HMP વાયરસ અને કોરોનામાં શું છે કૉમન?, જાણો કોનાથી વધારે ખતરો છે?

ચીનમાં HMP વાયરસ ફેલાયા બાદ આ વાયરસ ધીમે-ધીમે ભારત સુધી પણ પહોંચ્યો છે. ગુજરાતના અમદાવાદમાં પણ HMP વાયરસનો કેસ નોંધાયો છે. તો ભારતમાં સૌથી પહેલો કેસ બેંગલુરુમાં નોંધાયો હતો. આ પહેલા જે કોરોના આવ્યો હતો તેની પાછળ પણ ચીનને જવાબદાર ઠેરવાયું હતું ત્યારે તમને જણાવીએ કે, HMP વાયરસ અને કોરોનામાં શું કૉમન છે... 

Trending news