हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મિસ યુનિવર્સ
મિસ યુનિવર્સ News
Miss Universe
MISS UNIVERSE: હવે કોઈપણ મહિલા બની શકે છે મિસ યુનિવર્સ! જાણો કોણે કરી જાહેરાત
Miss Universe age limit rule: મિસ યુનિવર્સ બનવા માટેની વય મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. અત્યાર સુધી મિસ યુનિવર્સમાં માત્ર 18 થી 28 વર્ષની છોકરીઓ જ ભાગ લઈ શકતી હતી. આવી સ્થિતિમાં આ ફેરફારને ઐતિહાસિક પગલું ગણી શકાય, મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશને જાહેરાત કરી છે કે દરેક વયની પુખ્ત મહિલાઓને તેમની સ્પર્ધાઓમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવશે. એટલે કે, આ જાહેરાત બાદ હવે કોઈ પણ ઉંમરે મિસ યુનિવર્સ બની શકે છે. આ નિર્ણયથી તે મહિલાઓને સૌથી વધુ રાહત મળી હશે જેઓ આ નિયમને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્પર્ધામાં ભાગ લેવાનું ચૂકી ગઈ હતી.
Sep 15,2023, 13:06 PM IST
Sushmita sen
બોયફ્રેંન્ડે આપી અનોખી બર્થ ડે ગિફ્ટ, સુષ્મિતાએ કહ્યું થેંક્યુ જાન
પૂર્વ મિસ યૂનિવર્સ સુષ્મિતા સેને (Sushmita sen) 19 નવેમ્બરે પોતાનાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બોલિવુડ સેલેબ્રિટીની સાથે સાથે સુષ્મિતાના ફેન્સે પણ તેમને શુભકામનાઓ આપી, પરંતુ સૌથી વધારે ચર્ચા તેમના બોયફ્રેંડ રોહમન શોલની થઇ. જેમણે સુષ્મિતાની બંન્ને પુત્રીઓ સાથે મળીને ટેરેસ પર સરપ્રાઇઝ પાર્ટી એરેન્જ કરી હતી. સુષ્મિતા આ ખટાસ સજાવટ અને વાતાવરણને જોઇને ભાવુક થઇ ગઇ હતી. સુષ્મિતાએ આ વીડિયોને પોતે જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
Nov 20,2019, 15:08 PM IST
કેટરિયોના ગ્રે
Miss Universe 2018 : ફિલિપિન્સની સુંદરી પાસે ઝાંખી પડી ભારતની નેહલ
Dec 17,2018, 17:16 PM IST
Trending news
New District
ગુજરાતમાં નવી ચર્ચાએ જોર પકડ્યું, 3 નવા જિલ્લા બનાવવામાં કયા વિસ્તારને લાગશે લોટરી
White Hair
White Hair: આ 2 વસ્તુ સાથે કલોંજી લગાડો વાળમાં, હેર કલર વિના સફેદ વાળ થઈ જશે કાળા
latest smartphone
એપલથી લઈને સેમસંગ સુધીની કંપનીઓ આ મહિને લોન્ચ કરશે આ 5 શાનદાર સ્માર્ટફોન!
surat
ગજબનો કિસ્સો! આંખમાં આસું લઈને પોલીસ સ્ટેશન ગયેલા યુવકને મળી ગયું ખોવાયેલું બાઈક
Navratri 2024
Navratri 2024: નવરાત્રિના ચોથા નોતરે કયા માતાજીથી થાય છે આરાધના? જાણો શું છે કારણ
accident
નવરાત્રિ રમીને પરત ફરતા યુવકોની ગાડીને અકસ્માત, ત્રણ યુવકોને રસ્તામાં જ કાળ ભરખી ગયો
money
માં લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો સવારે ઉઠતાવેંત કરો આ 4 શુભ કામ, ધનથી છલકાશે તિજોરી
vadodara gangrape
વડોદરા ગેંગરેપ વિશે બોલતા ભાવુક થયા હર્ષ સંઘવી, દરીંદો કોઈ પણ ખુણામા હશે તેને પકડીશુ
business sector
તેલ કંપનીઓએ અચાનક બદલી નાંખી પેટ્રોલ-ડીઝલની કિંમત! ટાંકી ફૂલ કરાવતા પહેલાં જાણી લેજો
Nails
નખની અંદર છુપાયેલા હોય છે 32 પ્રકારના બેક્ટેરિયા, નખ ચાવવાની આદત પાડશે તમને બીમાર