हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માફી
માફી News
કમલનાથ
વિવાદિત નિવેદન પર કમલનાથની વિચિત્ર સ્પષ્ટતા, 'હું પણ આઈટમ, તમે પણ આઈટમ'
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આઈટમવાળા નિવેદન પર સ્પષ્ટતા કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે હાં, મેં આઈટમ કહ્યું. કારણ કે તે અસન્માનજનક શબ્દ નથી. તેમણે કહ્યું કે લોકસભા અને વિધાનસભાની કાર્યસૂચિમાં આઈટમ નંબર લખવામાં આવે છે.
Oct 19,2020, 14:05 PM IST
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને આખરે પોતાની એક ભૂલ માટે માંગી સોશિયલ મીડિયા પર માફી
તાજેતરમાં જ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) કોરોના સામે જંગ લડીને હોસ્પિટલ પરત ફર્યા છે. સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહે છે. હોસ્પિટલ દરમિયાન પણ તે સતત ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા જોવા મળી રહ્યા છે
Aug 6,2020, 18:58 PM IST
Delhi Minorities Commission
વિવાદીત પોસ્ટ બદલ આખરે દિલ્હી અલ્પસંખ્યક આયોગના પ્રમુખ ઝફરુલ ઈસ્લામે માંગી માફી
કોરોના વાયરસના સંકટ દરમિયાન દિલ્હી અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ ઝફરુલ ઈસ્લામ ખાને વિવાદિત સોશિયલ મીડિયા પોસ્ટ કરવા બદલ ટ્વીટ કરીને માફી માંગી છે. આપત્તિજનક પોસ્ટ બાદ ભાજપે ઝફરુલ ઈસ્લામને હટાવવાની માંગ કરી હતી.
May 2,2020, 8:29 AM IST
અમર સિંહ
અમર સિંહે માગી અમિતાભ બચ્ચનની માફી
સિંગાપુરમાં કિડનીની સારવાર કરાવી રહેલા સમાજવાદી પાર્ટી (એસપી)ના પૂર્વ નેતા અમર સિંહે ક્યારેક પોતાના પાક્કા મિત્ર રહેલા બોલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચનની માફી માગી છે. ગંભીર રૂપથી બીમાર અમર સિંહે કહ્યું કે, તેઓ જિંદગીનો જંગ લડી રહ્યાં છે અને જીવનના આ સમય પર અમિતાભ બચ્ચનની માફી માગે છે. તેમણે એક વીડિયો સંદેશ અને સાથે ટ્વીટના માધ્યમથી અમિતાભ નામે આ માફીનામું જારી કર્યું છે. અમરે કહ્યું કે, અમિતાભ બચ્ચન સંબંધમાં તણાવ છતાં હંમેશા પોતાની ફરજ નિભાવતા રહ્યાં, જ્યારે તેમણે નફરત વધારવાનું કામ કર્યું છે.
Feb 19,2020, 10:50 AM IST
Veer Savarkar
શું ખરેખર વિનાયક દામોદર સાવરકરે અંગ્રેજ સરકાર પાસે માફી માંગી હતી?
વર્ષોથી કોંગ્રેસ (Congress) ભાજપ (BJP) અને રાષ્ટ્રવાદીઓ પર વીર સાવરકર (Veer Savarkar) નું નામ લઈને હલ્લાબોલ કરતી આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે સાવરકરે અંગ્રેજ સરકાર પાસે માફી માંગી હતી અને આથી તેઓ રાષ્ટ્રભક્ત કોઈ પણ પ્રકારે કહી શકાય નહીં. આજે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ રેપ ઈન ઈન્ડિયા (Rape in India) વાળા નિવેદન પર માફી માંગવાની જગ્યાએ કહ્યું કે "કોંગ્રેસવાળા બબ્બર શેર હોય છે, હું રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છું, માફી નહીં માંગુ!"
Dec 14,2019, 18:00 PM IST
Smriti Irani
કોંગ્રેસના સાંસદ ભાન ભૂલ્યા, સંસદમાં સ્મૃતિ ઈરાની સાથે ગેરવર્તણૂંક
અધીર રંજનના નિવેદનને રાજકીય ગણાવતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ બોલવા માટે ઊભા થયા. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આવી ઘટનાઓ દેશના બીજા ભાગમાં થાય છે ત્યારે તેઓ ચૂપ કેમ હતાં. જેને લઈને કોંગ્રેસના સભ્યોને ગુસ્સો આવી ગયો.
Dec 6,2019, 22:05 PM IST
NATIONAL HERALD
અયોધ્યા ચૂકાદા અંગેના લેખ બાબતે નેશનલ હેરાલ્ડે માગી માફી
Nov 10,2019, 19:52 PM IST
સીએમ રૂપાણી
અશોક ગેહલોતે ગુજરાતીઓને દારૂડિયા કહ્યાં, તેમણે માફી માગવી જોઇએ: CM રૂપાણી
ગુજરાતમાં દારૂબંધી પર અશોક ગેહલોતના નિવેદનનો સીએમ રૂપાણીએ પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે. ત્યારે દારૂબંધી પર અશોક ગેહલોતે કહ્યું હતું કે, ગુજરાતમાં ઘરે ઘરે દારૂનું વેચાણ થઇ રહ્યું છે. હું દારૂબંધીનું સમર્થન કરું છું પરંતુ ગુજરાતમાં સૌથી વધુ દારૂની ખપત થઇ રહી છે
Oct 7,2019, 16:04 PM IST
આઝમ ખાન
સંસદમાં આઝમ ખાને માગી માફી, કહ્યું- ‘ભૂલ થઇ છે, માફી માગુ છું’
સપા નેતા આઝમ ખાને ભાજપ નેતા રમા દેવી સામે તેમના અભદ્ર નિવેદન પર લોકસભામાં માફી માગી છે. આ પહેલા સપા અધ્યક્ષ અખિલેશ યાદવે સદન શરૂ થયા પહેલા આઝમ ખાન સાથે સ્પીકર સાથે મુલાકાત કરી હતી.
Jul 29,2019, 11:43 AM IST
loksabha election 2019
રાહુલ ગાંધીએ સુપ્રીમમાં 'ચોકીદાર હી ચોર'ના નિવેદન માટે માગી માફી
રાહુલ ગાંધીએ સુપ્રીમમાં 'ચોકીદાર હી ચોર'ના નિવેદન માટે માગી માફી, અવમાનના મામલે દાખલ કરી એફિડેવિટ
May 8,2019, 13:35 PM IST
સુપ્રીમ કોર્ટ
રાફેલ વિવાદ મામલે 'ચોકીદાર ચોર હૈ', રાહુલ ગાંધીએ માંગવી પડી માફી VIDEO
રાફેલ મામલે સુપ્રીમકોર્ટની ફટકાર બાદ રાહુલને માફી માગવાની ફરજ પડી હતી પરંતુ માફી માગ્યા બાદ તુરંત જ રાહુલ ગાંધીએ રંગ બદલ્યો હતો અને રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર મામલે ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી મોદીને ખુલ્લી ચેલેન્જ આપી સાથે જ રાફેલ ડીલમાં ચોકીદાર ચોર હે ના ફરી નારા લગાવ્યા હતા
Apr 22,2019, 17:29 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: કાશ! માફ કરી દીધા હોત...
Dec 12,2018, 11:00 AM IST
AIMIM
ઓવૈસીની પાર્ટીના MLAએ પહેલા લગાવ્યાં 'ગણપતિ બાપ્પા મોર્યા'ના નારા, પછી ...
પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ધારાસભ્ય વારિસ પઠાણે ગણપતિ બાપ્પા મોર્યાના નારા લગાવ્યાં બાદ માફી માંગવી પડી છે.
Sep 26,2018, 8:29 AM IST
વિરાટ કોહલી
જ્યારે વિરાટ કોહલીને કહેવું પડ્યું- 'હું માફી માંગુ છું, મને બેન મત કરો'
વિરાટ કોહલીએ 2012માં સિડની ટેસ્ટ દરમિયાન મેદાન પર દર્શકોના મેણા બાદ જ્યારે તેમણે દર્શકો તરફ જોઇને મિડલ ફિંગર દેખાડતા કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યા તો પછી તેમને મેચ રેફરીના ગુસ્સાનો સામનો કરવો પડ્યો.
Sep 6,2018, 11:24 AM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ