हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇટાલી
ઇટાલી News
Dangerous virus
શું ફરી ખતરનાક વાયરસ મચાવશે તાંડવ? ચેપ લાગ્યો તો થશે લકવો, આ 2 દેશોએ આપી ચેતવણી
West Nile Virus: સ્પેન અને ઈટલી જનાર ટૂરિસ્ટો માટે એક વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. યુરોપમાં એક ખતરનાક વાયરસ વેસ્ટ નાઈલ વાયરસ (West Nile Virus)ના કેસ વધી ગયા છે. સ્પેનના સેવિલે શહેરમાં એક વ્યક્તિ અને ઈટલીના મોડેના શહેરમાં એક અન્ય વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે.
Jul 5,2024, 15:51 PM IST
home for sale
તમારા ફોનના Recharge Planથી પણ સસ્તું મળી રહ્યું છે આ શહેરમાં ઘર, મેયરે આપી ખાસ ઓફર
એક સુંદર ઘર દરેકનું સપનું હોય છે, પરંતુ તેને ખરીદવા માટે જીવનભરની પૂંજી લાગી જાય છે. જો કે, તમને કહીએ કે દુનિયાના એક શહેરમાં ઘર તમારા ફોનના રિચાર્જ પ્લાન (Recharge Plan)થી પણ સસ્તામાં મળી રહ્યું છે તો શું તમે વિશ્વાસ કરશો
Nov 21,2020, 22:36 PM IST
lockdown
યુરોપના દેશમાં લોકડાઉન ખુલતા જ લોકો ડિક્શનરી ખરીદવા દોડ્યા, આખો દેશ શોધે છે એકજ શબ્દ
ભારતમાં તો લોકડાઉનને 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે પરંતુ યૂરોપમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ ઇટાલીમાં લોકડાઉનમાં છુટ આપવાની જાહેરાત કરી છે. ઇટાલિયન વડાપ્રધાન ગ્યુસેપ કોંતેએ જ્યારે કહ્યું કે, સરકાર કોરોના વાયરસ સંક્રમણના કારણે આશરે 8 અઠવાડીયાથી ચાલી રહેલા લોકડાઉનથી દેશનાં કેટલાક હિસ્સાઓમાં છટ આપશે તો જાહેરાતથી ખુશ ઇટાલીવાસી અચાનક જ શબ્દકોશમાં કેટલાક નવા શબ્દો શોધવા લાગ્યા.
May 1,2020, 22:14 PM IST
corona virus
કોરોના વાયરસઃ યૂરોપમાં સંક્રમણથી મૃત્યુઆંક એક લાખને પાર
કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યૂરોપમાં હજુ યથાવત છે. ઇટાલી અને સ્પેન યૂરોપના સૌથી વધુ પ્રભાવિત દેશો છે.
Apr 19,2020, 7:27 AM IST
italy
ઇટાલીમાં કોરોનાનો કહેર યથાવત, મૃત્યુઆંક 10 હજારને પાર પહોંચ્યો
ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વના ઘણા દેશોમાં કહેર મચાવ્યો છે. કોરોનાને કારણે ઇટાલીમાં સૌથી વધુ મોત થયા છે.
Mar 29,2020, 7:32 AM IST
corona virus
સ્પેનમાં કોરોનાનો કહેર, 4 હજારને પાર પહોંચ્યો મૃત્યુઆંક
સ્પેનમાં કોરોના વાયરસથી 24 કલાક દરમિયાન 655 નવા મોત નોંધાયા છે. આ સાથે સ્પેનમાં કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા 4089 પર પહોંચી ગઈ છે.
Mar 26,2020, 22:51 PM IST
new cases of coronavirus
કોરોનાનો કહેર: ઇટાલીમાં એક દિવસમાં રેકોર્ડ 627 લોકોનાં મોત નિપજ્યાં
કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માટે એક વિકરાળ સમસ્યા બનતો જઇ રહ્યો છે. ચીનનાં વુહાન શહેરથી ચાલુ થયેલો આ પ્રસાર અટકવાનું નામ નથી લઇ રહ્યો. અત્યાર સુધી વિશ્વનાં દેશ તેની ઝપટે ચડી ચુક્યા છે. ભારતમાં પણ આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. હાલના આંકડાઓ જણાવી રહ્યા છે કે, ઇટાલીમાં કોરોનાનો કહેર અટકી નથી રહ્યો. શુક્રવારે ઇટાલીમાં કોરોનાને કારણે 627 લોકોનાં જીવ ગયા, જ્યારે કોરોના વાયરસનાં સંક્રમણથી 5986 નવા કેસ સામે આવ્યા.
Mar 21,2020, 2:15 AM IST
Corona
ઇટાલીમાં એવું તે શું થયું કે ચીન કરતા પણ વધારે નાગરિકોનાં મોત થયા ?
કોરોના અંગે આજે સમગ્ર વિશ્વ જાણે છે અને સમગ્ર વિશ્વ એટલું પણ જાણે છે કે કોરોના વાયરસનાં સંક્રમણની શરૂઆત ચીનથી થઇ. ચીનમાં જ કોરોના નામનો વાયરસ પેદા થયો અને હવે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુક્યો છે પરંતુ ઇટાલી માટે કોરોના સૌથી વધારે ઘાતક સાબિત થયો છે. ઇટાલીમાં કોરોનાને કારણે થનારા મોતનો આંકડો ચીન કરતા પણ વધારે થઇ ચુક્યો છે. ઇટાલીની હાલતનાં કારણે વિશ્વમાં દહેશત વધી ગઇ છે અને તે સાબિત થઇ ચુક્યું છે કે દેશ કોઇ પણ હોયજો તેને કોરોના મુદ્દે જરા પણ લાપરવાહી કરી તો તેનું પરિણામ ખુબ જ ખરાબ આવી શકે છે.
Mar 20,2020, 22:46 PM IST
Coronavirus
કોરોનાથી અમેરિકામાં ટાળવામાં આવી ફાંસીની સજાઓ, ઇટાલીમાં 24 કલાકમાં 345ના મોત
ઓસ્ટ્રેલિયામાં આ વાયરસથી 450થી વધુ લોકો સંક્રમિત થયા છે. ઓસ્ટ્રેલિયાની સરકારે નાગરિકોને ચેતવણી જારી કરી છે કે વિદેશની યાત્રાઓ ન કરો. ઓસ્ટ્રેલિયામાં ઇમરજન્સી લગાવી દેવામાં આવી છે.
Mar 18,2020, 17:23 PM IST
અમદાવાદ
અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા બે દોડવીર યુરોપિયન માસ્ટર ગેમ્સ માટે જશે ઇટલી
ગુજરાત રાજ્ય પોલીસેને ગૌરવ અપાવે તેવા બે જાબાજ અને એથ્લેટ પોલીસકર્મીઓ અમદાવાદ પોલીસ પાસે છે. જે 24 જુલાઈનાં રોજ યુરોપિયન માસ્ટર ગેમ્સ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇટાલી જશે. અમદાવાદ પોલીસ સ્ટેડીયમમાં દોડ લગાવીને સખત મહેનત કરનારા ગુજરાત પોલીસના બે પોલીસ કર્મી ઇટાલીમાં માસ્ટર ગેમ્સ રમશે.
Jul 16,2019, 22:52 PM IST
દહેજ
દહેજ ખાતે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ સ્થપાશે, 3 વર્ષમાં 60 કરોડના રોકાણનો પ્લાન
નવી સાહસ, ઇન્ડો-રીજેન્સ પોલિમર ઍડિટીવ્સ પ્રા. લિ. મેન્યુફેકચરિંગ શરૂ કરશે અને તેના એકમથી અંકલેશ્વર ખાતે ગ્રીન સ્ટેબિલાઇઝર રેન્જ ઓફર કરશે. આ સાહસ 1 એપ્રિલ 2019 થી યુરોપમાં રીજેન્સ એકમોમાંથી અદ્યતન વિશેષતા ઉમેરવાની શરૂઆત કરશે
Feb 14,2019, 15:08 PM IST
અનુષ્કા શર્મા
વિરાટ કોહલીએ એનિવર્સરીના દિવસે પોસ્ટ કરી સુપરક્યુટ તસવીરો
Dec 11,2018, 16:15 PM IST
વિરાટ કોહલી
વિરૂષ્કાની ફર્સ્ટ એનિવર્સરી : લગ્નમાં આ દાઢીવાળી વ્યક્તિનો છે ખાસ રોલ
એક વર્ષ પહેલાં વિરાટ કોહલી અને અનુષ્કાએ ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા
Dec 11,2018, 11:37 AM IST
ભગવત્ ગીતા
અઢી વર્ષમાં દોઢ કરોડના ખર્ચે ઇટાલીમાં તૈયાર થઇ 800 કિલોની ભગવત્ ગીતા
ઇટલીમાં તૈયાર આ ભગવદ્ ગીતાનું એક પેજ ફેરવવા માટે 4 લોકોની જરૂર પડે છે. તેમજ આ ગીતાને વિવિધ ધાતુઓથી તૈયાર કરાઇ છે.
Dec 9,2018, 7:10 AM IST
રણવીર સિંહ
દીપિકા પહોંચી ફોટોશૂટ પર, લગ્ન પછી ખૂબસુરતીમાં લાગ્યા ચાર ચાંદ
Dec 8,2018, 12:21 PM IST
દીપિકા પાદુકોણ
લગ્ન પછી આ મામલામાં દીપિકાથી આગળ નીકળી ગઈ પ્રિયંકા !
દીપિકા પાદુકોણે ઇટાલીમાં અને પ્રિયંકા ચોપડાએ જોધપુરમાં લગ્ન કર્યા છે
Dec 7,2018, 15:53 PM IST
રણવીર
Congartulations! દીપિકા અને રણવીરના વિવાહ સંપન્ન, ચાહકો મળી મોટી નિરાશા
રણવીર અને દીપિકાના ખાસ મિત્ર કરણ જોહરને તમને વધામણી આપી છે
Nov 14,2018, 17:52 PM IST
Deepika Padukone Wedding
દીપિકાના લગ્ન સમારોહની પહેલી ઝલક આવી સામે, જુઓ ખાસ Video
આજે ઈટલીના ફેમસ લેક કોમોમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન યોજાવા જઈ રહ્યા છે. તે પહેલા લગ્નના કેટલાક સમારોહની ઝલક સામે આવી છે
Nov 14,2018, 15:18 PM IST
દીપિકા
DeepVeer Wedding : લગ્ન પહેલાં લેવાયો મોટો વીમો કારણ કે...
દીપિકા અને રણવીરે ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ પાસે પોતાના લગ્નનો વીમો ઉતરાવ્યો છે
Nov 13,2018, 17:50 PM IST
દીપિકા
આ મહિલા પાસે છે દીપિકા અને રણવીરના લગ્નને હિટ કે ફ્લોપ બનાવવાની ચાવી !
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઇટાલીમાં આ લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે
Nov 12,2018, 17:40 PM IST
Trending news
Maharashtra politics
સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓ
Petrol Diesel Price Today
આજે વહેલી સવારે લોકોને રાહત! શું સાચે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ? જાણો તમારા શહેરના દર
Vikrant Massey retirement
'ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે', વિક્રાંત મેસીની એક પોસ્ટથી ફિલ્મી જગતમાં ખળભળાટ
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ