સ્ત્રીઓ બુદ્ધિશાળી કે પુરૂષો? કોનું મગજ હોય છે વધુ પાવરફૂલ, જાણી લો જવાબ
Brain Doctor: સ્ત્રીઓનું મગજ તેજ હોય છે કે પુરુષોનું? રિસર્ચમાં થયો મોટો ખુલાસો..તમે પણ જાણી લોસંશોધનના આધારે, ડોકટરે તાજેતરમાં આ ટિપ્પણી કરી છે. આ ડૉક્ટર મગજના ખૂબ જાણીતા ડૉક્ટર છે. જોકે અગાઉ પણ મગજને લઈને ઘણાં સંશોધનો થઈ ચૂક્યા છે. પરંતુ આ વખતે તેઓએ એક વાત ઉમેરી છે કે મહિલાઓનું મન વધુ વ્યસ્ત અને સ્વસ્થ હોય છે.
Trending Photos
Woman VS Man Brain: શરીરના દરેક અંગની પોતાની સુંદરતા હોય છે અને તેનું કોઈને કોઈ વિશેષ કામ હોય છે. પરંતુ શરીરના દરેક અંગને સ્વસ્થ રાખવાની જવાબદારી મનુષ્યની જ હોય છે. શું તમે જાણો છો કે મનુષ્યના મગજ એટલે કે બ્રેનને પણ સ્વસ્થ રાખવા માટે ઘણા ઉપાય કરવામાં આવે છે. હાલમાં બ્રેનના એક ખુબ મોટા ડોક્ટરે મગજ પર કેટલીક ટિપ્પણીઓ કરી છે.
પાતાળ લોકમાં છે હનુમાનજીની આ મૂર્તિનો એક પગ, લંગડા હનુમાનજી પૂરે છે પરચા
ભારતમાં લોન્ચ થશે ASUS નું OLED Laptop, જાણો શું મળશે ખાસ
ચિંતા કરવી મુખ્ય કારણ?
હકીકતમાં આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલમાં ડોક્ટરે મહિલાઓ અને પુરૂષોના મગજમાં અંતર દર્શાવતા કહ્યું કે મહિલાઓનું મગજ પુરૂષોના મગજથી વધુ સ્વસ્થ હોય છે. તેનું કારણ પણ તેમણે જણાવ્યું છે. તેમણે કહ્યું કે પુરૂષો મહિલાઓની અપેક્ષાએ વધુ ચિંતા કરે છે.
કિલર સૂપથી માંડીને મિશન ઇમ્પોસિબલ સુધી, આ અઠવાડિયે OTT પર રિલીઝ થશે 5 સીરીઝ-ફીલ્મો
How To Make Money With YouTube By AI: હવે AI ની મદદથી YouTube પર આ 5 રીતે કરો કમાણી
વધુ વ્યસ્ત અને વધુ સ્વસ્થ-
જો કે આ સિવાય પણ તેણે બીજી ઘણી વાતો કહી છે. આ ડોક્ટરનું નામ છે ડો.ડેનિયલ અમીન છે. તેઓએ બે લાખથી વધુ સ્પેક્ટ્રમનો અભ્યાસ કર્યો છે અને તેમને જાણવા મળ્યું છે કે મહિલાઓનું મગજ વધુ વ્યસ્ત અને સ્વસ્થ હોય છે. જો કે, વધતી જતી પ્રવૃત્તિને કારણે તે ઘણી વખત ડિપ્રેશનનો શિકાર પણ બને છે.
New Rules: કેન્દ્ર સરકારે મહિલા કર્મચારીઓને આપી મોટી ભેટ, હવે બાળકોને મળશે આ સુવિધા
હવે 21 વર્ષ પહેલાં નહી થાય છોકરીઓના લગ્ન, કેબિનેટે પાસ કર્યો પ્રસ્તાવ
તેણે આ સાથે એમ પણ ઉમેર્યું કે તમારા મગજમાં રોજેરોજ અનેક પ્રકારના ફેરફારો થતા રહે છે. એટલા માટે મગજને પણ આરામની જરૂર છે અને તેને સ્વસ્થ રાખવાની જરૂર છે. મગજ શરીરનું મુખ્ય કેન્દ્ર છે અને તેના પર આધારિત નર્વસ સિસ્ટમ વ્યક્તિની વિચારસરણી પર કામ કરે છે. એટલા માટે મગજને શાંત રાખવું જરૂરી છે.
એક સમયે આમના એક ઇશારે થંભી જતા હતા વિમાન, હવે સ્ટેશન પર જોઇ રહ્યા છે ટ્રેનની રાહ
ફ્લાઇટમાં મુસાફરને આવ્યું ભયંકર પ્રેશર, સીટ પર કરી દીધી છી.., આખી ફ્લાઇટ ગંધાણી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે