કચ્છઃ બોરવેલમાં પડેલી યુવતી જિંદગી સામે જંગ હારી, 34 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ મૃતદેહ હાથ લાગ્યો
યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે સ્થાનિક તંત્ર બાદ NDRF ટીમની પણ મદદ લેવાઇ હતી. મળતી માહિતી અનુસાર યુવતીને બોરવેલમાંથી બહાર નીકળવાને ફક્ત 60 ફૂટ જેટલું જ અંતર બાકી હતું પરંતુ સાધન છટકતા ફરીથી યુવતી બોરવેલમાં પછડાઇ અને ઊંડે સુધી રહી. પરંતુ કમનસીબે તેનું મોત થયું છે...