हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
vegetable farming
Vegetable farming News
Apple job
માતા-પિતાની સેવા કરવા માટે 72 લાખના પગારને લાત મારી, એપ્પલ છોડીને કરી રહ્યો છે ખેતી
Cultivation, green vegetable: મનીષ 72 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ પર બ્રિટનમાં એપલમાં કામ કરતો હતો. પરંતુ તેણે નોકરી છોડી દીધી કારણ કે તે તેના માતાપિતાની સેવા કરવા માંગતો હતો.
Feb 10,2024, 9:32 AM IST
Agriculture News
આ ખેડૂત ખેતીમાં રોકે છે 1 લાખ, કમાણી કરે છે 8 ગણી, અપનાવે છે આ ખાસ ટ્રીક
Agriculture Success Story: ખેડૂત મયાનંદે જણાવ્યું કે હું ખેતરમાં પરવળની આઠ જાતો રોપું છું. તેને લાગુ કરવાની એક પદ્ધતિ છે. ખેડૂતો તેને અપનાવીને જ મોટો નફો મેળવી શકે છે. મારી વાર્ષિક આવક 8 લાખ રૂપિયા છે. તે વર્ષમાં 9 મહિના માટે ઉત્પાદન કરે છે.
Feb 7,2024, 16:48 PM IST
Agriculture News
વધી ગયો મહિલાનો મોભો, ખેતીએ બદલી દીધી કિસ્મત, દર મહિને કરી રહી છે લાખોની કમાણી
vegetable cultivation: મહિલા ખેડૂત ગીતા દેવીએ જણાવ્યું કે તે બે વીઘામાં શાકભાજીની ખેતી કરે છે. શાકભાજીના ભાવ જાણવા માટે લોકો નજીકના ઘણા બજારોમાં ફોન કરે છે. તેમણે જણાવ્યું કે શાકભાજીની ખેતીમાંથી દરરોજ 3,000 થી 4,000 રૂપિયાની કમાણી કરી શકાય છે.
Jan 22,2024, 18:27 PM IST
success story
MBA પાસ યુવતીએ 15 લાખની નોકરી છોડી શરૂ કરે ખેતી, જોતજોતામાં બની ગઇ કરોડપતિ
Millionaire Farmer: મહિલા ખેડૂત સ્મારિકા ચંદ્રાકર કહે છે કે તેમના કૃષિ ફાર્મના 19 એકરમાં રીંગણનું વાવેતર કરવામાં આવ્યું છે. અગાઉ એક જ ખેતરમાં ગોળ, કાકડી અને કારેલા ઉગાડવામાં આવતા હતા. આમ તો સ્મારિકાનું બાળપણ ગામમાં જ વીત્યું છે. આ પછી તે પુણે ભણવા ગઈ. પણ પછી તે ગામમાં આવીને સ્થાયી થઈ ગઈ. હવે તે આત્મનિર્ભર ખેડૂત છે.
Jan 15,2024, 12:17 PM IST
mehsana
પરંપરાગત ખેતી છોડી શરૂ કર્યો શાકભાજીના રોપાનો ઉછેર, હવે મહિને લાખો રૂપિયાની કમાણી
આજના સમયમાં ગુજરાતના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અનેક પ્રયોગો કરી રહ્યાં છે. મહેસાણા જિલ્લાના માઢી ગામના ખેડૂતોએ ખેતીમાં અનોખો પ્રયોગ કર્યો અને તેમાં મોટી સફળતા મળતા હવે ખેડૂતોની કમાણીમાં પણ મોટો વધારો થયો છે.
Aug 28,2023, 16:46 PM IST
gujarat
આ ટેકનોલોજીથી તમારા ઘરે પણ કરી શકો છો શુદ્ધ શાકભાજીની ખેતી! માટી કે જમીનની જરૂર નથી
Phoenix Method: લોકો પોતાના ઘરે જ શાકભાજી ઉગાડી શકે તેવી આ આધુનિક પદ્ધતિને એકવા ફોનિક્સ પદ્ધતિ કહેવામાં આવે છે. જો તમે પણ તમારા ઘરે ખૂબ ઓછી મહેનતે શુદ્ધ શાકભાજીની ખેતી કરવા માંગો છો.
Jul 5,2023, 13:51 PM IST
Business
હવે કિચનમાં ઉછેરી શકાશે માછલી, યુનિવર્સિટીએ બનાવ્યો જડબેસલાક પ્રોજેક્ટ
આણંદની કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રો અને ફુડ પ્રોસેસિંગ પ્રિ વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત કૃષિ પ્રદર્શનમાં માટી વિના શાકભાજી ઉગાડી શકાય છે. તેમજ સાથે સાથે માછલીઓ પણ ઉછેરી શકાય તેવો પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો. આણંદમાં આ પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માટી વિના ફકત પાણીમાં શાકભાજીની સાથે સાથે માછલીઓનું પણ ઉત્પાદન કરી શકાય છે. શાકભાજીને આપવામાં આવતા પાણીના ઉપયોગથી માછલીઓનો પણ ઉછેર થઈ શકે છે. નજીવા ખર્ચમાં શાકભાજી અને માછલીઓનો ઉત્પાદન મેળવી શકાય છે.
Dec 16,2021, 8:37 AM IST
સજીવ ખેતી
સજીવ ખેતીનો ઉપયોગ કરીને આ ખડૂતે કર્યો મબલખ પાક, થઇ લાખોની કમાણી
રાજ્ય સરકારે છેલ્લા ઘણા સમયથી સજીવ ખેતી અને બાગયતી ખેતીને(Organic Farming) પ્રોત્સાહીત કરવા અનેક યોજનાઓ બહાર પાડી છે. આ ખેતી દ્વારા ઉત્પાદીત વસ્તુઓ લોકોને નિરોગી રાખતી હોવાથી ખેડૂતો(Farmer) આ ખેતી તરફ વળે તેવુ રાજ્ય સરકાર ઈચ્છી રહી છે. ત્યારે પોરબંદર(Porbandar)ના કુતિયાણા તાલુકાના ભોગસર ગામના યુવા ખેડુત અર્જુન ભોગેસરા છેલ્લા ઘણા સમયથી સજીવ ખેતી(Organic farming) કરીને મબલખ પાકનુ ઉત્પાદન કરી રહ્યા છે.
Sep 18,2019, 17:55 PM IST
સુરત
સુરતમાં શરૂ થશે ફેમિલી ફાર્મર અભિયાન, ઘરમાં જ થશે શાકભાજીની ખેતી
વર્ષો પહેલા વિદેશી ખાતર અને જંતુ નાશક દવા વગર આપણાં દેશમાં ખેતી થતી હતી તે સમયે અન્ય દેશોથી અનાજની આયાત કરવી પડતી હતી તેથી આપણાં દેશમાં ખેત ઉત્પાદન વધે તે ખૂબ જરૂરી હતું. ખેત ઉત્પાદન વધારવા માટે વિદેશી ખાતર અને જંતુનાશક દવાઓનો સહારો લેવામાં આવ્યો છે. જેને કારણે જમીન સાથે જોડાયેલા રહેતા અળસીયાનો નાશ થયો અને જમીન વિદેશી ખાતર અને દવાઓની વ્યસની બની છે.
Jun 7,2019, 18:35 PM IST
Trending news
Gujarat University
ગુજરાત યુનિના આંકડાશાસ્ત્ર વિભાગના મહિલા રૂમમાં CCTV, અધ્યાપક સામે નનામી ફરિયાદ
verdict
કોલકાતાના ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
ipo
3 ફેબ્રુઆરીથી ખુલ્લી રહ્યો છે વધુ એક મોટો IPO, ગ્રે માર્કેટમાં અત્યારે જ 101 રૂપિયા
Gujarat Budget 2025
20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ, 19 તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર
Mahakumbh 2025
દુબઈ કરતા પ્રયાગરાજની ટિકિટ મોંઘી, મહાકુંભને કારણે વિમાન ભાડામાં મોટો વધારો
Saif Ali Khan
પરોઠું-પાણીની બોટલ, CCTV...સૈફ પર જીવલેણ હુમલો કરનારો કેવી રીતે પકડાયો તે ખાસ જાણો
47th President
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં કર્યું છે 7500 કરોડનું રોકાણ
surat news
સુરતમાં નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, CCTVમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
health tips
Health Tips: પિત્તાશયમાં પથરીની શરુઆત હોય તો દિવસમાં 2 વાર પીવો આ રસ, થઈ શકે છે લાભ