हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આત્મનિર્ભર ગુજરાત
આત્મનિર્ભર ગુજરાત News
Aatmanirbhar gujarat
હવે ખેડૂતોને પોતાનો માલ વેચવા ક્યાંય જવાની જરૂર નથી, જૂનાગઢમા ઉભુ થયુ અનોખુ પ્લેટફોર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેકવાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા કહી ચૂક્યા છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો કરી રહી છે. ત્યારે આ હેતુથી જૂનાગઢ સરદાર બાગમાં પ્રાકૃતિક કૃષિ હાટની બજાર શરૂ કરવામા આવી છે. જેમા ખેડૂતોએ ઉપજ કરેલ માલ સામાન સીધો ગ્રાહક સુધી પહોંચે તેવુ આયોજન જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યુ છે.
May 22,2022, 12:42 PM IST
સોલાર કાર
પેટ્રોલ, ડીઝલ, વીજળી નહીં, સોલાર એનર્જીથી ચાલશે કારો, આ રહ્યો સરકારનો નવો પ્લાન
દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોદી સરકાર એક્શનમાં છે. સરકાર સોલાર કાર મેન્યુફેક્ચરિંગ (solar car manufacturing) ફોકસ વધારવાની તૈયારી કરી રહી છે. ZEE Mediaને મળેલી માહિતી પ્રમાણે સરકાર દેશમાં સોલાર કાર મેન્યુફેક્ચર્સને પ્રોત્સાહન આપવાનો વિચાર કરી રહી છે.
Aug 25,2020, 14:54 PM IST
vijay rupani
સ્ટ્રીટ વેન્ડર્સ-પાથરણા-ફેરી કરનારા લોકોને સરળતાથી લોન આપવાની વ્યવસ્થા બેન્ક કરે
મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં રાજ્યની નાગરિક સહકારી બેન્કો, જિલ્લા મધ્યસ્થ બેન્કો, નેશનલાઇઝડ બેન્કોના વરિષ્ઠ અધિકારી, પદાધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
Aug 5,2020, 23:27 PM IST
સુરત APM માર્કેટ
પિઝાને મળશે દેશી ટામેટાથી બનેલા સોસનો સ્વાદ, સુરત APM માર્કેટનો નવતર અભિગમ
ટામેટાના ખેડૂતો હવે આત્મનિર્ભર બની રહે એ માટે સુરત એપીએમસી માર્કેટ દ્વારા ખાસ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં ટામેટાના ઉત્પાદન હંમેશાથી સારું રહ્યું છે અને ટામેટાની ખેતી કરનાર ખેડૂતોને યોગ્ય વળતર મળે અને ઉચ્ચ ગુણવત્તાના ટામેટાનો સદુપયોગ કરી શકાય. આ ઉદ્દેશથી સુરત એપીએમસી માર્કેટ વિદેશોમાં મળતા પીઝાના કેચઅપથી પણ સારો ગુણવત્તાવાળો કેચઅપ બનાવવાનું શરૂ કર્યું છે. જે સુરત સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવશે.
Jun 13,2020, 14:46 PM IST
AatmNirbharGujarat
નાના વેપારીઓ, કારીગરો તથા શ્રમિકોને મળશે 1થી 2.50 લાખ સુધીનું ધિરાણ
મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય આપવા રૂ.૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.
Jun 4,2020, 22:28 PM IST
AatmNirbharGujarat
આત્મનિર્ભર ગુજરાતઃ ઉદ્યોગો અને ખેડૂતો માટે સરકારે ખોલ્યો ખજાનો, કરી અનેક જાહેરાતો
રાજ્યમાં કોવિડ-૧૯ની મહામારીની પરિસ્થિતિને કારણે ધીમી પડેલી ઔધોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂ.૭૬૮ કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણા ભીડમાંથી મોટી રાહત મળશે.
Jun 4,2020, 21:54 PM IST
AatmNirbharGujarat
આત્મનિર્ભર ગુજરાતઃ પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં માફી સહિત અનેક રાહતો
માસિક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂ. ૬૫૦ કરોડ ના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે ૯૨ લાખ વીજ ગ્રાહકોને મળશે.
Jun 4,2020, 21:43 PM IST
આત્મનિર્ભર ગુજરાત
આત્મનિર્ભર ગુજરાતઃ સીએમે જાહેર કર્યું 14 હજાર કરોડ રૂપિયાનું પેકેજ
દેશમાં અનલૉક-1ની જાહેરાત બાદ ગુજરાતના ઉદ્યોગ જગતની ગાડી ફરી પાટા પર ચડી રહી છે. હવે અર્થતંત્રને વેગ આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી છે.
Jun 4,2020, 21:29 PM IST
Millions of People
આત્મનિર્ભર બનવા માટે ગુજરાત લાઇનમાં લાગ્યું પણ ફોર્મના નામે માત્ર ધુત્કારને ધક્કા !
કોરોનાને પગલે લોકડાઉન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેના પગલે પાટાપરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 20 લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવ્યુ છે. જેના અનુસંધાને નાના ધંધા ઉદ્યોગોને કેન્દ્ર સરકાર દ્વારા 1 લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત આપવામાં આવી છે.
May 22,2020, 0:12 AM IST
આત્મનિર્ભર ગુજરાત
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં સહકારી બેંકોની ભૂમિકા મહત્વપૂર્ણઃ વિજય રૂપાણી
મુખ્યમંત્રીએ રાજ્યના સહકારી બેન્કીંગ ક્ષેત્રના સૌ આગેવાનો સાથે વિડીયો કોન્ફરન્સીંગ સંવાદ કરીને ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’માં તેમના સહયોગને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
May 16,2020, 14:11 PM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ