આ 5 રૂપિયાની વસ્તુથી દૂર થશે દાંતની પીળાશ, મોતી જેવા ચમકવા લાગશે

Baking soda for white teeth: આજકાલ લોકોમાં દાંતની પીળાશ સામાન્ય બની ગઇ છે. જો ઘણા પ્રકારની પેસ્ટનો ઉપયોગ કરવા છતાં પણ દાંતની પીળાશ દૂર થઇ રહી નથી તો અહીં અમે તમને ઘરેલૂ નુસખા જણાવીશું તેને અજમાવી જુઓ. 

આ 5 રૂપિયાની વસ્તુથી દૂર થશે દાંતની પીળાશ, મોતી જેવા ચમકવા લાગશે

Yellow teeth cleaning: હાલના સમયમાં મોટાભાગના લોકોના દાંત પીળા અને પાયરિયા એક સામાન્ય વાત બની ગઇ છે. આ કંડીશનમાં લોકોના દાંતની ઉપર એક પીળી પરત જામી જાય છે. દાંતની આ પીળાશ તમારી સ્માઇલની સુંદરતાને ઓછી કરી દે છે. જો તમે પણ સ્માઇલની સુંદરતાને યથાવત રાખવા માંગો છો તો કિચનમાં રાખેલી આ વસ્તુ તમારી મદદ કરી શકે છે. આ ઘરેલુ નુસખા તમારા દાંતને મોતી જેવા ચમકાવી દેશે. 

આ રીતે દૂર થશે દાંતની પીળાશ
1. કિચનમાં રાખેલા બેકિંગ સોડા તમારા દાંતને ચમકાવવામાં મદદ કરી શકે છે. તમારે બસ એટલું છે કે એક ચમચી બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરવાની છે. આ પેસ્ટને બ્રશની મદદથી દાંત પર ઘસવાની છે. તેનાથી તમારા દાંત મોતીની માફક ચમકવા લાગશે. તમને જણાવી દઇએ કે આ તમારા મોંઢાની દુર્ગંધને પણ દૂર કરશે અને પાયરિયાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે. 

આ પણ વાંચો:  ગજબ! 9 મહિને નહીં 30 વર્ષે જન્મ્યા જુડવા બાળકો, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

આ પણ વાંચો: Ambulance નું પુરૂ થયું, 1. KM સુધી જમાઇ અને પુત્રી લગાવ્યો ધક્કો છતાં બચી શક્યો નહી

2. જો તમને બેકિંગ સોડાનો સ્વાદ પસંદ નથી તો તમે હર્બલ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. લીમડો, તુલસી અને બેકિંગ સોડા પાવડરને બરાબર માત્રામાં મિક્સ કરીને તૈયાર શકી શકાય છે. તેમાં તમે 1 અથવા 2 લવિંગ વાટીને મિક્સ કરી શકો છો. તેને બ્રશની મદદથી દાંત પર ઘસો. આમ કરવાથી દાંતની પીળાશમાંથી છુટકારો મળશે. 

3. આ નુસખો ઘણા લોકો જાણે છે. આજકાલ બજારમાં સંતરાની ભરમાર છે. સંતરા ખાધા પછી તેની છાલ સામાન્ય રીત લોકો ફેંકી દે છે પરંતુ આ છલને લઇને દાંત પર ઘસવાથી પણ દાંતની ચમક પાછી આવે છે. આ મોંઢામાંથી દુર્ગંધને દૂર કરે છે. 

(Disclaimer:અહીં આપવામાં આવેલી જાણકારી નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. ) 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news