हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હવામાન અપડેટ
હવામાન અપડેટ News
gujarat weather forecast
ગુજરાતના 13 જિલ્લામાં હીટવેવની આગાહી: મૃત્યુઆંકમાં 30 ટકાનો વધારો, 5 દિવસમાં 19 મોત
Gujarat Weather Forecast: સૌથી ખરાબ સમાચાર એ પણ છે કે હજુ ત્રણ ચાર દિવસ આ આકરી ગરમીથી કોઈ રાહત મળવાની નથી. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 45.9 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું.
May 23,2024, 21:08 PM IST
gujarat weather forecast
ભૂપેન્દ્ર 'દાદા'ની આ વાત સાંભળી કે નહીં! ગુજરાતના દરેક લોકોની છે ચિંતા, ટ્વીટ કર્યું
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં હીટવેવની આગાહી કરી છે. જયારે અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, પાટણ તેમજ ઓરેન્જ એલર્ટ અને અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તો રાજ્યમાં હીટ સ્ટ્રોકના કેસમાં અચાનક વધારો થયો છે અને હીટ સ્ટ્રોકથી મૃત્યુઆંક પણ વધી ગયો છે.
May 23,2024, 18:06 PM IST
delhi ncr heat wave update news
આંધી-તોફાન, કડાકા ભડાકા સાથે વરસાદ...આગામી ત્રણ દિવસમાં જ અહીં કરવટ બદલશે મોસમ
Weather Forecast In India Next 3 Days: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, મે મહિનાની શરૂઆત સાથે જ ઉત્તર ભારત અને દેશના અન્ય રાજ્યોમાં આકરી ગરમી લોકોને પરેશાન કરી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના પૂર્વ ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી તીવ્ર ગરમીનો કહેર જોવા મળશે.
May 4,2024, 15:54 PM IST
unseasonal rain forecast
ભર ઉનાળે ચોમાસું: 2 દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં છોતરા કાઢશે વરસાદ, નવી આગાહીથી ફફડાટ!
Gujarat Weather 2024: રાજ્યમાં હાલ ઉનાળો ચરમ પર છે. ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ લોકો ગરમીથી રાહત મેળવવાના નુસખા અપનાવી રહ્યા છે પરંતુ, આ બધા વચ્ચે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. જી હાં, રાજ્યના તમામ ઝોનમાં શુક્રવારે કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ઉનાળું પાકને પણ નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં આગામી બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
Apr 27,2024, 13:08 PM IST
unseasonal rain forecast
ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે! આ વિસ્તારોમાં કમોસમી વરસાદ કાઢશે ભૂક્કા!
Ambalal Patel Gujarat Weather: રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં એકાએક પલટો આવશે. આગામી 24 કલાક સામાન્ય વરસાદ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરઉનાળે અડધા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.
Apr 27,2024, 11:21 AM IST
Gujarat Weather
ફરી વરસાદે ગુજરાતમાં જમાવટ શરૂ કરી! આ 12 જિલ્લામા ધોધમાર, 51 તાલુકાઓમાં વરસાદી માહોલ
Gujarat Rain: લાંબા વિરામ બાદ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી શું કહે છે? આગામી 6 દિવસ દરમિયાન ક્યાં-કેવો પડશે વરસાદ?
Sep 7,2023, 18:38 PM IST
weather today
આગામી 24 કલાક ક્યાંક હીટવેવ તો ક્યાંક ભારે વરસાદની આગાહી
Weather Update: ઉનાળાની કાળઝાળ ગરમીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. દરમિયાન હવે હવામાનમાં પલટો આવવાના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 24 કલાકમાં ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
May 22,2023, 8:38 AM IST
Summer
સાવધાન રહેવું પડશે, વધતી ગરમીથી એક્શનમાં કેન્દ્ર સરકાર, રાજ્યો માટે એડવાઇઝરી જાહેર
રાજ્યોની સાથે શેર કરવામાં આવેલા દૈનિક હીટ એલર્ટમાં આગામી કેટલાક દિવસ માટે હીટ વેવનું પૂર્વાનુમાનનો સંકેત આપે છે. તેથી જિલ્લા સ્તર પર તેને લઈને તત્કાલ એલર્ટ મોડમાં આવી જવું જોઈએ.
Feb 28,2023, 17:29 PM IST
weather update
ગુજરાતનુ વાતાવરણ બગડવાનુ એ નક્કી, કડકડતી ઠંડી વચ્ચે આવી આગાહી
સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે ગુજરાતુ વાતાવરણ બગડવાનુ છે. ગુજરાતમાં માવઠાની આગાહી (weather update) કરવામાં આવી છે. ગુજરાતમા કડકડતી ઠંડી પછી હવે કમોસમી વરસાદી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગમાં માવઠુ (gujarat rain) થવાની શક્યતા છે.
Dec 23,2021, 17:11 PM IST
હવામાન અપડેટ
દેશમાં કોરોનાની સાથે ગરમીએ પણ મચાવ્યો હાહાકાર, ચુરુમાં પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગય
છેલ્લા કેટલાક દિવસથી દેશમાં અનેક ઠેકાણે કાળઝાળ ગરમી પડી રહી છે. સવાર સાંજ થોડી રાહત મળતી હતી પણ લાગે છે કે હવે તો તે પણ દુર્લભ થઈ ગઈ છે. રાજસ્થાનનું ચુરુ મંગળવારે દુનિયાની સૌથી ગરમ જગ્યા બની ગયું જ્યાં પારો 50 ડિગ્રી સિલ્સિયસ પર પહોંચી ગયો. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભયંકર લૂના વાયરા ચાલી રહ્યાં છે. મંગળવારે લૂનો પ્રકોપ ચરમસીમાએ હતો. હવામાન ખાતાની આગાહી મુજબ તેના કારણે રાજસ્થાનથી ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી બે દિવસ એટલે કે 28મી મે સુધી હવામાનમાં ખાસ ફેરફારના આસાર નથી. આ અઠવાડિયાના અંતમાં થોડો વરસાદ પડી શકે છે.
May 27,2020, 11:01 AM IST
Trending news
health
ડાયાબિટીસના દર્દીઓએ જરૂરથી ખાવા આ 4 હેલ્ધી સ્નેક્સ, નહીં વધે બ્લડ સુગર લેવલ
Rani mukherjee
દુર્ગા પંડાલમાં કાજોલે રાની મુખરજીને મારી થપ્પડ, વાયરલ વીડિયોની ચોંકાવનારી હકીકત સામ
technology
Mukesh Ambaniએ ચુપચાપ રીતે લોન્ચ કર્યા Jioના બે ટકાટક પ્લાન, ફાયદા જાણીને ચોંકી જશો
Nayab Singh Saini
હરિયાણા: અટકળોનો દોર ખતમ! આ દિગ્ગજ નેતા 17 ઓક્ટોબરે લેશે મુખ્યમંત્રી પદના શપથ
spiritual
Mangal Gochar: 8 દિવસ પછી કર્ક રાશિ માં મંગળની એનટ્રી, આ 3 રાશિઓને થશે જબરદસ્ત લાભ
icici bank
આ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બીજીવાર બદલ્યા ક્રેડિટ કાર્ડના નિયમો, હવે ચૂકવવો
Dusshera 2024
'હિન્દુઓ એક થઈ જાઓ...' દશેરા પર RSS પ્રમુખ મોહન ભાગવતના ભાષણની મહત્વની વાતો
spiritual
Dussehra: દશેરા પર કરી લો આ 4 નાનકડાં ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી અઢળક ધનવર્ષા થશે
new rule
રેરાએ બિલ્ડરો માટે લાગુ કર્યો નવો નિયમ, ઓક્ટોબરથી અમલ થઈ જશે
Navratri 2024
દશેરાના દિવસે જરૂર કરજો આ 7 કામ, ક્યારેય ધનની કમી નહીં રહે! શું ન કરવું એ પણ જાણો