हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બોગસ ડિગ્રી
બોગસ ડિગ્રી 0 News
Vadodara
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી ઝડપાઈ બોગસ ડિગ્રી
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બોગસ ડિગ્રીનો મામલો સામે આવ્યો છે. વર્ષ 2019માં વેરીફીકેશન માટે આવેલી 20 ડિગ્રી બોગસ નીકળી હતી. યુનિવર્સિટીમાં 645 ડિગ્રી વેરીફીકેશન માટે આવી હતી. બોગસ ડિગ્રી નીકળી હોવા છતાં યુનિવર્સિટી તંત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. યુનિવર્સિટીએ માત્ર બોગસ ડિગ્રી ધારકને જાણ કરી સંતોષ માન્યો હતો.
Jan 16,2020, 16:22 PM IST
વડોદરા
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી બોગસ ડિગ્રી મામલે ફરી એકવાર વિવાદમાં
વડોદરાની વારંવાર વિવાદમાં રહેનાર એમ.એસ.યુનિવર્સિટી બોગસ ડિગ્રી મામલે ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટી માં ડિગ્રી વેરીફીકેશન બાદ 20 ડિગ્રી બોગસ હોવાનુ સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. બોગસ ડિગ્રી મામલે યુનિવર્સિટી એ ફરિયાદ ન કરતા કોંગ્રેસ પ્રેરિત સેનેટ સભ્યો મેદાનમાં આવ્યા છે.
Jan 16,2020, 13:15 PM IST
Ahmedabad
બોગસ ડિગ્રી સાથે UK પહોંચે તે પહેલા જ 3 યુવકો અમદાવાદ એરપોર્ટ પર પકડાયા
અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર બોગસ દસ્તાવેજોના આધારે UK જતા 3 શખ્સોના ઇમિગ્રેશન (immigration) અટકાવાયા છે. એરપોર્ટ પોલીસે 3 લોકોની ધરપકડ છે. જેઓએ યુનિવર્સિટીના ખોટા ડિગ્રી (Bogus Degree) ના દસ્તાવેજો બનાવીને પાસપોર્ટ (Passport) બનાવ્યો હતો. યુકે જવા માટે બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. એરપોર્ટ પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
Sep 24,2019, 12:01 PM IST
અમદાવાદ
બોગસ ડિગ્રી મામલો: માધુરી તોમર સાથે ખાસ વાતચીત
અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર સામે બોગસ ડિગ્રીના આધારે સરકારી નોકરી મેળવવા મામલે ફરીયાદ નોંધાઈ છે.
Jun 6,2019, 21:35 PM IST
Fake Degree
બોગસ ડિગ્રી મામલે સામસામે આવ્યા કોંગ્રેસી નેતા કિશનસિંહ તોમર અને પુત્રી મા
અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર સામે ફરિયાદ નોંધાઈ છે. બોગસ ડિગ્રીના આધારે માધુરી તોમેરે સરકારી નોકરી મેળવ્યાનો આરોપ ખુદ તેમના પિતા કિશનસિંહ તોમરે લગાવ્યો છે. તો માધુરી તોમરે તેના પિતા સામે જ ખોટા ડિગ્રી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. શેઠ સી. એલ શાળાનાં આચાર્યએ માધુરી તોમર સામે ફરિયાદ કરી છે. આમ, બોગસ ડિગ્રી મામલે ખુદ પિતા-પુત્રી જ સામસામે આવી ગયા છે, અને એકબીજા પર આરોપ કરી રહ્યાં છે. બોગસ ડિગ્રી મામલે ખુદ કિશનસિંહ તોમેરે પુત્રી માધુરી તોમર પર આરોપ લગાવ્યો છે.
Jun 6,2019, 15:35 PM IST
અમદાવાદ
બોગસ ડિગ્રી મામલો: માધુરી તોમર સાથે ખાસ વાતચીત
અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર સામે બોગસ ડિગ્રીના આધારે સરકારી નોકરી મેળવવા મામલે ફરીયાદ નોંધાઈ છે.
Jun 6,2019, 15:17 PM IST
Congress
કોંગ્રેસ નેતાની પુત્રીની બોગસ ડિગ્રી મામલે રાજકારણ ગરમાયું
અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર સામે બોગસ ડિગ્રીના આધારે સરકારી નોકરી મેળવ્યાનો લાગ્યો આરોપ, પુત્રીએ પિતા સામે બોગસ ડિગ્રી કૌભાંડ ચલાવવાનો લગાવ્યો આરોપ. શેઠ સી. એલ શાળાનાં આચાર્યએ માધુરી તોમર સામે કરી છે ફરિયાદ
Jun 6,2019, 15:18 PM IST
અમદાવાદ
કોંગ્રેસ નેતા કિશનસિંહ તોમરની પુત્રી સામે બોગસ ડિગ્રીની નોંધાઈ ફરિયાદ
અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર સામે બોગસ ડિગ્રીના આધારે સરકારી નોકરી મેળવવા મામલે ફરીયાદ નોંધાઈ છે.
Jun 6,2019, 13:22 PM IST
રાજકોટ
રાજકોટ: બોગસ ડિગ્રી કાઢનારા વ્યક્તિની ધરપકડ
રાજકોટ: બોગસ ડિગ્રી કાઢનારા વ્યક્તિની ધરપકડ
Jan 23,2019, 9:25 AM IST
Trending news
Navsari
પ્રેમીની જીદ સામે યુવતી નગ્ન થઈ; અનેકવાર શરીર સંબંધ બાંધ્યો! પછી શરૂ થયો અસલી ખેલ
gujarat
ગુજરાતનું આ માર્કેટિંગ યાર્ડ ડુંગળી-મગફળીની આવકથી ઉભરાયું! જાણો મણદીઠ શું બોલાયા ભાવ
Washing Tips
આ 5 ભૂલના કારણે ધોયા પછી ખરાબ થઈ જાય છે ઊનના કપડા, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા જ નહીં...પતિ અને પત્ની વચ્ચે પણ ચૂંટણીનો જંગ, કોણ જીતશે?
shani gochar 2024
ભંગ થયા બાદ ફરી સર્જાયો શશ રાજયોગ, શનિ કૃપાથી ભરાઈ જશે આ 3 રાશિવાળાઓની તિજોરી
gujarat
રાજ્યની તમામ યુનિવર્સિટી-કોલેજોમાં હવે હેલ્મેટ ફરજિયાત; ગુજરાતના DGP એ લખ્યો પત્ર
maharashtra assembly election
Maharashtra Jharkhand Assembly Election Voting Live: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન ચાલુ, શરદ પવારની પાર્ટીના ઉમેદવારનો મોટો આરોપ
Maharashtra
મહારાષ્ટ્રની 288 બેઠકો પર મતદાન શરૂ, વડાપ્રધાન મોદીએ કરી મતદાન કરવાની અપીલ
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય