દારૂ નથી પીતા તો પણ આ વસ્તુ ખાવાથી લિવર થઇ શકે ખરાબ!, જાણો કઇ છે એ વસ્તુ?

લિવર શરીરના સૌથી જરૂરી અંગમાથી એક છે. જે બોડી માટે મહત્વનું કામ કરે છે. આ ચરબીને પચાવવાનું કામ કરે છે અને સાથે સાથે શરીરમાંથી હાનિકારક પદાર્થોનું બહાર કાઢે છે. લિવર શરીરના હોર્મોનનું સંતુલન પણ જાળવી રાખે છે. એટલા માટે લિવરને સ્વસ્થ રાખવું પણ જરૂરી છે પણ અહીં વાત થોડી અલગ છે... 

Trending news