हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સભ્યો
સભ્યો News
breaking news
નવો અભિગમ! સહકારી મંડળીઓને માઇક્રો-ATM અને દૂધ સહકારી મંડળીના સભાસદોને RuPay કિસાન..
પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં દૂધ સહકારી મંડળીઓના સભાસદોને 1,23,685 રૂપેય ક્રેડિટ કાર્ડની વહેંચણી બાદ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ પહેલનો પ્રારંભ કરવામાં આવશે. ભારતમાં 29 ક્ષેત્રોની કુલ 8,02,639 સહકારી સોસાયટીમાંથી 81,307 સહકારી સોસાયટીઓ ગુજરાતમાં આવેલી છે.
Feb 7,2024, 20:01 PM IST
mehsana
મહેસાણામાં કોંગ્રેસનો કકળાટ ફરી આવ્યો સામે
મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસનો કકળાટ ફરી સામે આવ્યો છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ છે. મહેસાણા નગરપાલિકા પ્રમુખ સામે 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે.
Feb 18,2020, 20:40 PM IST
Ambaji
અંબાજીમાં યોજાયેલ ગ્રામસભાનો ફિયાસ્કો
રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ગ્રામજનોની સુવિધા ખાતર છેવાડાના ગામડાઓમાં ગ્રામસભા આયોજિત કરાતી હોય છે. ત્યારે આધિકરીઓ દ્વારા સરકારને લાંછન લગાડતું હોય તેમ ગ્રામસભાઓમાં ઉપસ્થિત ન રહેતા આખરે ગ્રામસભાનો બહિષ્કાર થતો હોય છે તેવોજ એક કીસ્સો અંબાજીમાં બનવા પામેલ છે.
Feb 15,2020, 18:05 PM IST
પાટણ
પાટણ: કોંગ્રેસના ગઢમાં આંતરિક વિખવાદને કારણે ગાબડુ પડવાની શક્યતા
પાટણ જિલ્લોએ એક સમયનો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. જિલ્લામાં બીજી પાર્ટીઓને સ્થાન મેળવવા માટે લોઢાના ચણા ચાવ્યા બરાબર મહેનત કરવા છતાં પણ સત્તાઓ મળતી નહોતી. જયારે અત્યારે કોંગ્રેસમાં વિખવાદના કારણે એકબાદ એક મળેલી સત્તાઓ કોંગ્રેસને ગુમાવવાનો વારો આવી રહ્યો છે.
Sep 11,2019, 16:58 PM IST
New
પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગની પુનર્રચના કરી, જુઓ કોણ બન્યા સભ્યો
પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગની પુનર્રચના કરી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદ પર રાજીવકુમાર રહેશે યથાવત,આયોગના સભ્યો વી.કે. સારસ્વત, રમેશચંદ ઔક, ડૉ. વી. કે પૌલ રહેશે
Jun 6,2019, 20:45 PM IST
પીએમ
પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા
પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા
May 30,2019, 21:15 PM IST
પીએમ
પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા
પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા
May 30,2019, 20:10 PM IST
Mansa
માણસા તાલુકા પંચાયતના કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાયા, જાણો વિગત
માણસા કોંગ્રેસના કોર્પોરેટર અને તાલુકા પંચાયતના સભ્યો ભાજપ કાર્યાલય કમલમમાં ભાજપમાં જોડાયા , તેઓએ ગુજરાતના પ્રભારી ઓમ માથુરની હાજરીમાં તેઓએ ભગવો ધારણ કર્યો
Apr 16,2019, 16:01 PM IST
રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સૌથી મોટું રાજકીય ઘમાસાણ
રાજકોટ જિલ્લા પંચાયતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બે દિવસ પૂર્વે કોંગ્રેસનાં 24 સભ્યોને ભાજપ અજ્ઞાત જગ્યાએ લઇ ગઇ હોવાની વાતે જોર પકડ્યું છે. ત્યારે નાણાંકીય વ્યવહાર ન થાય તે માટે ભાજપે કોંગ્રેસનાં 24 સભ્યોના મોબાઇલ બંધ કરાવી રાજસ્થાન મોકલી દીધા હોવાની ચર્ચાએ રાજકોટનાં રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
Jul 27,2018, 14:07 PM IST
Trending news
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ