રાજસ્થાનમાં કોણ બનશે CM ઉમેદવાર? અશોક ગેહલોત કે સચિન પાયલટ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામના ટ્રેન્ડમાં ભાજપને પછાળ છોડી કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. જોક, રાજસ્થાનમાં સીએમ પદના દાવેદાર તરી કે અશોક ગેહલોત અને સચિન પાયલોટનું નામ સામે આવી રહ્યું છે. ત્યારે રાસ્થાનની જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે કે, રાજસ્થાનના સીએમ પદ કોને મળશે. સમગ્ર વિગત જાણવા માટે જુઓ સંપૂર્ણ વીડિયો...