हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોન બનેગા કરોડપતિ
કોન બનેગા કરોડપતિ News
Kaun Banega Crorepati
KBCમાં રાજકોટની રચના 3.20 લાખ જીતી, અભિનેત્રી હરમીત કૌરના રિયલ નામનો જવાબ ન આપી શકી
Dec 9,2020, 8:43 AM IST
Vivek Agnihotri
ફરી એકવાર 'KBC' વિવાદોમાં ઘેરાયું, શો અંગે વિવેક અગ્નિહોત્રી કહી આ વાત
ટેલીવિઝનનો પ્રખ્યાત શો 'કોન બનેગા કરોડપતિ' (Kaun Banega Crorepati) લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આ શો દરમિયાન પૂછવામાં આવતા સવાલોને લઇને ઘણા લોકો વાંધા ઉઠાવી રહ્યાં છે
Nov 2,2020, 10:52 AM IST
અમિતાભ બચ્ચન
આખરે અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતના નિધન પર 'મૌન તોડ્યું', જાણો શું કહ્યું?
સોમવારે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નો પોપ્યુલર ક્વિઝ શો કોન બનેગા કરોડપતિ(Kaun Banega Crorepati 12) ની નવી સીઝનની શરૂઆત થઈ. કોરોના વાયરસ (Corona virus) મહામારીના કારણે આ શોને લાંબા ગેપ બાદ ઓનએર કરાયો. 'કોન બનેગા કરોડપતિ 12'નો પહેલો એપિસોડ ઓનએર થતા જ ફેન્સે ધમાકેદાર અંદાઝમાં બિગ બીનું સ્વાગત કર્યુ છે. આ શોના પહેલા એપિસોડ સંબંધિત અનેક આઈકોનિક મૂવમેન્ટ્સ પણ ફેન્સે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. કોન બનેગા કરોડપતિના પહેલા એપિસોડમાં જે રીતે અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યો તેને જોઈને ફરીથી એકવાર લોકોની આંખો ભીની થઈ ગઈ.
Sep 29,2020, 11:12 AM IST
બોલિવૂડ
KBCમાં સોનાક્ષીએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, 'રામાયણ' સંબંધિત સવાલનો ન આપી
કોન બનેગા કરોડપતિના શુક્રવારના સ્પેશિયલ એપિસોડમાં કેબીસી કર્મવીરમાં રાજસ્થાનના બાડમેરની રહીશ રૂમા દેવી આવ્યાં હતાં. જેમને રાષ્ટ્રપતિના હાથે નારીશક્તિ પુરસ્કાર પણ મળેલો છે. તેમની બાજુમાં બોલિવૂડ સેલિબ્રિટી સોનાક્ષી સિન્હા પણ બેઠેલી જોવા મળી હતી જે તેમને સપોર્ટ કરવા આવી હતી. સોનાક્ષીએ જોકે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે કેબીસીના એપિસોડમાં એક સવાલનો જવાબ ન આવડવાને કારણે તેને સોશિયલ મીડિયામાં આટલી બધી ટ્રોલ કરવામાં આવશે. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે સોનાક્ષી સિન્હા, જેમના પિતા શત્રુધ્ન સિન્હા છે અને તેઓ પોતે રામાયણ નામના બંગલામાં રહે છે. રામાયણ સંબંધિત એક સરળ પ્રશ્નનો જવાબ સોનાક્ષીને આવડ્યો નહતો.
Sep 21,2019, 11:23 AM IST
અમિતાભ બચ્ચન
કેબીસીની તારીખની જાહેરાત, અમિતાભ બચ્ચન કરશે હોસ્ટ
અમિતાભ બચ્ચન જેટલા પ્રખ્યાત મોટા પડદા પર છે તેનાથી પણ વધુ પોપ્યુલર તેઓ ટીવી પર છે. કોન બનેગા કરોડપતિથી પોતાના કરિયરની નવી ઈનિંગ શરૂ કરનાર બિગ બીના આ શોનો ઇંતજાર તેમના ફેન્સને ખૂબ રહે છે.
Apr 28,2019, 23:07 PM IST
કોન બનેગા કરોડપતિ
KBCના આ કન્ટેસ્ટેન્ટની સામે બિગ-બીની બોલતી થઇ બંધ, કર્યાં કંઇક આ સવાલ
કોન બનેગા કરોડપતિના ફિનાલે એપિસોડમાં કોમેડી કિંગ કપિલ શર્મા મહેમાન તરીકે જોવા મળ્યા હતો.
Nov 27,2018, 11:03 AM IST
આમિર ખાન
આમિર ખાન કેમ કહી રહ્યો છે બિગ બીને સોરી! જાણો શું છે કારણ...
અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કોન બનેગા કરોડપતિ’ના સેટની છે, તો કહીં શકાય છે કે ટૂંક સમયમાં ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના આ બન્ને ‘ઠગ’ કેબીસીના મંચ પર સાથે જોવા મળશે.
Oct 26,2018, 13:23 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ