યું કે તેના નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA) ના અનેક ખેલાડીઓ સાથે શારીરિક સંબંધ રહી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયાએ ખુલાસો કર્યો છે કે લીઝા એનએ જણાવ્યું હતું કે એનબીએના સ્ટાર્સ સીક્રેટ મોડલ જેવા હોય છે અને તેમની સાથે સંબંધ બનાવવા ખુબ જ શાનદાર હોય છે. આ પોર્ન સ્ટારે તો એ સુદ્ધા જણાવ્યું કે દર અઠવાડિયે તેની કોઈને કોઈ એનબીએ સ્ટાર સાથે વાત થાય છે અને તેઓ ઈમેઈલ દ્વારા એક બીજા સાથે વાતચીત કરતા રહે છે. 

લીઝા એનએ ખુલાસો કરતા જણાવ્યું કે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં લાંબો સમય વીતાવ્યા બાદ એ પરિણામ પર પહોંચી છું કે અસલમાં એનબીએ સ્ટાર્સ શારીરિક સંબંધ બનાવવા માટે સૌથી સારા હોય છે. ઈન્ટરનેશનલ મીડિયામાં આ ખબર આગની જેમ ફેલાઈ રહી છે. જો કે આ પોર્નસ્ટારે કોઈ પણ ખેલાડીના નામનો જાહેરમાં ખુલાસો કર્યો નથી પરંતુ તેના આ નિવેદનથી તમામના દિમાગમાં એક વતા જરૂર આવશે કે આખરે આ કયા ખેલાડીઓ હશે. 

જાણીતી લીગ છે એનબીએ
એનબીએની વાત કરીએ તો તે અમેરિકાની સૌથી મશહૂર લીગ છે. બાસ્કેટબોલમાં તેનાથી મોટી કોઈ ટુર્નામેન્ટ નથી હોતી. આ લીગના ફેન્સ આખી દુનિયામાં છે. આ લીગમાં કુલ 30 ટીમો દર વર્ષે ખિતાબ જીતવા માટે એકબીજાનો સામનો કરે છે. જ્યારે ખેલાડીઓ પણ પૈસા મામલે ખુબ અમીર હોય છે. હાલમાં જ સૌથી અમીર ખેલાડીઓની યાદીમાં એનબીએનો જ માઈકલ જોર્ડન સૌથી ઉપર હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news