हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાયબર એટેક
સાયબર એટેક News
google
Google પર થયો હતો દુનિયાનો સૌથી મોટો સાયબર એટેક, હવે થયો ખુલાસો
ઇન્ટરનેટની દુનિયામાં સાયબર એટેક (Cyber Attack) કોઇ નવી વાત નથી. અવારનવાર હેકર્સ દુનિયાભરના નેટવર્ક્સ અને કંપનીઓ પર સાયબર એટેક કરતા રહે છે. પરંતુ પ્રથમ વખત Googleએ ખુલાસો કર્યો કે, 2017માં સાયબર એટેકરે ગુગલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો (Biggest cyber attack) કર્યો હતો
Oct 19,2020, 20:39 PM IST
Vadodara
વડોદરા: MS યુનિવર્સિટીના એક્ઝામ પોર્ટલ પર સાઇબર એટેક, પરીક્ષાઓ સ્થગિત
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા MSU એક્ઝામ પોર્ટલ દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ગઇ કાલે રાત્રે અજાણ્યા સોર્સ દ્વારા એક્ઝામ પોર્ટલ હેક કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં ડેટા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે હેકર્સને સફળતા મળી નહોતી. જેથી યુનિવર્સિટીઓનાં તમામ ડેટા સુરક્ષીત છે.
Aug 1,2020, 17:28 PM IST
Twitter
સરકારે Twitter ને ફટકારી નોટિસ, હાઈ-પ્રોફાઈલ હેકિંગ અંગે માંગી જાણકારી
ભારતની સાઈબર સુરક્ષા એજન્સી સીઈઆરટી-ઈન (CERT-IN)એ વૈશ્વિક હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેકિંગની તાજેતરની ઘટના બાદ ટ્વિટરને નોટિસ ફટકારી છે. આ મામલા સંલગ્ન એક સૂત્રએ જણાવ્યું કે CERT-INએ ટ્વિટરને હેકિંગની આ ઘટનાથી પ્રભાવિત થયેલા ભારતીય ગ્રાહકોની સંખ્યા અંગે સંપૂર્ણ જાણકારી આપવાનું કહ્યું છે. આ ઉપરાંત ટ્વિટરને એ પણ જણાવવાનું કહેવાયું છે કે આ ઘટનામાં કયા પ્રકારની સૂચનાઓ પ્રભાવિત થઈ છે.
Jul 18,2020, 19:13 PM IST
MOU
સાયબર એટેકર્સની ખેર નથી, ગુજરાત પોલીસ અને GTU વચ્ચે થયા ખાસ MoU
સાયબર ક્રાઇમનાં વધી રહેલા ગુન્હાને નાથવા માટે પોલીસ પાસે પુરતા નિષ્ણાંતો નહી હોવાથી ઘણા કેસ વણઉકલ્યા રહે છે
Nov 19,2019, 19:31 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાનની મોટાભાગની બેન્કોનો 'ડેટા' ચોરી, સૌથી મોટો સાયબર હુમલો
પાકિસ્તાનના લશ્કરના અધિકારકીઓનો વેશ ધારણ કરીને કેટલાક સભ્યોની ગેન્ગ એકાઉન્ટ હોલ્ડર્સના ચોરેલા ડેટાની મદદથી નાણા ઉપાડી રહી હતી, પોલીસે તેમને પકડી પાડ્યા છે
Nov 6,2018, 21:48 PM IST
Trending news
Union Budget 2025
બજેટમાં મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત, વાંચવાનું ચૂકશો નહિ
Budget
બજેટમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત, 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ
Union Budget 2025
વજન ઘટાડતા મખાના માટે બજેટમાં સરકારની મોટી જાહેર, ખેતી કરનારાઓને મળશે સીધો ફાયદો
america
વ્હાઈટ હાઉસમાં આવી બલાની સુંદર હસીના, ટૂંકા કપડા જોઈને ભડક્યા લોકો
Ashok Dhodi
10 દિવસથી ગુમ શિવસેના શિંદે ગ્રુપના નેતાનો મૃતદેહ ગુજરાતમાંથી મળ્યો, કારની ડિક્કીમાં
Budget 2025
બજેટ પહેલા જ બદલાઈ ગયા પૈસા સંબંધિત આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Ahmedabad
ગુજરાતના બે શહેરોમાં પ્રોપર્ટી ભાવ આસમાને પહોંચ્યા, જમીન-ઘર ખરીદવું હોય તો ખરીદી લો
pm modi
પ્રધાનમંત્રીની સો ટચ સોના જેવી સલાહ, કુકિંગ ઓઈલના ઉપયોગ વિશે આપી મોટી ચેતવણી
Ind vs Eng
ટીમ ઈન્ડિયાએ ચિટિંગ કરી? ઈંગ્લેન્ડના કેપ્ટન જબ્બર ભડક્યા, જાણો શેના પર થયો વિવાદ
Tumbbad
દાદી અને રાક્ષસ બસ્તર ફરી સાથે આવશે! તુમ્બાડ વિશે થઈ મોટી જાહેરાત