हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવસારી પોલીસ
નવસારી પોલીસ News
gujarat
દાહોદની આ ગેંગથી સાવધાન! દિવસે કડિયા કામ, સાથે રેકી, 4 જિલ્લાના 15 ગુનાનો ભેદ ઉકેલાય
નવસારી જિલ્લામાં ઘરફોડ ચોરીના વધી રહેલા કિસ્સાઓને પગલે નવસારી જિલ્લા એલસીબી પોલીસે ગુનાઓને શોધી કાઢવા માટેનું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સમગ્ર જિલ્લાના પોલીસ સ્ટેશનને સાથે રાખીને શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા તત્વો પર નજર રાખવામાં આવી હતી.
Oct 26,2023, 22:43 PM IST
Navsari PSI Viral Video
ગુજરાતમાં ખાખીને લજવવા વાળા ઓછા નથી! 'લિસ્ટેડ' બુટલેગર અને PSI એક જ સ્ટેજ પર- VIDEO
Navsari PSI Viral Video News: અગાઉ નવસારીમાં ફરજ બજાવતા PSI ડાયરામાં ભાગ લેવા આવ્યા, હાલ સુરતમાં PSI તરીકે ફરજ બજાવતાં એસ.એફ.ગોસ્વામી સ્ટેજ પર બુટલેગર સાથે દેખાયા હતા.
Aug 25,2023, 20:11 PM IST
Navsari
બપોરના સમયે માત્ર 25 મિનિટમાં કરતો ચોરી, ખાસ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરનાર ચોર ઝડપાયો
નવસારી પોલીસને મોટી સફળતા મળી છે. ધોળા દિવસે ગણતરીની મિનિટોમાં ચોરી કરતો ઘરફોડ ચોર ઝડપાયો છે. આ ચોરે અત્યાર સુધી 4 રાજ્યોમાં 51 ઘરોમાં ચોરી કરી હતી. હવે પોલીસે આરોપીને ઝડપી તપાસ શરૂ કરી છે.
Jul 3,2023, 20:15 PM IST
Navsari Police
દેવકાબીચ ચકચારી લૂંટ કેસના આરોપીઓ ઝડપાયા, અમદાવાદથી આવી ચલાવતા હતા લૂંટ
જિલ્લાના ચીખલી બીલીમોરા અને ગણદેવી અને દમણ દેવકા બીચ ખાતે પ્રવાસીઓને તેમજ રાહદારીઓ અને બાઈક પર જતા લોકોને ચપ્પુ બતાવી બે યુવાનોને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. નવસારી જિલ્લાના ચીખલી વાંસદા રોડ પર બાઇક ઉપર જઇ રહેલી બે મહિલાઓને અન્ય બાઈક ઉપર આવેલા બે યુવાનોએ ચપ્પુ બતાવી તેમના પાકીટ લૂંટી લઇ ફરાર થઇ ગયા હતા. જોકે બીલીમોરા તેમજ ગણદેવીમાં પણ આ જ રીતે ચપ્પુ બતાવીને લોકોને લૂંટનારા બે યુવાનો એ હાહાકાર મચાવ્યો હતો.
Oct 8,2020, 22:55 PM IST
murdered
પ્રેમિકાના પતિની હત્યા કરી પોલીસને પણ ગુમરાહ કરી, 6 મહીના પછી દારૂનાં નશામાં ભાંગરો
ચીખલી તાલુકાના બામણવાડા ગામના માજી ડેપ્યુટી સરપંચની હત્યાનો ભેદ નવસારી એલસીબી પોલીસે છ માસ બાદ ઉકેલી નાંખતા માજી ડેપ્યુટી સરપંચની હત્યા ફડવેલ ગામે રહેતી એક પરિણીત મહિલા સાથેના પ્રેમસંબંધમાં થઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પરિણીત મહિલા તેના પતિ તેમજ અન્ય બે યુવાનો સહિત ચાર શખ્સોની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. ચીખલી તાલુકાના બામણવાડા ગામે પટેલ ફળિયામાં રહેતા નિલેશ છના ઢોડીયા પટેલ(ઉ.વ.૩૬) ને છેલ્લા કેટલાક સમયથી ચીખલી તાલુકાના ફડવેલ ગામે રહેતા ચિન્મય રમેશ ઢોડીયા પટેલ સાથે મિત્રતા બંધાતા આ મિત્રતા બાદ ચિન્મય પટેલની પત્ની ધર્મિષ્ઠા સાથે નિલેશ પટેલની આંખો મળી ગઇ હતી.
Sep 14,2020, 23:49 PM IST
Trending news
Tumbbad
દાદી અને રાક્ષસ બસ્તર ફરી સાથે આવશે! તુમ્બાડ વિશે થઈ મોટી જાહેરાત
breakfast
Breakfast: નાસ્તો કરતી વખતે કરેલી આ 5 ભૂલથી બગડે છે શરીરની તંદુરસ્તી, સુધારો આદત
LPG Cylinder
સવાર સવારમાં મળ્યાં સારા સમાચાર, બજેટ પહલા સસ્તો થયો રાંધણ ગેસનો બાટલો, રેટ જાણો
Fitkari benefits
સ્કિન પરથી ડાઘ દુર કરવાનો સસ્તો ઉપાય છે ફટકડી, આ 3 માંથી કોઈ એક રીતે કરો ઉપયોગ
Budget 2025
Budget 2025 LIVE: ઈન્તેજારનો આવશે અંત...આજે રજુ થશે બજેટ, આ સેક્ટર્સ પર હશે ફોકસ
Surya Shani Yuti 2025
સૂર્ય-શનિની યુતિથી 3 રાશિઓને થશે ચારેતરફથી લાભ, 12 ફેબ્રુઆરીથી આ લોકોનો સમય બદલશે
Budget
બજેટમાં મિડલ ક્લાસને મળવાની છે ગુડ ન્યૂઝ? પીએમ મોદીએ આપ્યો મોટો સંકેત
Production House
રાજકુમાર રાવ-પત્રલેખાએ લોન્ય કર્યુ પ્રોડક્શન હાઉસ, સમજાવ્યો 'કેમ્પા ફિલ્મ'ના નામનો અ
Ind vs Eng
ચોથી T20માં ટીમ ઈન્ડિયાનો 15 રનથી વિજય, ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝ પર કર્યો કબજો
gujarat
દ્વારકા-જામનગરના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઈવ; 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર