हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દિલ્હી મુખ્યમંત્રી
દિલ્હી મુખ્યમંત્રી News
Arvind Kejriwal
આજે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે...
આજે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત જીત હાંસલ કરનારા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આજે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રીના પદે શપથ લેશે. દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ સહિત 6 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ દરમિયાન મંચ પર સફાઈ કર્મચારી, ડોક્ટર, બાઈક એમ્બ્યૂલન્સ રાઈડર્સ, અન્ય કર્મચારીઓ, ઈજનેરો સહિત દિલ્હીના 50 નિર્માતા પણ ઉપસ્થિત રહેશે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
Feb 16,2020, 8:55 AM IST
former delhi cm
પંજાબની પુત્રીથી યુપીના વહુ બનવા સુધી આવું રહ્યું શીલા દીક્ષિતનું જીવન...
દિલ્હીમાં વિકાસને એક અનોખા આયામ સુધી પહોંચાડનારા પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું નિધન થઇ ચુક્યું છે. રાજધાનીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં તેમણે 81 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીદા હતા.
Jul 20,2019, 18:19 PM IST
Lok Sabha elections
આપનો ચૂંટણી ઢંઢેરો,કેજરીવાલે કહ્યું ગઠબંધન નહી થવા બદલ રાહુલ જવાબદાર
લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019) માટે દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ ગુરૂવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો ઇશ્યું કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીની સાતેય લોકસભા સીટો પર આમ આદમી પાર્ટી એકલી ચૂંટણી મેદાને છે. આમ આદમી પાર્ટીએ સંયોજક ગોપાલ રાય અને દિલ્હીનાં પોતાનાં તમામ ઉમેદવારોની હાજરીમાં આપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.
Apr 25,2019, 16:12 PM IST
national flag
રાષ્ટ્ર ધ્વજના અપમાન મુદ્દે કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ થશે
મધ્યપ્રદેશનાં સાગર જિલ્લાની એક કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ કથિત રીતે રાષ્ટ્રીય ધ્વજના અપમાન મુદ્દે ફરિયાદ દાખલ કરવા માટેની પરવાનગી આપી છે. કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની પરવાનગી 5 વર્ષ જુના કેસમાં મળી ચુકી છે. રાજેન્દ્ર મિશ્રા નામનાં એક વ્યક્તિએ કોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું હતું કે, 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન કેજરીવાલ સહિત AAPના કાર્યકર્તાઓએ ચૂંટણી ચિન્હ ઝાડુને ત્રિરંગાની સાથે લહેરાવ્યું હતું.
Jan 19,2019, 9:47 AM IST
Arvind Kejriwal
અરવિંદ કેજરીવાલ પર લાલ મરચું ફેંકાયું, VIDEO
લાફાકાંડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. મંગળવારે દિલ્હી સચિવાલયમાં કેજરીવાલ પર કોઈ વ્યક્તિએ લાલ મરચાનો પાઉડર ફેંક્યો છે. અચાનક થયેલી આ ઘટનાથી કેજરીવાલ ચોંકી ગયા હતા જ્યારે સુરક્ષા અધિકારીઓ હચમચી ગયા હતા. ઘટનાસ્થળ પર હાજર અધિકારીઓએ આરોપીને પકડી લઈને તેની પુછપરછ શરૂ કરી છે
Nov 20,2018, 17:28 PM IST
Arvind Kejriwal
ધરણા બાદ કેજરીવાલની તબિયત લથડી, સારવાર માટે જશે બેંગ્લુરૂ
મુખ્યમંત્રી કાર્યાલયનાં અધિકારીઓ અનુસાર ઉપરાજ્યપાલનાં કાર્યાલય પર નવ દિવસ ધરણા બાદ કેજરીવાલની તબિયત બગડી છે
Jun 20,2018, 21:43 PM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ