हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vedanta
Vedanta News
share market
આજે આ ટોપ 10 શેર પર રહેશે રોકાણકારોની નજર: જાણો કયામાં આવશે તેજી અને કયામાં ઘટાડો?
Stock Market Today: જો તમે પણ શેર બજારમાં રોકાણને લઈને રસ ધરાવો છો તો આ અહેવાલ તમારા કામનો બની શકે છે. જી હા. બજાર પર નજર રાખનારને એ જાણકારી હોવી જોઈએ કે કઈ કંપનીને લઈને શું અપડેટ આવી રહ્યા છે. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. શુક્રવારે પણ બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા અને આખરે અડધા ટકાના ઘટાડા સાથે બંધ થયું. પરંતુ આજના કારોબારમાં એચડીએફસી બેંક, સ્વિગી, વેદાંતા, ઝોમેટો, માઈન્ડસ્પેસ રીટ, રિલાયન્સ એન્ટરપ્રાઇઝ વગેરે શેરો પર અલગ અલગ કારણોથી ફોક્સ રહેશે.
Dec 17,2024, 8:37 AM IST
Vedanta Group
આજથી ગુજરાતમાં નવા ડિજિટલ યુગની થઈ શરૂઆત, ગુજરાત બનશે સેમીકન્ડક્ટરનું હબ
semiconductor Plant Sanand : આજથી ગુજરાતમાં નવા ડિજિટલ યુગની થઈ શરૂઆત... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું કર્યુ ખાતમૂહુર્ત... CMએ કહ્યુ- આવનારા દિવસો ગુજરાત બનશે સેમીકન્ડક્ટરનું હબ
Sep 23,2023, 12:50 PM IST
Foxconn Vedanta Jiont Venture
ગુજરાતને ઝટકો : 1.5 લાખ કરોડના સેમી કન્ડક્ટર પ્રોજેક્ટનું ભવિષ્ય અદ્ધરતાલ
Foxconn-Vedanta Joint Venture: ભારતમાં સેમિકન્ડક્ટર પ્લાન બનાવવા માટે બનેલા ફોક્સકોન અને વેદાન્તાના જોઈન્ટ વેન્ચરમાંથી Foxconnએ બહાર થવાનો નિર્ણય કર્યો છે.
Jul 10,2023, 19:18 PM IST
Vedanta-Foxconn Venture
જેની કાગડોળે વાટ જોવાઈ રહી છે તે પ્રોજેક્ટ અદ્ધરતાલે? સરકારની ફંડ આપવાની ચોખ્ખી ના
વેદાંતા અને ફોક્સકોને ગુજરાતમાં 1,54,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. પણ એક રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપવા માટેની ફોક્સકોન અને વેદાંતાના સંયુક્ત સાહસની વિનંતીને ફગાવી દેતા મોટો ફટકો પડે તેવું લાગી રહ્યું છે. કારણ કે કેન્દ્ર સરકારે ફોક્સકોન અને વેદાંતાના સંયુક્ત સાહસ માટે ફંડ આપવાની ઘસીને ના પાડી છે.
Jun 2,2023, 14:08 PM IST
Cricket Stadium
Cricket Stadium: ભારતના આ શહેરમાં બનશે મોદી સ્ટેડિયમ કરતા પણ મોટુ ક્રિકેટ સ્ટેડિયમ
Cricket Stadium: ખાસ મહેમાનો માટે આ સ્ટેડિયમમાં 38 VIP કોર્પોરેટ સ્યુટ્સ અને 36 VVIP કોર્પોરેટ સ્યુટ્સ પણ તૈયાર કરવામાં આવશે. તેમાં પ્રેસિડેન્શિયલ સ્યુટ પણ હશે, જે ઉચ્ચ કક્ષાના મહેમાનો માટે રાખવામાં આવશે. આ સિવાય તેમાં 4 RCA સ્યુટ પણ હશે.
Mar 31,2023, 10:16 AM IST
Vedanta
Maharastra V/s Gujarat : સેમીકંડક્ટર ચીપની લડાઈમાં વેદાંતાના ચેરમેને ખોલ્યું સત્ય
Vedanta Foxconn Semiconductor Plant : પ્લાન્ટને ગુજરાતમાં લઈ જવાના વિવાદ પર અનિલ અગ્રવાલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, જગ્યાની પસંદગી વ્યવસાયિક અને સ્વતંત્ર વિચારને આધીન થઈને લીધો છે
Sep 16,2022, 10:42 AM IST
શેર માર્કેટ
બજારમાં જોવા મળી અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી, 4700 પોઇન્ટના વધારા સાથે બંધ
શુક્રવારે કારોબારમાં શેર બજારમાં શાનદાર રિકવરી જોવા મળી છે. કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ લગભગ 3400 પોઇન્ટ ગગડ્યો હતો. જોકે રાહતના સંકેતો બાદ માર્કેટમાં નિચલા સ્તરો પર ખરીદ જોવા મળી ત્યારબાદ સેન્સેક્સ 1325 પોઇન્ટની બઢત સાથે બંધ થયો છે.
Mar 13,2020, 17:10 PM IST
Trending news
Union Budget 2025
નાણામંત્રીની સફેદ સાડીને કારણે લાઈમલાઈટમાં આવી બિહારની આ મહિલા, કોણ છે દુલારી દેવી?
Budget 2025
મોબાઈલ, લેધર, મેડિકલ ઈક્વિપમેન્ટ... બજેટમાં મધ્યમ વર્ગને મોજ, આ સામાન થયો સસ્તો
Budget 2025
બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, જાણો વિગતો
Union Budget 2025
બજેટમાં મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત, વાંચવાનું ચૂકશો નહિ
Budget
બજેટમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત, 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ
Union Budget 2025
વજન ઘટાડતા મખાના માટે બજેટમાં સરકારની મોટી જાહેર, ખેતી કરનારાઓને મળશે સીધો ફાયદો
america
વ્હાઈટ હાઉસમાં આવી બલાની સુંદર હસીના, ટૂંકા કપડા જોઈને ભડક્યા લોકો
Ashok Dhodi
10 દિવસથી ગુમ શિવસેના શિંદે ગ્રુપના નેતાનો મૃતદેહ ગુજરાતમાંથી મળ્યો, કારની ડિક્કીમાં
Budget 2025
બજેટ પહેલા જ બદલાઈ ગયા પૈસા સંબંધિત આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Ahmedabad
ગુજરાતના બે શહેરોમાં પ્રોપર્ટી ભાવ આસમાને પહોંચ્યા, જમીન-ઘર ખરીદવું હોય તો ખરીદી લો