500 KM રેન્જ... 24 મિનિટમાં ફૂલ ચાર્જ!, આવી રહી છે જક્કાસ ફેમિલી ઇલેક્ટ્રિક કાર...

ચીનની કાર નિર્માતા કંપની બિલ્ડ યોર ડ્રીમ એટલે કે BYD કંપની ભારતીય માર્કેટમાં પોતાના વ્હિકલના પોર્ટફોલિયોને એક મોટું અપડેટ આપવાની તૈયારીમાં છે.

Trending news