हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દૂધી
દૂધી News
Fertilizer
દૂધીના વેલાના મૂળમાં નાખી દો આ વસ્તુનું પાણી, દૂધીથી છલોછલ થઈ જશે વેલ, મબલખ ફળ આવશે
Fertilizer: દૂધીની વેલમાં જો ફળ બરાબર આવતું ન હોય તો આ લિક્વિડ ફર્ટીલાઈઝરનો ઉપયોગ કરો. ઘરમાં રહેલી 4 વસ્તુઓથી આ ફર્ટિલાઈઝર બની જાય છે. મહિનામાં 1 વાર આ લિક્વિડ દૂધીના મૂળમાં નાખી દેશો તો વેલમાં મબલખ ફળ આવશે.
Jan 24,2025, 11:35 AM IST
Vegetable
કારેલા અને દૂધીની ખેતીમાં કમાણી થાય છે મોટી, 10 થી 12 હજારના ખર્ચ સામે નફો લાખોમાં
Farming Tips: કારેલા દૂધી જેવા શાકભાજીની ડિમાન્ડ બારેમાસ બજારમાં હોય છે. કારેલા અને દુધીની ખેતી જો એક એકર જગ્યામાં કરવામાં આવે તો ખેડૂતને ખેતીથી લગભગ એકથી દોઢ લાખ રૂપિયાનો નફો થઈ શકે છે.
Dec 3,2024, 12:11 PM IST
Bottle Gourd
Bottle Gourd: આવી દૂધી શરીર માટે ઝેર સમાન, ઉપયોગ કરતા પહેલા બરાબર ચેક કરજો
Bottle Gourd: દૂધીમાં કેલેરી નહિવત હોય છે જેના કારણે આ શાક હાર્ટ પેશન્ટ, હાઈ બીપી, વધારે વજન ધરાવતા લોકો અને ડાયાબિટીસના દર્દીઓ માટે પરફેક્ટ વેજીટેબલ છે. દુધીના ફાયદા જેટલા ગણો એટલા ઓછા તેવું છે. પરંતુ આ પૌષ્ટિક દૂધી શરીર માટે ઝેર સમાન પણ સાબિત થઈ શકે છે.
Sep 2,2024, 13:07 PM IST
Bottle Gourd
Bottle Gourd: આ 5 સમસ્યા હોય તેમણે ન ખાવી દૂધી, ખાવાથી બગડી શકે છે તબિયત
Bottle Gourd side Effects: દુધી સ્વાદિષ્ટ અને પોષક તત્વથી ભરપૂર શાકભાજી છે. દુધી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. દુધી પોષક તત્વથી ભરપૂર હોય છે. દુધી ખાવાથી એક નહીં પણ અનેક ફાયદા થાય છે. કેટલીક બીમારી અને સમસ્યામાં તો દુધી દવાની જેમ અસર કરે છે. પરંતુ તેનાથી વિરુદ્ધ એવી 5 બીમારી પણ છે જેમાં દૂધી ખાવી ભારે પડી શકે છે. જે વ્યક્તિને આ પાંચ સમસ્યા હોય તેમણે દૂધીનું સેવન ક્યારેય કરવું નહીં તેનાથી તબિયત બગડી જાય છે.
Jun 15,2024, 13:01 PM IST
gujarat news
ઉનાળામાં આ 7 શાકભાજીની ખેતી 7 વર્ષ ચાલે એટલી કરાવશે કમાણી! જાણો કયા છે આ સુપરશાકભાજી
Agriculture News/Vegetables Farming: ઉનાળો ખેડૂતોને કરાવી શકે છે તગડી કમાણી. ખાસ કરીને માર્ચ-એપ્રિલમાં કયા શાકભાજીનું વાવેતર કરવું સારું? કઈ શાકભાજી ખેડૂતોને કરાવી શકે છે તગડી કમાણી? એ સવાલનો જવાબ તમને આ આર્ટિકલમાં મળી જશે.
Mar 19,2024, 18:26 PM IST
Lauki Ka Juice
વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા સુધીના આ 7 ફાયદા કરે છે દૂધીનું જ્યુસ
Lauki Ka Juice: દુધી એવું શાક છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શિયાળામાં સૌથી વધુ મળે છે. જો તમે શિયાળામાં શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માંગો છો તો દૂધીનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Nov 19,2023, 13:13 PM IST
Bad Food Combination
દુધી સાથે આ વસ્તુઓ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી બગડી શકે છે તબીયત
Bad food combination: દૂધી કેટલા લોકો માટે હાનિકારક સાબિત થાય છે. તેના મુખ્ય બે કારણ છે. કેટલાક લોકો દૂધીની સાથે અથવા તો દુધી ખાધા પછી કેટલીક એવી વસ્તુનું સેવન કરે છે જેના કારણે શરીરને આડઅસર થાય છે. આજે તમને જણાવીએ એવી વસ્તુઓ વિશે જેનું સેવન દૂધી સાથે કરવું જોઈએ નહીં.
May 20,2023, 14:55 PM IST
દૂધી
પુણેમાં દૂધીનું જ્યૂસ પીવાને કારણે એક મહિલાનું મોત
પુણેના બાનેર વિસ્તારમાં રહેતી ગૌરી શાહે મોર્નિંગ વોક બાદ દૂધીનું જ્યૂસ પીધું. જ્યૂસ પીધા બાદ તેના પેટમાં દુખાવો થયો અને પછી ઉલ્ટી થવા લાગી.
Jun 22,2018, 15:30 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ