हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મોન્સૂન
મોન્સૂન News
gujarat news
ગુજરાતમાં અત્યાર સુધી પડ્યો સિઝનનો કેટલો વરસાદ? રાજ્યના જળાશયોમાં કેટલું છે પાણી?
Gujarat Rainfall Data: રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું: સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં સરેરાસ એક ઇંચથી ઓછો વરસાદ. ટોટલ વરસાદનો આંકડો જાણીને ચોંકી જશો.
Jul 10,2024, 16:33 PM IST
technology
વરસાદમાં ગાડી ચલાવતી વખતે ભૂલથી પણ ના કરતા આવી ભૂલ, નહીં તો પડશે ભારે
સામાન્ય રીતે વરસાદમાં ગાડી ચલાવવી અઘરી હોય છે. કારણકે, ત્યારે વાહનની કંડિશન નોર્મલ દિવસો કરતા થોડી અલગ હોય છે. વરસાદમાં ગાડીમાં સાયલેન્સર સહિતના પાર્ટન્સમાં પાણી જતા રહેવાનો પણ ડર રહે છે. એવામાં તમારી ભૂલ તમને જ પડી શકે છે ભારે...
Jun 14,2024, 23:03 PM IST
gujarat rain
વરસાદની બીજી ઈનિંગમાં 156 તાલુકામાં મેઘમહેર, ડીસામાં વીજળી પડતા મહિલાનું મોત
Jul 11,2021, 9:00 AM IST
gujarat rain
ગુજરાતમાં ચોમાસુ ફરી એક્ટિવ થયું, બપોર સુધી 19 તાલુકામાં વરસાદ વરસ્યો
હવામાન ખાતાની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં ચોમાસું ફરીથી એક્ટિવ થયું છે. દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ પડ્યો છે. સુરત, વલસાડ, નવસારીમાં વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદ આવતા જ વાતાવરણમાં બફારો ઓછો થયો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે. ભાવનગર, અમરેલીમાં વરસાદ આવતા ખેડૂતો રાજીના રેડ થયા છે. બે સપ્તાહના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતો પણ ખુશ થયા છે.
Jul 10,2021, 15:22 PM IST
gujarat rain
ગુજરાતમાં આ તારીખથી ફરી વરસાદ આવશે, બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાયું
Jul 8,2021, 9:00 AM IST
south gujarat
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ડાંગરના પાકને મોટા પાયે નુકસાન, ખેડૂતોની મુશ્કેલીમાં વધાર
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 50 ટકા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેતરોમાં વરસાદી પાણી હજી પણ ભરાયેલા છે. જિલ્લામાં 1100 હેકટર જમીનમાં ડાંગર પાકની રોપણી કરવામાં આવી છે.
Aug 20,2020, 17:20 PM IST
gujarat
વરસાદને કારણે રાજ્યના 94 ડેમ હાઈ એલર્ટ, 10 ડેમ એલર્ટ અને 74 ડેમ વોર્નિંગ ઉપર
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૭૯.૪૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨.૪૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૯.૩૧ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૨.૦૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૬.૪૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
Aug 17,2020, 14:09 PM IST
gujarat
સોમનાથ-જૂનાગઢમાં થઈ રહેલા ભારે વરસાદની અસર, તાલાલા તાલુકો બન્યો સંપર્ક વિહોણો
સતત પડી રહેલા વરસાદને કારણે તાલાલા તાલુકાને જોડતા ત્રણેય સ્ટેટ હાઈવે બંધ થઈ ગયા છે.
Aug 17,2020, 13:13 PM IST
gujarat
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, અત્યાર સુધી સીઝનનો 79% વરસાદ
રાજ્યમાં ચોમાસાની સીઝન જામી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.
Aug 17,2020, 8:59 AM IST
ગુજરાતમાં વરસાદ
દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 12 ઇંચ તો દિવસમાં 17 ઇંચ વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. અત્યારે દ્વારકા જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ પણ મોકલી આપવામાં આવી છે.
Jul 6,2020, 8:33 AM IST
ગુજરાતમાં વરસાદ
રાજ્યમાં જામ્યો ચોમાસાનો માહોલ, આજે 155 તાલુકામાં મેઘરાજાની પધરામણી
હવામાન વિભાહ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે કિમીની ઝડપે પવન પણ ફુંકાઇ શકે છે.
Jul 5,2020, 19:02 PM IST
State Emergency Operations Center
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે સ્થાનિક વહીવટીતંત્રને સતર્ક રહેવા આપી સૂચના
સ્થાનિકકક્ષાએ ઉદભવનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જીલ્લા પંચાયત અને અન્ય કચેરીઓના એન્જિનિયરોની યાદીઓ મંગાવી મકાન નુકસાનની આકારણીની ટીમો પહેલેથી તૈયાર રાખવી.
Jul 5,2020, 18:34 PM IST
NDRF teams
રાજ્યમાં ભારે વરસાદની આગાહી, NDRFની ચાર ટીમ સૌરાષ્ટ્રમાં રવાના, તંત્ર એલર્ટ
હવામાન વિભાહ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે કિમીની ઝડપે પવન પણ ફુંકાઇ શકે છે.
Jul 5,2020, 18:15 PM IST
Trending news
Maharashtra politics
સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓ
Petrol Diesel Price Today
આજે વહેલી સવારે લોકોને રાહત! શું સાચે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ? જાણો તમારા શહેરના દર
Vikrant Massey retirement
'ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે', વિક્રાંત મેસીની એક પોસ્ટથી ફિલ્મી જગતમાં ખળભળાટ
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ