દરિયાની ઠંડીની મજા લેવા ડુમ્મસ બીચ પર ફરવા જવાનો છે પ્લાન? તો ચોક્કસ વાંચી લો આ વાત, નહીં તો...
રાજ્યભરમાં કેટલાક સમયથી ગરમીના તાપમાનમાં વધતા જીવ મળી રહ્યો ચેમ જેને લઈ લોકોને ભારે હાલાકીઓ પડી રહી છે. વધુ તાપમાન હોવાના કારણે ગરમીના બફારા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: ગરમીના બફારતી રાહત મેળવવા લોકો ડુમસ બીજ નો સારો લઈ રહ્યા છે. હાલ ઉનાળાનું વેકેશન પણ છે. જે રીતના ગરમીના તાપમાનમાં વધારો નોંધાયો છે, ત્યારે લોકો પરિવાર સાથે દરિયાની ઠંડીની મજા લેવા ડુમ્મસ બીચ પર ઘસારો કરી રહ્યા છે.
રાજ્યભરમાં કેટલાક સમયથી ગરમીના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈ લોકોને ભારે હાલાકીઓ પડી રહી છે. વધુ તાપમાન હોવાના કારણે ગરમીના બફારા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે લોકો આ ગરમીથી બચવા માટે કોઈ ઠંડુ પીવાનું પસંદ કરી રહ્યા છે. તો કોઈ વોટરપાર્કમાં જવાનું ત્યારે અનેક લોકો ઘરની બહાર નીકળવાનું ના પસંદ કરી રહ્યા છે.
ત્યારે સુરતમાં સુરતીઓ ગરમીથી રાહત મેળવવા અને ઉનાળાની મજા માણવા માટે સુરતના ડુમ્બસ બીચને પસંદ કરી રહ્યા છે સુરતના ડુમ્મસ બીચ ની ઠંડી હવા માનવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરિયાના ઠંડા પવનમાં લોકો અલગ અલગ રાઈડ્સ ની મજા માણી ગરમીના બફારાતી રાહત મેળવી રહ્યા છે.
બીજી બાજુ વેકેશનના અંતિમ દિવસો હોય ત્યારે આ ડુમસ બીજ પર સુરત જ નહીં પરંતુ રાજ્યના અલગ અલગ જિલ્લાઓ માંથી અહીં લોકો આવી પહોંચી રહ્યા છે. બાળકો હોય કે યુવાનો વડીલો સહિત મોટી સંખ્યામાં પરિવાર સાથે લોકો દરિયાના કાંટાની ઠંડી હવાની મજા માણવા માટે અહીં આવી રહ્યા છે. અને ગરમીના બફાતી રાહત મેળવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે