हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વેલેન્ટાઈન ડે
વેલેન્ટાઈન ડે News
Valentines Day 2024
તમારી પાસે દિલ હશે તો વાંચતા જ ભીની થઈ જશે આંખો, ક્યાંય નહીં જોઈ હોય આવી પ્રેમ કહાની
Valentine's Day Special/ આ છે ગુજરાતના વીર-ઝારાંની પ્રેમકહાનીઃ સિર્ફ કરીબ રહેકર હી હર કોઈ પાસ નહીં હોતા, વો ખયાલોમેં ઈતને કરીબ હૈ કે કભી ફાસલોં કા અહેસાસ નહીં હોતા...
Feb 14,2024, 16:48 PM IST
malaika arora
વેલેન્ટાઈન ડેના રોજ હોટ રેડ લુકમાં જોવા મળી મલાઈકા
Malaika Arora Spotted At Airport: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ફરી એકવાર એરપોર્ટ પર જોવા મળી. એરપોર્ટ પર મલાઈકા અરોરાના આકર્ષક અંદાજે ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું.
Feb 14,2023, 16:32 PM IST
Valentine Day
રિવરફ્રન્ટ પર બજરંગદળના કાર્યકર્તાઓએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરનારાઓને દોડાવ્યા...
અમદાવાદ રિવરફ્રન્ટ પર બજરંગદળના કાર્યકર્તાઓએ વેલેન્ટાઈન ડે હોઈ હોબાળો કર્યો હતો. બજરંગદળના કાર્યકર્તાઓએ રિવરફ્રન્ટ પર વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહેલા લોકોને ભગાડ્યા હતા.
Feb 14,2020, 14:05 PM IST
Valentine Day
વેલેન્ટાઈન ડે પર જામનગરના વિદ્યાર્થીઓએ કરી માતાપિતાની પૂજા
જામનગરમાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી. જામનગરમાં વેલેન્ટાઇન-ડે પર શાળાઓમાં અનોખી ઉજવણી કરાઈ. શિક્ષણ વિભાગ દ્વારા માતા-પિતા પુજન દિવસ ઉજવાયો હતો. શાળાના વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કર્યું હતું. વિદ્યાર્થીઓમા ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવા DEOનો અનોખો પ્રયાસ છે.
Feb 14,2020, 13:30 PM IST
Valentine Day
વેલેન્ટાઈન ડે પર સુરતના વિદ્યાર્થીઓએ કરી માતાપિતાની પૂજા
સુરતમાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી. શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા માતાપિતાનું પૂજન કરવામાં આવ્યું. DEOના પરિપત્ર પ્રમાણે તમામ શાળઓમાં આ પ્રકારનું આયોજન કરાયું છે.
Feb 14,2020, 11:25 AM IST
surat
વેલેન્ટાઈન્સ ડે પર સુરતના બાળકો કરશે માતાપિતાની પૂજા
સુરતના શિક્ષણ અધિકારીએ યુવાનોને ભારતીય સંસ્કૃતિથી વાકેફ કરાવવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. 14 ફેબ્રુઆરીએ જ્યારે આખી દુનિયા વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરશે. ત્યારે સુરતની શાળાના બાળકો આ દિવસે પોતાના માતા પિતાની પૂજા કરશે. વડોદરાના યુવાનોએ સુરતના શિક્ષણઅધિકારીએ બહાર પાડેલા પરિપત્રના ખૂબ વખાણ કરી બિરદાવ્યું છે.
Feb 9,2020, 18:25 PM IST
surat
ઢળતી ઉંમરના પ્રેમે ગુલ ખીલવ્યા, સંતાનોના લગ્ન પહેલા સુરતના વેવાઈ અને વેવણ
સુરત જિલ્લામાં બે વ્યક્તિઓ વચ્ચે પાંગરેલા પ્રેમના કિસ્સાએ એવી ચકચાર મચાવી છે કે, આખી દેશમાં તેની ચર્ચા ચાલી રહી છે. સુરત જિલ્લામાં બે પરિવાર વચ્ચે થયેલા વિવાદ બાદ યુવક-યુવતીના લગ્ન તૂટી ગયા હતા. આ યુવક યુવતીના લગ્ન ફેબ્રુઆરી મહિનામાં લેવાયા હતા, પરંતુ લગ્ન પહેલા જ યુવકના પિતા અને યુવતીની માતા ગાયબ થઈ ગયા. દુલ્હાના પિતા અને દુલ્હનની માતા એકબીજાના સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ થયો હતો, અને બંને ભાગી ગયા હતા. ત્યારે સુરતનું આ પ્રેમ પ્રકરણ ચર્ચાના ચગડોળે ચઢ્યું છે.
Jan 22,2020, 11:55 AM IST
સુરત
600 વિદ્યાર્થીઓએ કહ્યું, ‘અમે માતા-પિતાની સંમતિ વગર લગ્ન નહિ કરીએ’
સમગ્ર દેશ સહિત દુનિયામા આજે વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે સુરતમા અનોખી રીતે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી. અડાજણ વિસ્તારની પ્રેસિડન્સી સ્કુલમા 600 વિદ્યાર્થીઓએ માતા પિતાની આજ્ઞા વગર લગ્ન નહિ કરશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.
Feb 14,2019, 13:47 PM IST
વેલેન્ટાઈન ડે
વેલેન્ટાઈન ડે : બજરંગ દળના ખૌફથી પોલીસે રિફરફ્રન્ટ પર ગોઠવ્યો ‘ચોકીપહેરો’
આજે પ્રેમીઓનો વેલેન્ટાઈન ડે છે. ત્યારે અમદાવાદમાં વેલેન્ટાઈન ડેને લઈ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બજરંગ દળ દ્વારા મોડી રાત્રે જાહેર ચેતવણી લગાવીને વિરોધ કરાયો હતો. ત્યારે હવે આજે જાહેર સ્થળો તેમજ ગાર્ડનમાં પણ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે પોલીસે અગમચેતીના ભાગ રૂપે રિવરફ્રન્ટ ગાર્ડન પાસે ચુસ્ત બંદોબસ્ત ખડી દીધો છે.
Feb 14,2019, 11:25 AM IST
વેલેન્ટાઈન ડે
વેલેન્ટાઈન ડે: ગર્લફ્રેન્ડ ન હોય તેવાને મફતમાં ચા આપશે ‘MBA ચાય વાલા’
વેલેન્ટાઈન ડે ફેબ્રુઆરી મહિનામાં આવતો હોવાથી આ મહિનો પ્રેમ માટેના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કપલ માટે તો સૌ કોઈ વિચાર કરે છે સાથે જ ઓનલાઈન પોર્ટલ, હોટેલ, રેસ્ટોરન્ટમાં અનેક પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફરો પણ આપવામાં આવે છે. પરંતુ જે લોકો એકલા જ છે તેમના માટે કોઈ વિચારતું નથી હોતું પરંતુ જો તમે એકલા છો તો થઈ જાઓ તૈયાર કેમ કે, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા 'MBA ચાય વાલા' નામની દુકાન ધરાવતા પ્રફુલ બીલોરે નામના વ્યક્તિએ વેલેન્ટાઈન ડેના દિવસે એકલા હોય તેવા તમામને ચા ફ્રીમાં પીવડાવાની યોજના બનાવી છે.
Feb 13,2019, 23:32 PM IST
કાર્તિક આર્યન
Valentines Weekમાં કાર્તિક આર્યને કહ્યું પોતાની પ્રેમિકાનું સિક્રેટ
પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કે સ્વીટી જેવી સુપરહીટ ફિલ્મો આપી ચૂકેલ કાર્તિક આર્યને વેલેન્ટાઈન વિક દરમિયાન પોતાના દિલની વાત કહી હતી અને પોતાના અફેરનો ખુલાસો કર્યો હતો. આર્યનનું કહેવું છે કે, તેનું એકમાત્ર સમર્પિત સંબંધ તેના કામ અને ફેન્સ સાથે છે. એક્ઝિબિટ પત્રિકાના ફેબ્રુઆરી અંક માટે કાર્તિકને વેલેન્ટાઈન ડેના તેના પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું હતું.
Feb 9,2019, 14:06 PM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!