हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
164/ 9
(71.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કલમ-370
કલમ 370 0 News
જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર કલમ-370: લશ્કરની હિટ લિસ્ટમાં પીએમ મોદી, અમિત શાહ, વિરાટ
લશ્કરે પોતાનું નવું નામ ઓલ-ઈન્ડિયા લશ્કર-એ-તૈયબા રાખ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થયા પછી નવા નામથી સક્રિય થયેલા આ સંગઠને એક હિટ લિસ્ટ બહાર પાડ્યું છે. આ હિટ લિસ્ટ NIA ઓફિસને મોકલવામાં આવ્યું છે. મોકલનારાના નામના સ્થાને ઓલ ઈન્ડિયા લશ્કરે તૈયબા હાઈ પાવર કમિટિ, કોઝીકોડ, કેરળ લખ્યું છે.
Oct 29,2019, 15:50 PM IST
વિધાનસભા ચૂંટણી 2019
'હવે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારવામાં આવે છે': રેવાડીમાં પીએમ મોદી
પીએમ મોદીએ આતંકવાદ મુદ્દે કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, "યુપીએના કાળમાં આતંકવાદીઓ દેશમાં ઘુસીને બોમ્બ બ્લાસ્ટ કરી જતા હતા. તેઓ તેમને રોકી શક્તા ન હતા. અમારી સરકારે સત્તામાં આવ્યા પછી આતંકવાદીઓના ઘરમાં ઘુસીને તેમને માર્યા છે. જેમણે આતંકવાદનો પોષણ આપ્યું છે તેઓ વિશ્વની સામે આજે રોદણા રડી રહ્યા છે."
Oct 19,2019, 18:33 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાનની 1971થી પણ વધુ ખરાબ હાલત કરીશું, તેમની પેઢીઓ યાદ રાખશેઃ સેના
સેનાએ એક પત્રકાર પરિષદમાં ધરપકડ કરેલા બે પાકિસ્તાની આતંકવાદીઓની કબુલાતનો વીડિયો પણ બતાવ્યો. આ વીડિયોમાં આતંકવાદીઓ હુમલા અંગે વાત કરી રહ્યા છે. સેનાએ જણાવ્યું કે, પીઓકેમાં પાકિસ્તાનના તમામ લોન્ચિંગ પેડ પર મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે
Sep 4,2019, 15:54 PM IST
પાકિસ્તાન
માલદીવ પછી હવે શ્રીલંકામાં પાકિસ્તાને આલાપ્યો 'રાગ કાશ્મીર', પરંતુ....
પાકિસ્તાન કાશ્મીરના મુદ્દાને આખી દુનિયામાં ઉઠાવી રહ્યું છે, દરેક જગ્યાએ નાલેશી મળવા છતાં પણ તેના પ્રયાસો સતત ચાલુ જ છે
Sep 3,2019, 18:58 PM IST
જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં 2-3 મહિનામાં 50,000 લોકોને મળશે સરકારી નોકરીઃ રાજ્યપાલ
રાજ્યપાલે જણાવ્યું કે, કેટલાક લોકો જમ્મુ-કાશ્મીર અંગે જુઠાણું ફેલાવી રહ્યા છે, જમ્મુ-કાશ્મીરમાં હજુ સુધી એક પણ વ્યક્તિનું મોત થયું નથી
Aug 28,2019, 19:05 PM IST
પાકિસ્તાન
VIDEO : ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાક વચ્ચે ખેલાશે યુદ્ધ- ઈમરાનના મંત્રી
મીડિયા સાથેની વાતચીતમાં શેખ રાશિદે જણાવ્યું કે, 'ઓક્ટોબરના અંતમાં કે નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ખેલાશે. તેના માટે પ્રજાને તૈયાર કરવા માટે નિકળ્યો છું.'
Aug 28,2019, 16:28 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાનને પચતો નથી કાશ્મીરનો આઘાત, હવાઈ અને વેપાર માર્ગ બંધ કરવાની ધમકી
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાને લગભગ 140 દિવસ સુધી પોતાનો એરપ્સેસ બંધ કર્યો હતો. જેના કારણે એર ઈન્ડિયાના વિમાનોને લાંબો રસ્તો કાપવો પડતો હતો.
Aug 27,2019, 23:06 PM IST
જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરનો વિકાસ પ્રાથમિક એજન્ડા, મોદી કેબિનેટ કાલે કરી શકે જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેબિનેટની બેઠક યોજાવાની છે, મંગળવારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન વિધેયક, 2019 પર ચર્ચા માટે ગૃહમંત્રાલયની આંતરિક બેઠક યોજાઈ હતી
Aug 27,2019, 18:45 PM IST
પાકિસ્તાન
નિષ્ફળ પાકિસ્તાનું નવું પગલું: કાશ્મીર મુદ્દાને ICJમાં લઈ જશે ઈમરાન સરકાર
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ સ્થાનિક ચેનલ ARY Newsને જણાવ્યું હતું કે, "પાકિસ્તાને કાશ્મીરના મુદ્દે ICJના દરવાજા ખટખટાવાનો કરવાનો નિર્ણય લીધો છે."
Aug 20,2019, 21:03 PM IST
અમિત શાહ
જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે કરી હાઈલેવલની મીટિંગ
જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ વર્તમાનમાં સામાન્ય છે. 15 દિવસ પછી આજે કાશ્મીરમાં 190 પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવી હતી.
Aug 19,2019, 17:05 PM IST
પાકિસ્તાન
પાક. મહિલા સ્કોલરે ઈમરાનને દેખાડ્યો અરીસોઃ ભારત સાથે યુદ્ધ લડવાની તકાત નથી
સંરક્ષણ બાબતોનાં નિષ્ણાત આયેશા સિદ્દીકાએ જણાવ્યું કે, પાકિસ્તાન અને તેની સેના કાશ્મીર અંગે ભારત સાથે યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી
Aug 18,2019, 20:50 PM IST
જમ્મુ-કાશ્મીર
જમ્મુના 5 જિલ્લામાં ઈન્ટરનેટ શરૂ, 35 પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધ દૂર કરાયો
શ્રીનગર સહિત બીજી ઘાટીના ભાગમાં પણ 12 દિવસથી બંધ રહેલા 96 ટેલિફોન એક્સચેન્જમાંથી 17 ચાલુ કરી દેવાયા છે
Aug 17,2019, 23:32 PM IST
જમ્મુ-કાશ્મીર
કાશ્મીર ઘાટીમાં લેન્ડલાઈન ફોન સેવા શરૂ, સોમવારથી ખુલશે શાળા-કોલેજ
શ્રીનગરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં ધારા-144 દૂર કરી દેવાઈ છે અને શહેરના રાજબાગ, જવાહરનગર, સંતનગર, હૈદરપુરા, પીરબાગ અને એરપોર્ટથી રાજબાગ સુધી તમામ પ્રતિબંધો દૂર કરી દેવાયા છે
Aug 17,2019, 16:59 PM IST
સંયુક્ત રાષ્ટ્ર
કાશ્મીર અંગે મિટિંગ પછી UNના ભારતના પ્રતિનિધિનો જવાબઃ અમારી આંતરિક બાબત
સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે, "ભારતીય બંધારણની કલમ-370ની બાબત છે ત્યાં સુધી તે ભારતની એક આંતરિક બાબત છે અને અમારો દેશ તેના અંગે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે."
Aug 16,2019, 23:20 PM IST
સંયુક્ત રાષ્ટ્ર
UNSC બેઠક સમાપ્તઃ ચીન સિવાય બધા જ દેશોએ ભારતને આપ્યો સાથ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની શુક્રવારે સાંજે મળેલી અનૌપચારિક બેઠકમાં પાંચ કાયમી સભ્ય દેશમાંથી ચાર સભ્ય દેશ ભારતના સમર્થનમાં રહ્યા હતા અને આ મુદ્દે ચીનને લપડાક પડી હતી. આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં 73 મિનિટ સુધી ચર્ચા થઈ હતી
Aug 16,2019, 22:33 PM IST
જમ્મુ-કાશ્મીર
VIDEO : 'નયા કાશ્મીર'ને પીએમ મોદી પર વિશ્વાસ
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, અહીંના નેતાઓએ પોતાના સગા-સંબંધીઓને નોકરીઓ અપાવી છે. કુપવાડા જિલ્લાના હારિલ ગામના લોકોએ જણાવ્યું કે, અહીં 1500ની વસતી છે, પરંતુ હોસ્પિટલ, સેકન્ડરી સ્કૂલ કે સડકો નથી.
Aug 14,2019, 21:55 PM IST
ઈમરાન ખાન
રાષ્ટ્રપતિ પછી હવે ઈમરાન ખાનની ભારતને ધમકી, યુદ્ધ થયું તો દુનિયા જવાબદાર
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરાયા પછી પાકિસ્તાનના તંત્રમાં ખળભળાટ મચેલો છે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રને કરેલા સંબોધનમાં ધમકી અપાયા પછી હવે વડાપ્રધાન પણ એ જ ભાષા બોલી રહ્યા છે
Aug 14,2019, 17:14 PM IST
શાહ ફૈસલ
વિદેશ જઈ રહેલા શાહ ફૈસલને દિલ્હી એરપોર્ટ પર અટકાયત
અટકમાં લીધા પછી શાહ ફૈસલને દિલ્હીથી કાશ્મીર પાછા મોકલી દેવાયા છે. આ સાથે જ શાહ ફૈસલને તેમના ઘરમાં નજરકેદ કરી લેવાયા છે.
Aug 14,2019, 15:59 PM IST
જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં 12થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાશે 'ઈન્વેસ્ટર્સ સમિટ'
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરી દેવાયા પછી હવે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિકાસની હરણફાળ ભરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેના અનુસંધાને ગૃહમંત્રાલય દ્વારા અહીં એક ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાયું છે
Aug 13,2019, 20:54 PM IST
જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં સંવાદ માટે ઓલ પાર્ટી ડેલિગેશન મોકલવા કોંગ્રેસની માગ
આનંદ શર્માએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં લગાવાયેલો કરફ્યુ દૂર કરે, જેથી પ્રજાને હાલાકી ન પહોંચે. જમ્મુ-કાશ્મીરમાં નજરકેદ કરાયેલા સિનિયર નેતાઓને છોડવામાં આવે અને રાજકીય સંવાદ માટે એક ઓલ પાર્ટી ડેલિગેશન જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવે.
Aug 13,2019, 18:24 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ