हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મેઘો મહેરબાન
મેઘો મહેરબાન News
monsoon
ચોમાસુ: સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન, તલાલામાં 7 ઇંચ, રાજકોટમાં પણ ધોધમાર 1 ઇંચ
સૌરાષ્ટ્રના મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગીર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તલાલામાં છેલ્લા 8 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે જ ગડુમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે ઠેરઠેર પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ સાથે જ હિરણ ડેમ ઓવરફ્લો થતા 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના મેટોડા GIDC તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
Aug 17,2020, 17:02 PM IST
Trending news
Best Honeymoon Place
શિયાળામાં હનીમૂન માટે આ છે સૌથી સુંદર જગ્યાઓ! પાર્ટનર સાથે માણી શકશો રોમેન્ટિક ક્ષણો
surat
ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગ
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, અદભૂત નજારો
Women
પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી મહિલાઓના શરીરમાં જોવા મળે છે આ 7 મોટા ફેરફાર
accident
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત
Whatsapp
iPhone યૂઝર્સ માટે માઠા સમાચાર! આ મોડલ્સમાં નહીં ચાલે WhatsApp, આ લિસ્ટમાં છે ફોન?
Jayesh radadiya
વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે
Team India
શું રોહિત નહીં કરે ઓપનિંગ? એડિલેટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા! આ દિગ્ગજોની થશે એન્ટ્રી
Navpancham rajyog
શુક્ર-અરુણ આજે બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભના યોગ
Business
ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને પેન્શન આપે છે સરકાર,; દર મહિને ખાતામાં આવશે 3 હજાર