ઘોલ માછલી ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર, જાળમાં આવે તો માછીમાર બની જાય છે લખપતિ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરી છે. જી હા... બેશકિંમતી કેટેગરીમાં આવતી ઘોલ માછલીને ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરાઈ છે.

Trending news