સટ્ટાની નવી ટેકનિક શોધી લાવ્યા સટ્ટોડિયા, ટી-પોસ્ટના કપમાં આવતો ક્યુઆર કોડ

હાલ આઈપીએલની મેચ ચાલી રહી છે. આવામાં ઓનલાઇન સટ્ટા માટે બુકીઓ હાઇટેક બન્યા છે. રાજકોટમાં એક અજીબ પ્રકારનો ઓનલાઇન સટ્ટો રમાઈ રહ્યો હતો. બુકીઓએ ક્રિકેટ સટ્ટાની એવી ટેકનિક અપનાવી કે પોલીસ પણ ગોથુ ખાઈ ગઈ હતી. 

Trending news