Sexual Health: કોફીના શોખીન છો તો થઇ જાવ સાવધાન, ઇંટિમેંટ હેલ્થને પહોંચાડી શકે છે નુકસાન

Reasons behind Vaginal Dryness : કેટલાક ભોજન સ્વાસ્થ્ય માટે સારું કરે છે તો કેટલાક શરીર પર ખતરનાક પ્રભાવ પાડે છે. જોકે કોફઈ ઉંઘને દૂર કરવાની ઝડપી દવા કેમ ન હોય, તેનું જરૂરિયાત કરતાં વધુ સેવન તમારા ઇંટિમેટ હેલ્થને ખૂબ નુકસાન પહોંચાડે છે.
 

Sexual Health: કોફીના શોખીન છો તો થઇ જાવ સાવધાન, ઇંટિમેંટ હેલ્થને પહોંચાડી શકે છે નુકસાન

Food that impacts vaginal health : ખાનપાન આપણા શરીરના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. કેટલાક ભોજન સ્વાસ્થ્યને સારું કરે છે તો કેટલાક શરીર પર ખરાબ અસર પાડે છે. જોકે કોફી ઉંધને દૂર કરવાની સૌથી શ્રેષ્ઠ દવા કેમ ન હોય, તેનું જરૂર કરતાં વધારે સેવન તમારા ઇંટિમેટ હેલ્થને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. કોફી વધુ પીવાથી યોનિના બાયોમાં સમસ્યા પેદા થઇ શકે છે. એવામાં કોફીમાં ઉપલબ્ધ કેફીનના લીધે થાય છે. જ્યારે પણ આ કેફીનનો ઓવરડોઝ થાય છે શરીર અને વઝાઇના (Reasons behind Vaginal Dryness) નું પીએચ સ્તર બગડી જાય છે.  

હળદરવાળું પાણી: Bad Food for Initimate Health
વજન ઘટાડવા માટે હળદરવાળું એક સારો ઓપ્શન ગણવામાં આવે છે. તેનાથી ચહેરામાં ચમક સાથે સાથે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા પર સારી અસર પડે છે, પરંતુ જ્યારે તમે તેને જ હદથી વધુ લેવામાં આવે છે તો શરીરને નુકસાન પહોંચી શકે છે. એક્સપર્ટના અનુસાર હળદરવાળા પાણીને વધુ માત્રામાં પીવાથી આયરનની કમીને થાય છે. આ રેપ્રોડ્ક્ટિવ હેલ્થને નુકસાન પહોંચાડે છે. 

ચાથી પણ થાય છે આટલા નુકસાન
ચા પર ચા, ઘણા લોકો ચાના કપ વિના કામ કરી શકતા નથી. ચામાં કેફીન પણ હોય છે. તેના લીધે તેનું વધુ સેવન કરવું ન જોઇએ. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશનનું કહેવું છે કે જો તમે એક દિવસમાં વધુ ચા પીવાનું પસંદ કરે છો તો તમને ઝાડા અથવા ડિહાઇડ્રેશન થઇ શકે છે. તેનાથી વેજિનલ ડ્રાયનેસ થઇ શકે છે. 

કોલ્ડ ડ્રિંક પણ છે નુકસાનકારક
વધુ કોલ્ડ ડ્રિંક પીવાથી ડાજેશન માટે નુકસાનકારક છે, આ ઇંટેસ્ટાઇનમાં ઇન્ફેક્શન પેદા કરે છે અને તેના લીધે કામેચ્છામાં પણ બાધા આવી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news