OYO હોટલ ભારતમાં સૌથી પહેલા કઇ જગ્યા પર ખુલી હતી?, હાલમાં કંપનીએ નિયમોમાં કર્યો ફેરફાર...

OYO હોટલે ભારતમાં પોતાનો જબરદસ્ત બિઝનેસ સેટ કર્યો છે. કંપનીએ ટૂંકાગાળામાં મોટું નામ કરી લીધું એવું કહી શકાય. પરંતુ આજે તમને જણાવીશું કે, ભારતમાં સૌથી પહેલા OYO હોટલ કઇ જગ્યાએ ઑપન થઇ હતી. આ વાત મોટાભાગના લોકોને ખબર નથી. અને હા એક વાત એ પણ કે, હાલમાં જ OYO કંપનીએ તેના નિયમમાં મોટો ફેરફાર પણ કર્યો છે... 

Trending news