हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
NGR
46/ 1
(5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Youth Parliament
Youth parliament News
pm narendra modi
PM મોદીની યુવાઓને ભેટ, આ કાર્યક્રમ અંતર્ગત મળશે 2 લાખનું ઈનામ, કેવી રીતે ભરવું ફોર્મ
Youth Parliament: દેશના પીએમ નરેન્દ્ર મોદીએ યુવાનોને એક નવી ભેટ આપી છે. હવે દેશની સંસદની જેમ દરેક જિલ્લામાં સંસદ હશે. તેનાથી ત્યાંના યુવાનોને તક મળશે. આ યોજના હેઠળ દેશના દરેક જિલ્લાના બ્લોકના યુવાનોને સામેલ કરવામાં આવશે. દેશના યુવાનો જેમની ઉંમર 18 થી 25 વર્ષની છે તે આ કાર્યક્રમમાં ભાગ લઈને જીતી શકે છે.
Jan 23,2023, 10:20 AM IST
અમિત શાહ
દેશનું ભવિષ્ય જાણવું હોય તો એ દેશના મિજાજને જાણવો જોઈએ: અમિત શાહ
ભાજપ અધ્યક્ષ અમિત શાહ ૧૩મીએ મોડી સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે વહેલી સવારે અષાઢી બીજ નિમિત્તે અમદાવાદના જગપ્રસિદ્ઘ જગન્નાથ મંદિરથી નીકળનારી પરંપરાગત રથયાત્રાની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ સવારે ૯.૩૦ વાગે અમદાવાદ નજીક આવેલી કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસ ખાતે બે દિવસ માટે યોજાનારી યુથ પાર્લામેન્ટ રાજયની એકસો કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓ, રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓના યુવા વિદ્યાર્થીઓને સંબોધન કરશે. યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાના ઉદ્ઘાટન સત્રમાં અમિતભાઇની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Jul 14,2018, 13:00 PM IST
Trending news
multibagger stock
6 મહિનામાં 1000ના બનાવી દીધા 6 કરોડ,હાલ પણ આ શેર ફેર વેલ્યૂથી નીચે થઈ રહ્યો છે ટ્રડ
Deepika Patel Suicide Case
BJP મહિલા નેતાના આપઘાત કેસમાં કોર્પોરેટર શંકાના ઘેરામાં, ચિરાગ સોલંકીની પૂછપરછ
Transfer of IAS Officers
ગૌણ સેવા પંસદગી મંડળને મળ્યા નવા ચેરમેન, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બદલાયા
Honda Amaze
New Honda Amaze: હોન્ડાએ લોન્ચ કરી ADAS ફીચર સાથે દેશની સૌથી સસ્તી કાર,આટલી છે કિંમત
health
પીરિયડ્સની દરેક સમસ્યાનું સમાધાન છે સરખું ખાનપાન! જાણો કેવી રીતે કરવી સાઈકલને નિયમિત
health
ડોકટરની મોટી બેદરકારી! બ્રેન ટ્યૂમરને બતાવ્યું માઈગ્રેન, સ્ટોરી સાંભળીને ઊડી જશે હોશ
strawberry
સ્ટ્રોબેરીથી ચહેરા પર વધશે ચમક, આ રીતે ઉપયોગ કરશો તો ફેશિયલ કરાવવા નહીં જવું પડે
health
Sleeping Time: સૂવાનો ટાઈમ ટેબલ કરી લો ફિક્સ, નહીંતર હોસ્પિટલના ચક્કર લગાવતા થઈ જશો
IND vs AUS 2nd Test
ભારત જ નહીં... ઓસ્ટ્રેલિયા પણ કરશે 2 ફેરફાર, રોહિત શર્મા નહીં કરે ઓપનિંગ?
Clove pepper
દરેક બીમારીમાં અમૃતનું કામ કરે છે રસોડામાં રાખેલ આ મસાલો,રોજ સેવન કરવાથી બનશો નિરોગી