છોકરીઓ છોકરાઓની પર્સનાલિટી કેવી રીતે જાણી લે છે? જરા ધ્યાનથી જોજો આ ફેક્ટ!
કોઇ પણ માણસ તમને પહેલી વખત મળે છે ત્યારે અચૂકથી પર્સનાલિટીની થોડી-ઘણી જાણ થઇ જાય છે. પછી ભલે એ છોકરી હોય કે, છોકરો. એવું કહેવાય છે કે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે કે, પહેલી વખત મળીને જેવું ફિલ કરીએ છીએ એવું જ એ વ્યક્તિ વિશે વિચારવા લાગીએ છીએ....