हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
zelensky
Zelensky News
zelensky
નવા વર્ષમાં કંઈક મોટું થશે! સાચી પડી શકે છે Baba Vanga ની આ ભવિષ્યવાણી
Zelensky America Visit: રશિયાથી યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ લગભગ 300 દિવસ બાદ ઝેલેન્સ્કીએ યુક્રેનથી ઉડાન ભરી છે. ઝેલેન્સ્કી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં છે, જે રશિયાનું સૌથી મોટું દુશ્મન છે. ઝેલેન્સ્કીની અમેરિકા યાત્રા દુનિયાભરમાં ફરીથી ખતરાની ઘંટી વગાડી રહ્યાં છે.
Dec 21,2022, 22:48 PM IST
Russia Ukraine war
નાટોમાં સામેલ થયું યુક્રેન તો થશે ત્રીજુ વિશ્વ યુદ્ધ, રશિયાની ખુલી ધમકીથી બબાલ
Third World War: રશિયાની સુરક્ષા પરિષદના ઉપ સચિવ એલેક્ઝેન્ટર વેનેડિક્ટોવે કહ્યુ- યુક્રેન સારી રીતે સમજે છે કે આ પ્રકારના પગલા (નાટોમાં સામેલ થવું) નો મતલબ ત્રીજા વિશ્વ યુદ્ધની ગેરંટી હશે.
Oct 13,2022, 16:50 PM IST
Katerina Tikhonova
'જેલેંસ્કી' ને ડેટ કરી રહી છે પુતિનની પુત્રી, 2 વર્ષમાં 50થી વધુ વાર મળવા ગઇ મ્યૂનિખ
પુતિનની પુત્રી જે જેલેંસ્કીના પ્રેમમાં છે તે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેસ્કી નહી પરંતુ જર્મનીના એક બેલે ડાન્સર ઇગોર જેંલેસ્કી છે. ઇગોર જેલેંસ્કીના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેંસ્કી સાથે કોઇ સંબંધ નથી. બસ બંનેના ઉપનામ સરખા છે. સમાચારોનું માનીએ તો પુતિનની પુત્રી અને ઇગોર જેલેંસ્કીને એક સંતાન (પુત્રી) પણ હોઇ શકે છે.
May 20,2022, 23:57 PM IST
ukraine
માટી, મિસાઈલ અને મોરલઃ એ 5 પાવર જેના દમ પર 50થી વધુ દિવસથી ટક્યું છે યુક્રેન
ડોનબાસની લડાઈમાં યુક્રેને ભારી કિમત ચુકાવી છે. પણ 50 દિવસથી વધુ યુક્રેન માટે ટકી રહેવું એ પણ મોટી વાત છે. તો ચાલો જાણીએ કઈ તાકતોના દમ પર યુક્રેન રશિયા સામે લડી રહ્યું છે.
Apr 23,2022, 10:25 AM IST
Russia
રશિયા-યુક્રેન યુદ્ધ: પુતિનને કેમ સતાવી રહ્યો છે યુક્રેનનું J ફેક્ટર
રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ હજુ પણ પૂરું થયું નથી. પરંતુ આ દરમિયાન એક નાની મિસાઈલે રશિયાના સૈનિકોની હાલત ખરાબ કરી નાંખી છે. અમેરિકામાં બનેલી આ મિસાઈલથી યુક્રેનના સૈનિક રશિયાના સૈનિકોની અનેક ટેન્ક અને તોપને નષ્ટ કરી નાંખી છે.
Apr 8,2022, 10:14 AM IST
Russia
Russia Ukraine War: યુદ્ધને મામલે ચીને અમેરિકાને ઘેર્યું, NATO પર પણ 'હુમલો'
Russia Ukraine War: રશિયા અને યુક્રેન યુદ્ધનો આજે 37 મો દિવસ છે. અત્યાર સુધી યુક્રેન પર રશિયન સૈનિકોના હુમલામાં કોઈ કમી રહી નથી. જો કે, રશિયાએ જાહેરાત કરી છે કે તે યુક્રેનના બે શહેરમાં હુમલાઓ ઘટાડશે.
Apr 1,2022, 18:26 PM IST
zelensky
NATOથી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો કેમ થયો મોહભંગ? રશિયા ક્યારે રોકાશે હુમલો
યુદ્ધની વચ્ચે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે નાટોમાં જોડાવાનો ઇરાદો નથી રાખતા. તેઓ કહે છે કે નાટો રશિયા સામે લડશે નહીં, તેથી અમે નાટોનો ભાગ બનવા માંગતા નથી. રશિયા સાથે યુદ્ધનો સામનો કરી રહેલું યુક્રેન અમેરિકા અને નાટોની છેતરપિંડીથી નારાજ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ ઘણી વખત પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
Mar 10,2022, 15:08 PM IST
NATO
નાટોએ ફગાવી યુક્રેનની માંગ, ઝેલેન્સ્કીએ કહ્યું- તમે રશિયાના હાથ ખોલી દીધા
તમને જણાવી દઈએ કે શુક્રવારે નાટોએ રશિયન મિસાઇલો અને યુદ્ધક વિમાનોથી યુક્રેનને બચાવવામાં મદદ કરવા માટે યુક્રેનના આગ્રહને નકારી દીધો હતો. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને નાટોનો પક્ષ લીધો અને યુક્રેન પર નો-ફ્લાય ઝોનના આહ્વાનને નકારી દીધુ હતું.
Mar 5,2022, 8:51 AM IST
Russia Ukraine war
ક્યારે ખતમ થશે જંગ? સોમવારે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આમને-સામને હશે રશિયા-યુક્રેન
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને રોકવા માટે યુક્રેને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરી છે. જેના પર સોમવારે સુનાવણી થશે.
Mar 5,2022, 6:10 AM IST
Russia attack on Ukraine
યૂક્રેન સંકટ: ભારતે અપનાવેલા અભિગમથી રશિયા ગદગદ, જાણો શું કહ્યું?
યૂક્રેન સંકટ પર ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જે અભિગમ અપનાવવામાં આવ્યો છે તેનું રશિયાએ સ્વાગત કર્યું છે.
Feb 24,2022, 7:00 AM IST
russia ukraine Conflict
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અચાનક કરી મોટી જાહેરાત, અમેરિકા સ્તબ્ધ, તણાવ વધવાની શક્યતા
રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે. આ બધા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું. રાષ્ટ્રને સંબોધન કરતા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને જે જાહેરાત કરી તેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે.
Feb 22,2022, 7:33 AM IST
Trending news
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ