हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
USA
NAM
127/ 1
(21)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સત્યનારાયણ કથા
સત્યનારાયણ કથા News
Satyanarayana katha
સરકારને સદબુદ્ધી આવે તે માટે રેવન્યુ કર્મચારીઓએ સત્યનારાયણની કથા કરાવી
રાજ્યમાં વર્ગ 3 ના રેવન્યુ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ત્યારે ખેડા જિલ્લાના 10 તાલુકાના રેવન્યુ વિભાગના કર્મચારીઓએ પણ આ હડતાલમાં જોડાયા છે. પોતાની પડતર માંગણીઓને લઇ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ કરી રહયા છે, પરંતુ રાજ્ય સરકાર તેમની માંગો પુરી કરી રહ્યા નથી. સરકારને ભગવાન સત્યનારાયણ સદબુધ્ધી આપે તેવી માંગણી સાથે ખેડા કલેક્ટર કચેરી ખાતે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સત્યનારાયણ કથામાં કલેક્ટર કચેરીના નડિયાદ શહેર, ગ્રામ્ય મામલતદાર કચેરી સહીતના કર્મચારીઓ જોડાયા હતા.
Dec 10,2019, 17:35 PM IST
satyanarayan katha
સમઢીયાળા : અંધશ્રદ્ધા દુર કરવા માટે કાળીચૌદસનાં દિવસે સત્યનારાયણની કથા કરી
દેશમાં આજે પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાથી પીડાય છે. કાળી ચૌદશ જેવા દિવસો દરમિયાન લોકો ઘરમાંથી બહાર નિકળવાનું ટાળતા હોય છે. આ ઉપરાંત કકળાટ કાઢવા અને વડા જુવારવા જેવા કામ કરતા હોય છે. ચાર રસ્તાઓ પર અનાજનો વેડફાટ કરતા હોય છે. ત્યારે ગીરગઢડાનાં મોટા સમઢીયાળા ગામે લોકોની અંધશ્રદ્ધા દુર કરવા માટેનો એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અહીંના ગ્રામજનોએ લોકોની અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો આ પ્રયાસ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
Oct 27,2019, 20:44 PM IST
Trending news
Sarkari Yojana
સરકાર ખેડૂતોને આ કામ માટે આપે છે 4.50 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ઉઠાવી શકો ફાયદો
trending
જવાનો સમય આવી ગયો છે...! અમિતાભ બચ્ચને 7 ફેબ્રુઆરીની રાતે પોસ્ટ કરતા હચમચી ગયા ફેન્સ
Delhi Election 2025
PM મોદીનો એક માસ્ટરસ્ટ્રોક જેણે કેજરીવાલનો બધો ખેલ બગાડ્યો, આપના ધૂરંધરો થયા ઘરભેગા
Asmita Patel
આ પાટીદાર મહિલાને શેરમાર્કેટની સલાહ આપવી ભારે પડી, SEBI એ 54 કરોડની સંપત્તિ જપ્ત કરી
Bombay HC
તોફાન બન્યો અનિલ અંબાણીની કંપનીનો શેર, કોર્ટમાંથી મળ્યા રાહતના સમાચાર
Roti Flour
રોજ આ રોટલી ખાશો તો પેટ વધશે નહીં, આ સફેદ વસ્તુ ઉમેરી બાંધવો રોટલીનો લોટ, ઘટશે વજન
aloe vera
એલોવેરા સાથે આ વસ્તુઓ મિક્સ કરી લગાડો વાળમાં, વાળ થઈ જશે કાળા અને ઝડપથી થશે લાંબા
Delhi Election 2025
AAP દિલ્હીમાં હારી તો પંજાબ-ગુજરાતમાં જોવા મળી શકે છે અસર, કોંગ્રસ માટે ગૂડ ન્યૂઝ!
Shani Dev
શનિ દેવને ખૂબ જ પ્રિય છે આ 3 રાશિઓ, હોય છે મની માઈન્ડેડ, જીવનમાં કમાય છે અપાર ધન
Indian migrants
ગુજરાતીઓને અમેરિકાના સપના બતાવતા એજન્ટો ગાયબ, આકાશપાતાળ એક કરી રહી છે તપાસ એજન્સી